દશેરા (વિજયાદશમી) 2023: Wishes, Quotes, Shayari, and Status in Gujarati

4/5

દશેરા ને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. દશેરા એ રાક્ષસ રાવણ પર ભગવાન રામની જીત અને ભેંસ દાનવ મહિષાસુર પર દેવી દુર્ગાની જીત તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દશેરા નો તહેવાર 24 ઓક્ટોબર 2023 ને મંગળવારે ઉજવવામાં આવશે. દશેરા અથવા વિજયાદશમી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Dussehra Wishes in Gujarati અને Dussehra Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ દશેરાની શુભેચ્છાઓ પસંદ કરો!

Dussehra Shayari in Gujarati
Dussehra Shayari in Gujarati

હેપી દશેરા (વિજયાદશમી) 2023

દશેરા ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Dussehra Wishes in Gujarati Language, Vijayadashami Wishes in Gujarati, Dussehra Shayari in Gujarati, Dussehra Quotes in Gujarati, Dussehra Message or SMS in Gujarati અને Dussehra Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને દશેરા ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Dussehra Wishes in Gujarati

  • અનિષ્ટ પર ઇષ્ટના વિજયની ઉજવણીનો પાવન દિન દશેરા પર્વની શુભકામનાઓ! 💐
  • અધર્મ પર ધર્મ ની જીતના પાવન પર્વ વિજયા દશેરા ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 🙏
  • અસત્ય પર સત્ય તથા અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક એવા, દશેરા ના તહેવારની સહુ ને શુભેચ્છાઓ! 🌷
  • જલેબી જેવાં મીઠાં અને ફાફડા જેવાં સીધાં મારા મિત્રો ને દશેરા ની શુભેચ્છા. 😜
  • અસુરી શક્તિ પર દૈવિક શક્તિ ના વિજય ની તેમજ અધર્મ પર ધર્મ ની વિજય ના પાવન પર્વ દશેરા ની હાર્દિક શુભેચ્છા. 🔥

Vijayadashami Wishes in Gujarati

વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
💐 Happy Vijayadashami 💐

અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા તથા વિજયાદશમી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
🌷 હેપી વિજયાદશમી 🌷

શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here

Happy Dussehra Wishes in Gujarati
Happy Dussehra Wishes in Gujarati

વિજ્યાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અને અસત્ય પર સત્યનો વિજય.
🌸 વિજયાદશમી ની શુભકામનાઓ 🌸

દશેરા, શસ્ત્ર પૂજન, અને વિજ્યાદશમી ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
🙏 Happy Dussehra 🙏

અધર્મ, અન્યાય, અત્યાચાર અને અંહકાર પર ધર્મ, ન્યાય, સત્ય અને વિનમ્રતા ના વિજય ના પ્રતિક મહાપર્વ વિજયાદશમી ની હાર્દિક શુભકામનાઓ.
💐 Happy Vijayadashami 2023 💐

વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા એટલે વિજયાદશમી.
🌷 વિજયાદશમી ની શુભેચ્છાઓ 🌷

smartwatch

આ પણ જુઓ:

Dussehra Quotes in Gujarati

ખામીઓનું કરો દહન,
ખૂબીઓનું કરો પૂજન.
💐 દશેરાની હાર્દિક શુભકામનાઓ 💐

રાવણ થવું પણ ક્યાં એટલું સહેલું છે ?
રામને હાથે મરવાં માટે પણ નસીબ જોઇએ….!!
🌹 દશેરાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

જ્યાં સત્ય છે, ત્યાં ભગવાન શ્રીરામ છે.
જ્યાં ભગવાન શ્રીરામ છે ત્યાં સુખ અપાર છે.
💐 Happy Dussehra 2023 💐

સીતાજી જીવીત મળ્યા એ રામની તાકાત હતી પણ પવીત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી. રામ તમારા યુગનો રાવણ સારો હતો.
🌷 દશેરા ની શુભેચ્છા 🌷

વીરતા નો વૈભવ, શોર્ય નો શૃંગાર, પરાક્રમ ની પૂજા અને ક્ષત્રિયો નો તેહવાર એટલે દશેરા !!
🙏 દશેરા ની શુભકામના 🙏

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
🔥 હેપી દશેરા 🔥

હોતી જીત સત્ય કી ઓર અસત્ય કી હાર,
યહી સંદેશ દેતા હૈ દશહરા કા ત્યૌહાર.
🌸 દશેરા ની શુભકામનાઓ 🌸

દશેરા ની શુભકામના
દશેરા ની શુભકામના

Dussehra Shayari in Gujarati

મારુ પણ દહન કરો હા હું રાવણ છું,
ફક્ત શર્ત આટલી કે તારા માં પણ સંપૂર્ણ રામ હોવો જોઈએ.
🌷 દશેરા ની શુભેચ્છાઓ 🌷

બધાય લોકને રાવણ ભલે ને લાગતો હો,
મંદોદરીને પૂછો એનો તો એ રામ હશે…
🙏 સૌ મિત્રોને દશેરાની શુભકામનાઓ 🙏

કાલે ભૂલી ગયા હોવ તો આજે પાછી દશેરા છે, ‘અંગુઠા પૂજન’ કરી લેજો, social mediaના જમાનામાં એ પણ શસ્ત્ર જ છે.
🔥 હેપી દશેરા 2023 🔥

મરચા,જલેબી અને ફાફડા
આ બધું મને મોકલાવે ઇ….
ભાઈબંધ બધા આપડા…
💐 વિજયાદશમી ની શુભેચ્છાઓ 💐

હો આપકી જિંદગી મેં ખુશીયો કા મેલા, કભી ન આએ કોઈ જમેલા,
સદા સુખી રહે આપકા બસેરા, મુબારક હો આપકો દશહરા.
🌸 દશેરા 2023 ની શુભકામનાઓ 🌸

Vijayadashami Wishes in Gujarati
Vijayadashami Wishes in Gujarati

આ પણ જુઓ:

Viayadashami Quotes in Gujarati

જયારે જયારે રાવણ જેવા માણસ જન્મશે,
ત્યારે ત્યારે રામ જેવા માણસ પણ જન્મશે.
🌷 દશેરા ની શુભેચ્છા 🌷

આવો…. આ વિજયાદશમી એ…
આપણે આપણામાંથી
થોડુંક “રાવણત્વ” અલગ કરીએ…..
બસ…. પછી,,,,
“રામત્વ” સમાવવાની કસરત….
કરવી નહી પડે જરાય અલગથી!!!
🙏 દશેરા ની શુભકામના 🙏

વિજયાદશમી એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.
🌷 હેપી વિજયાદશમી 2023 🌷

વિચારું છું, આજે રાવણ બની જાઉં.
ખબર તો પડે, દુનિયાં કઈ નજરથી જોય છે મને !!
💐 દશેરાની હાર્દિક શુભકામનાઓ 💐

શાંતિ અમન કે ઇસ દેશ સે અબ બુરાઈ કો મિટાના હોગા,
આતંકી રાવણ કા દહન કરને આજ ફિર શ્રી રામ કો આના હોગા.
🌹 દશેરાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Dussehra Message in Gujarati

આજ ના પર્વ નિમિત્તે પ્રાર્થના કે હે પ્રભુ…અસત્ય ને અધર્મ નો નાશ કરી સત્ય અને ધર્મ નો જય કરજે.
🔥 શુભ દશેરા 🔥

દશેરાના પાવન પર્વ ઉપર તમારા જીવનના તમામ તણાવ અને ચિંતાઓ નુ દહન થાય અને તમારા જીવન માં સફળતા મળે એવી શુભેચ્છા.
💐 તમે અને તમારા પરિવારને દશેરા ની શુભકામના. 💐

સત્ય નો અસત્ય પર, ધર્મ નો અધર્મ પર, અને ઉજાસ નો અંધકાર પર એવા વિજયાદશમી નાં પાવન પર્વ પર આપ સૌને મારા પરીવાર તરફ થી ખૂબ ખૂબ શુભેછાઓ.
💐 Happy Vijayadashami 💐

હે પ્રભુ…
અસત્ય અને અધર્મનો નાશ કરી સત્ય અને ધર્મનો જયજયકાર કરાવજો.
🙏 સૌ મિત્રોને દશેરાની શુભકામનાઓ🙏

હું ઈચ્છું છું, કે આ દશેરાએ તમારા જીવનમાં નવો વળાંક આવે અને તમારી બધી ચિંતાઓ અને દુઃખો રાવણના પુતળાની જેમ બળી જાય.
🌸 દશેરા ની શુભકામનાઓ 🌸

આ પણ જુઓ:

100+ Life Quotes in Gujarati
100+ Safety Slogan in Gujarati

Dussehra SMS in Gujarati

આપણા માં રહેલા દુર્ગુણો ને બાળીને એક નવીન માનવીનું સર્જન કરવું એજ આ દશેરા ના પવિત્ર તહેવાર નો સાચો સંકલ્પ તથા અર્ક છે!
આપ સહુને વિજયાદશમી ની હાર્દિક શુભેચ્છાઓ.
🌷 હેપી વિજયાદશમી 2023 🌷

હું ઈચ્છું છું કે, ભગવાન શ્રી રામ તમારી સફળતાનો માર્ગ પ્રકાશિત કરે અને તમે જીવનના દરેક તબક્કામાં વિજય પ્રાપ્ત કરો.
🙏 દશેરા ની શુભેચ્છાઓ 🙏

ગરબા રમ્યા પછી ફાફડા-જલેબી ખરીદવા કતાર મા ઉભા રહેનાર તમામ ગુજરાતી ભડવીરો ને દશેરા ની વિશેષ શુભકામનાઓ.!
🔥 શુભ દશેરા 🔥

Dussehra SMS in Gujarati
Dussehra SMS in Gujarati

ફક્ત સકારાત્મક અને સુખી વિચારોને તમારી આસપાસ રહેવા દો અને બધી નકારાત્મકતાને રાવણના પૂતળા ની જેમ બાળી નાખો.
🙏 દશેરા ની શુભકામના 🙏

આ વિજયાદશમી એ તમારી સફળતાના માર્ગમાં આવતી તમામ ચિંતાઓ, સમસ્યાઓ અને અવરોધો રાવણના પુતળાની જેમ સળગી જાય. અને ભગવાન તમને સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે આશીર્વાદ આપે.
💐 વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ 💐

દશેરા ની શુભેચ્છાઓ

ઘર્મ નો અઘર્મ ઉ૫ર વિજય, સત્ય નો અસત્ય ઉ૫ર વિજય , એવા મહા૫ર્વ દશેહરા (વિજયાદશમી) ની સર્વો ને શુભેચ્છાઓ.
🌹 દશેરાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

અસત્ય પર સત્યનાં વિજયોત્સવ પર્વ દશેરાના શુભ દિવસની આપ સૌને શુભકામના…!!
🔥 હેપી દશેરા 2023 🔥

આ દશેરા પર આપણાં માં રહેલ આ રાવણ નું દહન કરીએ અને પોતાની ઈચ્છાઓ ઉપર વિજય મેળવીએ.
💐 દશેરાની હાર્દિક શુભકામનાઓ 💐

આજે ભલે આપણે રાવણદહન નિહાળ્યું કે ન નિહાળ્યુ… પણ જ્યાં સુધી આપણી અંદરના રાવણને ન મારીએ તૉ એ દશેરા ને ઉજવી એમ ન કહેવાય.
🙏 સૌ મિત્રોને દશેરાની શુભકામનાઓ 🙏

દહન પુતલો કા હી નહીં, બુરે વિચારો કા ભી કરના હોગા.
શ્રી રામ કા કરકે સ્મરણ, હર રાવણ સે લડના હોગા.
🔥 દશેરા 2023 ની શુભકામનાઓ 🔥

આ પણ જુઓ:

Dussehra Status in Gujarati

દશેરા ના દિવસે લોકો WhatsApp જેવી સોશિયલ મીડિયા પર Happy Dussehra Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સરસ દશેરા નું ફુલ સ્ક્રિન સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.

Dussehra Status in Gujarati

દશેરા વિશે

મોટાભાગના વર્ષોમાં નવરાત્રીના 9 દિવસ અને દુર્ગા પૂજાના 3 દિવસ પૂરા થયા બાદ દશેરા ઉજવવામાં આવે છે. બીજા શબ્દોમાં તે દેવી પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે.

જોકે દશેરા નવરાત્રિ અથવા દુર્ગા પૂજાનો ભાગ નથી, તે હંમેશા તેની સાથે સંકળાયેલું છે કારણ કે તે નવરાત્રિ અને દુર્ગા પૂજા પછીના બીજા દિવસે પડે છે જ્યારે દેવી દુર્ગાની મૂર્તિઓ પવિત્ર જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે.

દશેરા શબ્દ ઉત્તર ભારતીય રાજ્યો અને કર્ણાટકમાં વધુ પ્રચલિત છે જ્યારે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી શબ્દ વધુ પ્રચલિત છે. દશેરા શબ્દનો અર્થ 10 માથાવાળા રાક્ષસ રાવણનો વધ કરવાનો છે અને તેના કારણે દશેરાનો શાબ્દિક અર્થ થાય છે દૂર કરવા તેમજ 10 પાપોને દૂર કરવા.

નિષ્કર્ષ

મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી ગાંધી જયંતીની આ Happy Dussehra Wishes in Gujarati અને Dussehra Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો.


1 thought on “દશેરા (વિજયાદશમી) 2023: Wishes, Quotes, Shayari, and Status in Gujarati”

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો