Tag Archives: Vijayadashami Wishes in Gujarati

દશેરા (વિજયાદશમી) 2021: Wishes, Quotes, Shayari, and Status in Gujarati

દશેરા ને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. દશેરા એ રાક્ષસ રાવણ પર ભગવાન રામની જીત અને ભેંસ દાનવ મહિષાસુર પર દેવી દુર્ગાની જીત તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દશેરા નો તહેવાર 15 ઓક્ટોબર 2021 ને શુક્રવારે ઉજવવામાં આવશે. દશેરા અથવા વિજયાદશમી 2021 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં… Read More »