નવરાત્રી 2023: Wishes, Quotes, Shayari, Message and Status in Gujarati

4.3/5 - (13 votes)

ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે નવરાત્રી. ભારતના મોટાભાગના રાજ્યોમાં નવરાત્રિ નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. જો કે નવરાત્રી ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના કર્ણાટક રાજ્યના પશ્ચિમી રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે નવરાત્રી નો તહેવાર 15 ઓક્ટોમ્બર 2023 ને રવિવારથી શરુ થાય છે.

નવરાત્રી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Navratri Wishes in Gujarati અને Navratri Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ નવરાત્રીની શુભેચ્છાઓ પસંદ કરો!

હેપી નવરાત્રી 2023

નવરાત્રી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Navratri Wishes in Gujarati Language, Navratri Shayari in Gujarati, Navratri Quotes in Gujarati, Navratri Message or SMS in Gujarati અને Navratri Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને નવરાત્રી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Navratri Wishes in Gujarati

સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલમય કામનાઓ સાથે આપને અને આપના સમગ્ર પરિવારને નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
💐 Happy Navratri 💐

જગતજનની માં જગદંબાના નવલા નોરતા મહાપર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
🌸 નવરાત્રી ની શુભકામનાઓ 🌸

મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર અપાર આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.
🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

Navratri Wishes in Gujarati
Navratri Wishes in Gujarati

આજથી પ્રારંભ થતી નવરાત્રિ ની આ૫ સર્વોને માતાજી ના આશિર્વાદ સાથે શુભેચ્છાઓ.
🌹 હેપી નવરાત્રી 🌹

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની,
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!🙏

ખબરદાર !!
“આ નવરાત્રી માં કોઈએ વાદલડી વરસી રે….”
ગરબો ગાયો છે તો…..😬😜😂
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐

માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને: બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.
🌹 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

Navratri Quotes in Gujarati

સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.
💝 નવરાત્રી 2023 ની શુભકામનાઓ 💝

આધ્યશકિતની આરાધના અને ઉપાસનાના પાવન પર્વ નવરાત્રીની આપ સર્વેને શુભકામના.
💐 Happy Navratri 2023 💐

કુમકુમના પગલાં પડ્યાં,
માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે વળ્યાં રે…
માડી તારા આવવાના એંધાણ થયાં.
🙏 નવરાત્રી ની શુભકામના 🙏

Navratri Quotes in Gujarati
Navratri Quotes in Gujarati

નમો નમો દુર્ગે સુખ કરની,
નમો નમો અંબે દુઃખ હરની.
🌷 નવરાત્રી ની શુભેચ્છા 🌷

આજથી શરૂ થતા માં આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી.
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐

દરરોજ કંઈક નવું જાણવા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ:- Click Here

માં દુર્ગા તમને એની નવ ભુજાઓ વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા, અને સમૃદ્ધિ અર્પણ કરે તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.
🌹 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇


Leave a Comment

x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો