જીવનપ્રેરક સુવિચારો વ્યક્તિને જીવન જીવવાની પ્રેરણા આપે છે. જીવન માં સુખ-દુઃખ તો આવ્યા જ કરતા હોય એટલે ક્યારેય પણ હતાશ ન થવું જોઈએ. જિંદગીને તમે જે નજરથી જુઓ છો એજ નજરથી જિંદગી પણ તમને જુએ છે. તેથી હંમેશાં જીવન પ્રત્યેની તમારી વિચારસરણીને સકારાત્મક રાખો. ત્યારેજ તમે એક સારું જીવન જીવી શકશો. આ પોસ્ટ માં દર્શાવેલ સુવાક્યો સુવિચાર અથવા Life Quotes in Gujarati એ ગુજરાતી કડવા પણ સાચા વાકયો છે જે જીવન ની ખરી વાસ્તવિકતા દર્શાવે છે.
Table of Contents
જીવનપ્રેરક સુવિચારો
જીવનમાં દરેક ક્ષણે તમને ઉપયોગી થઇ શકે તેવા સારા જીવનપ્રેરક સુવિચારો, Life Quotes in Gujarati, સુવાક્યો સુવિચાર, નાના-મોટા સુવિચાર ગુજરાતી, Positive Thoughts in Gujarati, અને ગુજરાતી કડવા પણ સાચા વાકયો અહીં નીચે આપેલ છે.
Life Quotes in Gujarati
જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો…
માઇનસ અને પ્લસ
આપણા પોતાના માઇનસ પોઇન્ટ ની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે.
લોકો આપણી કદર ત્યારે નથી કરતા જયારે આપણે એકલા હોય, પણ ત્યારે જરૂર કરે છે જયારે એ એકલા થઇ જાય…
જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.
શરૂઆત અને અંત
જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે, અને જીવન નો અંત બીજા ના રડવા થી થાય છે.
વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી, દરેક માટી ની ફિતરત વફાદાર નથી હોતી…
ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા જે હોય એ સામે જ કહેવું વધારે સારું.
દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા, અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે.
“સમય” એટલે શું?
એક યુદ્ધ પોતાની વિરુદ્ધ
ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.
આ પણ જુઓ:- મહાદેવ Quotes in Gujarati
Positive Thoughts in Gujarati
મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો લોકો યાદ રાખે છે.
પૈસા ખાલી હેસિયત બદલી શકે ઓકાત નહિ, એટલે જ પૈસા હંમશા ખિસ્સામાં રાખવા દિમાગ માં નહિ.
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું હોય છે.
તમારી સાચી ઓળખ તમારી કાબિલિયત થી થાય છે, તમારા ચહેરા થી નહિ.
જીને કા બસ યહી અંદાજ રખો,
જો તુમ્હે ના સમજે ઉસે નજર-અંદાજ કરો.
મતલબી લોકો સાથે રહેવા કરતા, એકલા રહેવું લાખ ગણું સારું છે !!🙂
સંબંધો ની કદર પણ રૂપિયા ની જેમ કરો સાહેબ, બંને ને ગુમાવવા બહુજ સરળ છે પણ કમાવા ખુબજ મુશ્કિલ.
કુછ લોગ એસે ભી હૈ જો ઈશારો સે દુસરો કે વિચારો કો દબા દેતે હૈ.
સમજદાર લોકો ને જ “વસંત” સાથે સંબંધ હોય છે, બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે.
માણસાઈ નું એક પગથીયું ચડાતું નથી ને માણસો માનતા રાખે છે ડુંગર ચડવાની
દરેક સંબંધ નું કારણ ઋણાનુબંધ છે. વિવેક બુદ્ધિથી એ પુરા કરતા જઈએ, અને સાથે એ કાળજી પણ રાખીએ કે નવા બંધન ના બધાય.
આ પણ જુઓ:
નકારત્મક વિચારસરણી વાળા લોકો ને બધું નકારાત્મક જ દેખાતું હોય છે. કેમકે જેવું તમે વિચારો છો તેવા જ તમે બની જાવ છો. ઉપર દર્શાવેલ Life Quotes in Gujarati કે જીવનપ્રેરક સુવિચારો વાંચીને તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલી ગયો હશે.
Gujarati Suvichar Video
અહીં નીચે એક ખુબજ સારા Gujarati Suvichar નો વિડિઓ આપેલ છે. જેમાં ઘણાબધા ગુજરાતી કડવા પણ સાચા વાકયો અથવા સુવાક્યો સુવિચાર આપેલ છે. આ વિડિઓ નો ઉપયોગ તમે સોશિયલ મીડિયા માં status મુકવા તરીકે કરી શકો છો.
તમારા જીવનને હંમેશા એક લક્ષ્યની તરફ લઈ જાઓ તેને નકામી વસ્તુઓ માં વેડફો નઈ કેમકે જીવન અનમોલ છે અને તે ફક્ત એકજ વાર મળે છે. જિંદગીમાં હંમેશા સારા કામ કરો કે જેથી તમારું જીવન સારું રહે અને તમે એક સફળ વ્યક્તિ બનો.
દરરોજ તમને ઉપયોગી થઇ શકે તેવા એક ગુજરાતી સુવિચાર ના Mobile App ની લિંક નીચે આપેલ છે. જેને તમે મોબાઈલ માં install કરી કાયમી માટે ઉપયોગ કરી શકો છો.
Download Gujarati Suvichar App:- Click Here
મિત્રો, તમને આમરી આ જીવનપ્રેરક સુવિચારો કે Life Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. તમારો આ ગુજરાતી સુવિચાર પોસ્ટ પ્રત્યેનો અભિપ્રાય નીચે comment માં લખવાનું ના ભલસો.
હા મિત્ર મારા જીવમા વધારે નય પણ થોડા તો સુધારો થઈ ગયો છે,મારે ગુજરાત પોલીસ માં જવું છે હું ધોરણ 12પાસ છું ,આગળ કોલેજ કરવી હતી પણ અમે મધ્યમ વર્ગ ના લોકો અને કોલેજ માં ખર્ચ ખૂબ વધારે હતો તો કોલેજ પહેલા વર્ષ જ અધૂરી મૂકવી પડી,હું પોલીશ ની તૈયારી ચાલુ કરું પછી થોડાક દિવસ ચાલે પછી હું હાર માની જવ છું પણ આ સુવિચાર થી મારા માં એક જોરદાર ઉસ્તાહ આવી ગયો છે…