હર હર મહાદેવ મિત્રો, મહાદેવ વિશે તો કહીએ એટલું ઓછું છે કેમકે, મહાદેવ તો જગનો નાથ છે. અને તેમાં પણ આપણે ભોળાનાથ ના ઉપદેશો ને આપડા જીવન માં ઉતારીએ તો આપણું જીવન સફળ છે. તે માટે આજે હું Mahadev Quotes in Gujarati અને Mahadev Status in Gujarati લાવ્યો છું. જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો.
હર-હર મહાદેવ
દેવોના દેવ મહાદેવ ના ખુબજ સુંદર Mahadev Status in Gujarati, Mahadev Quotes in Gujarati, Mahadev Shayari Gujarati, મહાદેવ ના ફોટા, ભોળાનાથ ના ફોટા અને Mahakal Status Gujarati નીચે આપેલ છે. જે તમને સોશિયલ મીડિયામાં Status રાખવામાં મદદરૂપ થશે.
Mahadev Quotes in Gujarati
બિનજરૂરી ચિંતા છોડી દો અને મહાદેવ નું નામ લો,
તમારું કામ કર્યા કરો મહાદેવ તમારી સાથે જ છે.
🙏 હર હર મહાદેવ 🙏
શબ્દો અલગ છે પણ લાગણી તો એક જ છે,
માં કહો કે મહાકાલ વાત તો એક જ છે.
📿 Mahadev har 📿
મેં તારું નામ લઈને જ બધા કામ કર્યા છે “મહાદેવ“
અને લોકો કહે છે છોકરો “નસીબદાર” છે.
🔱 શિવ શિવ 🔱
ના કોઈ અમારું અને ના અમે કોઈના,
બસ એક મહાદેવ જ છે, અને અમે તેમના છીએ.
🙏 જય ભોળાનાથ 🙏
શિવને સમજો, તેમના મૌનનો ઘણો અર્થ છે!
📿 Mahadev har 📿
અકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું,
કાળ પણ એનું શું બગાડે, જે ભક્ત હોય મહાકાલ નો.
🙏 હર હર મહાદેવ 🙏
જ્યારે શિવ તેમનું ડમરુ ડમ-ડમ વગાડે છે,
ત્યારે દુષ્ટ હચમચી જાય અને સમજદાર સજાગ થાય છે.
🔱 Har Har Mahadev 🔱
જિનકે રોમ-રોમ મેં શિવ હૈં, વહી વિષ પિયા કરતે હૈં,
જમાના ઉન્હેં ક્યાં જલાયેંગા, જો શૃંગાર હી અંગાર સે કરતે હૈં.
📿 ૐ નમ: શિવાય 📿
હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો.
🌹 જય મહાકાલ 🌹
આ પણ જુઓ:
તમે ઇચ્છો તે નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો,
પરંતુ તમે તે નિર્ણયના પરિણામોથી મુક્ત નથી.
🔱 શિવ શિવ 🔱
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા નીચે આપેલ Next Button પર ક્લિક કરો…👇
Nice mahadev quotes in Gujarati