શું મિત્રો તમે પણ Happy Birthday Wishes in Gujarati Text શોધી રહ્યા છો? જો હા, તો પછી તમે યોગ્ય સ્થાને છો!
જેવું કે તમે જાણો છો, આજકાલ ના દિવસોમાં જન્મદિવસ ની શુભકામના મોકલવી એ એક જરૂરી પરંપરા બની ગઈ છે. મિત્રો અને સાગા-સંબંધીઓ ના જન્મદિવસ આવતા જ હોય છે અને તેના માટે એક સારી Happy Birthday Shayari in Gujarati શોધવી ક્યારેક મુશ્કેલ થય શકે છે. એટલે આ પોસ્ટ માં હું તમારા માટે 100+Happy Birthday Wishes in Gujarati Text ની સૂચિ બનાવી લાવ્યો છું.
આ પોસ્ટ તમને રોજિંદા જીવનમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં ઉપયોગી થશે એટલે પોસ્ટ ને બુકમાર્ક કરવાનું ભૂલશો નહિ.
જન્મદિવસ ની શુભકામના
મિત્રો અહીં નીચે ખુબજ સરસ કુટુંબના સભ્યો અને નજીકના મિત્રો માટે સુંદર રીતે રચાયેલ અર્થપૂર્ણ Happy Birthday Wishes in Gujarati Text for Friend, Happy Birthday Shayari in Gujarati, જન્મદિવસ ની શુભકામના, Happy Birthday Quotes in Gujarati, Happy Birthday Message in Gujarati અને Happy Birthday Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યોને Gujarati Wishes for Birthday પાઠવવા માટે મદદરૂપ થશે.
Happy Birthday Wishes in Gujarati
મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર,
જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
🌷જન્મદિવસ ની શુભકામના🌷
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!
💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐
આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
🌹જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🌹
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ💐,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
🌷 જન્મદિવસ ની શુભકામના 🌷
જીવનનો દરેક Goal રહે તમારો Clear,
તમે Success મેળવો Without Any Fear,
દરેક પળ જીવો Without Any Tear,
Enjoy Your Day My Dear.
🎂 Happy Birthday Dear 🎂
Happy Birthday Shayari in Gujarati
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
🌹જન્મદિવસની શુભેચ્છાઓ🌹
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
💐 Wish you a very Happy Birthday 💐
બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે.
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…
🌷જન્મદિવસ ની શુભકામના!🌷
મિત્ર, ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી હૃદયથી શુભેચ્છાઓ.
🤗 હેપી બર્થડે ડિયર ફ્રેન્ડ 🤗
દુવાઓ અને ખુશીયા મળે તમને,
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને,
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા,
💐જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના💐
આ પણ જુઓ:
તમારી આસપાસ ફેલાયેલી બધી ખુશીઓ તમારી પાસે સો વખત પાછી આવે.
🌷જન્મદિવસ ની શુભકામના🌷
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇