આજે તો મિત્રો હું તમારા માટે Diku Love Shayari Gujarati લઈને આવ્યો છું. જે તમે તમારી દીકુ ને મોકલી ને તેના હોઠો પર એક મધુર સ્મિત 😊 લાવી શકો અને તેનું દિલ પણ જીતી શકો છો. કેમકે વ્યવસાય હોય કે પછી પ્રેમ ગુજરાતી તો ભુક્કા જ બોલાવી દે સાચું ને.
દિકુ શાયરી
મિત્રો તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે અહીં નીચે સુંદર દિકુ શાયરી, Diku Shayari Gujarati, Diku Love Shayari Gujarati, અને પ્રેમ ભરી શાયરી આપેલ છે. જે તમારી વાતો ને રોમેન્ટિક બનાવવા માટે મદદરૂપ થશે.
Diku Love Shayari Gujarati
દિકુ દરેક ધબકારે નામ છે તારું,
તારા સિવાય બીજું કોણ છે મારુ..!
❤️ I Love You Diku ❤️
પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ,
એતો શહેરમાં થાય તો લવ કેવાય,
ને ગોમ માં થાય તો લફરું કેવાય👩❤️👨.
દિકુ તું રોજ મને કહે છે કે, કાલે વાત કરીશ.
પણ કાલે મારી આંખો જ નાખુલી તો શું કરીશ🥺.
ટાઈમ મળે તો વાત કરી લેજે Diku,
તારા મેસેજ ની રાહ જોવ છું.
😟I Miss You Diku😟
પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.
😍 I Love You Diku 😍
Diku Shayari on Love
આપણી વચ્ચે થતી રોજ રોજ વાતો જ,
આપણને વધારે નજીક લાવે છે દિકુ.🥰
દીકુ તને ખબર પ્રેમ એટલે શું..?🤔
પ્રેમ એટલે તું ગળે મળીને કહે,
તારા વગર મજા નથી આવતી યાર!!
Diku શુ એવુ ના થઈ શકે કે,
હું પ્રેમ માંગુ નેતુ ગળે લગાવીને કહે,
❤️”બીજુ કાંઈ”❤️
તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર,
હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો.
❤️Miss You Diku❤️
દિકુ ઊંઘ તો બચપણ માં આવતી હતી,
હવે તો લગ્ન ના સપના આવે છે.😜
આ પણ જુઓ:- 100+ જીવનપ્રેરક સુવિચારો
Diku Shayari Gujarati
Diku, સમય મારો હોય કે ના હોય
હું હંમેશા તારો જ રહીશ…!!😊
અપની કલમ સે દિલ સે દિલ તક કી બાત કરતે હો,
સીધે સીધે કહ કયો નહીં દેતે કી હમસે પ્યાર કરતે હો👩❤️👨.
દિકુ મારો શ્વાસ પણ તારા શ્વાસમાં ભળી જાય છે,
જયારે તારા હોટ મારા હોઠો ને ચૂમી જાય છે.😘
દિકુ તું મહેસૂસ તો કરીજો મારા પ્રેમ ને,
કસમથી આંખમાંથી આંસુ ના આવે તો કહેજે.🥺
Diku તું છે જ એટલી Cute કે પ્રેમ થઈ જાય,
હવે આમાં મારો વાંક નહીં કાઢ.🥰
આ પણ જુઓ:- Top 10+ જન્મદિવસ ની શુભકામના
પ્રેમ ભરી શાયરી
ઓય દીકુ, પૂછી જો તારી મમ્મી ને,
શું એ મારા, સાસુમા બનવા તૈયાર છે.😜
જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને,
જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.
😍 Love You Diku 😍
ઓય દીકુ, જયારે-જયારે તું મારાથી નારાજ થાય છે,
ત્યારે-ત્યારે મારા ઘરે ‘આજે કેમ નથી જમવું‘ એની લેપ થાય છે.😟
કોન કેહતા હૈ કી દિલ સિર્ફ સીને મેં હોતા હૈ,
તુજકો લિખુ તો મેરી ઉંગલીયા ભી ધડકતી હૈ.
❤️ Love You Diku ❤️
દીકુ એટલો પ્રેમ તો મેં ખુદને પણ નય કરીયો,
જેટલો મને તારાથી થય ગયો છે.😘
આ પણ જુઓ:- USA Whatsapp Group links
પ્રેમ માં એવું બનતું હોય છે કે, ક્યારેક દિલની વાતોને આપડા પ્રિય વ્યક્તિની સામે ના કહી શકીએ. ત્યારે આવી પ્રેમ ભરી શાયરી અથવા diku love shayari gujarati દ્વારા તમારા દિલની વાત ને કહી શકો છો.
Diku Love Status
આજકાલ તો લોકો પ્રેમ ને વ્યક્ત કરવા માટે WhatsApp, Facebook અને Instagram પર સ્ટેટ્સ મુકતા હોય છે. તેમાટે નીચે એક સુંદર રાધા અને ક્રિષ્નના પ્રેમનું status આપેલ છે.
FAQ on Diku Love Shayari in Gujarati
આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.
વધુ Love Shayari in Gujarati વાંચવા અહીં ક્લિક કરો…
તારો ચહેરો હસિન ગુલાબો થી મળતો આવે છે,
નશો શરાબ પીવા કરતા તને જોવાથી થી ચડી જાય છે.
વધુ Gujarati Shayari Friendship વાંચવા અહીં ક્લિક કરો…
આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.
વધુ Love Quotes in Gujarati વાંચવા અહીં ક્લિક કરો…
જો મિત્રો તમને અમારી આ Diku Love Shayari Gujarati પોસ્ટ પસંદ આવી હોય તો નીચે comment લખવાનું ન ભૂલશો. અને હા આવી અવનવી પોસ્ટનો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.
Advertisment