[100+ New] ક્રિષ્ના/દ્વારકાધીશ Quotes, Shayari and Status in Gujarati 2024

4.4/5

દ્વારકાધીશ કે જેને ભગવાન કૃષ્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમના ઉપદેશો અને જીવનના પાઠ વિશ્વભરના લોકોને પ્રેરણા આપતા રહે છે. આજે આ પોસ્ટ માં અમે 30 થી પણ વધુ Dwarkadhish Quotes in Gujarati, Krishna Quotes in Gujarati અને Krishna Shayari in Gujarati લાવ્યા છીએ. જે તમને ચોક્કસ પસંદ આવશે.

100+ New Dwarkadhish Quotes in Gujarati
100+ New Dwarkadhish Quotes in Gujarati

દ્વારકાધીશ સુવિચાર અને શાયરી

દ્વારકાધીશ સુવિચારો અને શાયરીઓ આધ્યાત્મિકતા, આત્મ-અનુભૂતિ અને જીવનના સિદ્ધાંતો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, અને ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શીખવા માંગતા કોઈપણને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે છે. ભલે તમે ભગવાન કૃષ્ણના ભક્ત હોવ કે ના હોવ પણ આ Dwarkadhish Quotes in Gujarati તમારા જીવન પર કાયમી અસર છોડશે તે નિશ્ચિત છે.

Dwarkadhish Quotes in Gujarati

બાવન ગજ ની ધજા ફરકતી નમતા હજારો શીશ,
છપ્પન પગથિયે સ્વર્ગ મળે ને મળે દ્વારકાધીશ.
❣️ જય દ્વારકાધીશ ❣️

હેતથી આવે ભક્તો, પ્રેમે નમાવે શીશ.
ગોમતીજી ને કાંઠે, બેઠો દ્વારિકાધીશ.
જય શ્રી દ્વારકાધીશ 🚩🙏🏻

સૌથી ઊંચું દેવળ દ્વારકા ધામ છે,
દિલ માં વસેલું એક કૃષ્ણ નામ છે.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

સૂર્યોદય નો સમય ને, સુવર્ણ લાગે ગોમતી ઘાટ
સોળે શણગાર સજે, એ મારો દ્વારકા નો નાથ.
🙏જય દ્વારકાધીશ 🙏

લોકોને જે કેવું હોય એ કેવા દો,
મને દ્વારકાધીશ સાથે જ રેવા દો.
જય દ્વારકાધીશ 🙏🏼🚩

Dwarkadhish Quotes in Gujarati
Dwarkadhish Quotes in Gujarati

વાદળી આભ માં, ધોળી ધજાનો નજારો.
દ્વારકા મંદિર અતિ ભવ્ય જોતા, છલકાય આંખ હજારો.
🌹🌻💐 જય દ્વારકાધીશ 💐🌻🌹

દુનિયા નાં રણ માં સુખ નું વન છો તમે,
દ્વારકાધીશ મારું જીવન છો તમે.
🙏🏻 દ્વારકાધીશ નાં શરણે 🙏🏻

હે દ્વારકાધીશ મારા શ્વાસે શ્વાસે તમારો વાસ છે,
કેમ કે આખા જગત માં તમે જ મારા માટે ખાસ છો.🌍❤️
༺|| कृष्णम् सदा सहायते् ||༻

તું યાદ નાં આવ એવી કોઈ સવાર પડી નથી,
તું ભેગો રેજે દ્વારકાવાળા હવે દુનિયા ની મને પડી નથી.
*|| श्री कृष्णम् वंदे जगद्गुरुम् ||

બસ તારી યાદો ભરી છે આ દિલ માં તન મારું અહીંયા છે,
પણ મન આજ પણ આવે છે દ્વારકા ધામ માં.
🌼જય દ્વારકાધીશ🌼

krishna shayari gujarati
krishna shayari gujarati

આ પણ જુઓ:-

Krishna Quotes in Gujarati

“જ્યાં કૃષ્ણ છે ત્યાં હું નથી,
ને જ્યાં હું છે ત્યાં કૃષ્ણ નથી..!”
༺꧁ Զเधॆ Զเधॆ ꧂༻

મને ખોટો સાબિત કરવા દુનિયા મચાવે શોર,
મને શું ફરક પડે મારી હારે છે માખણ ચોર.
‼️જય દ્વારકાધીશ‼️

જીવન માં ખુશ રેવાનો મંત્ર તમને જો કઈ મળે તો એ દ્વારકાધીશ ની દયા,
ને તમે કઈક ગુમાવો તો એ દ્વારકાધીશ ની મરજી.
।। श्री कृष्णम् वंदे जगद्गुरु ।।

જેને દુનિયા પર ભરોસો એ હંમેશા ચિંતામાં હોય છે,
દ્વારકાધીશ પર ભરોસો કરનારા મોજ માં હોય છે.
‼️જય દ્વારકાધીશ‼️

કૃષ્ણ..!!
દંડવત કરું આવીને હું તારે દ્વાર,
તું મારું રક્ષા કવચ, ને તું જ મારો તારણહાર….
🙏🌹જય શ્રી કૃષ્ણ🌹🙏

Krishna Quotes in Gujarati
Krishna Quotes in Gujarati

લાખો કોશીસ એ પણ નાં જુકે ઈ શીશ
જેના દિલ માં વસે “દ્વારકાધીશ”
❣️ જય દ્વારકાધીશ ❣️

એ આંખો પણ કેટલી ભાગ્યશાળી હસે,
જે ખૂલતાં જ એની સામે દ્વારકા ધામ હસે.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

વાંસળી થી વિખૂટા પડેલા એક-એક સૂર
શોધે કદમ્બ ની છાંય…
વ્રજ ની રજ-રજ પૂછે રાધા ને..
મારો માધવ જોયો કયાંય..?
જય દ્વારકાધીશ 🙏🚩🚩🚩

નહિ તરછોડે તુ ક્યારેય મને માધા
તારા વિના હુ પણ અધુરો માધા…!!!
🙏જય દ્વારકાધીશ 🙏

નફરત નાં દરિયા માં પ્રેમ નો કિનારો એટલે દ્વારકા નો નજારો.
🌼જય દ્વારકાધીશ🌼

Krishna Shayari in Gujarati

દ્વારકાધીશ કહે છે.
કોઈને તમે મનાવો છો તો એક વાર વિચારી જોજો એ વ્યક્તિ તમારાં થી નારાજ છે કે પરેશાન.
‼️જય દ્વારકાધીશ‼️

મતલબી દુનિયા માં સુખ નું સરનામું એટલે ” દ્વારકા “
🙏 દ્વારકાધીશ નાં શરણે 🙏

દ્વારકાધીશ કહે છે તમારો ખરાબ સમય,
તમારા પોતાના કોણ છે એની ઓળખાણ દેવા આવે છે.
🙏🏻જય રાજાધિરાજા શ્રી દ્વારકાધીશ 🙏🏻

જોવ છું દ્વારકા મંદિર તો આ ચેહરા પર આવે છે એક સ્મિત પ્રેમ હોય છે મતલબી, મને તો તારા જોડે લાગી છે પ્રિત.
જય દ્વારકાધીશ 🙏🏼🚩🛕

એવી ભક્તિ કરી છે સાહેબ
બધાં પોતાનું વિચારે, ત્યારે દ્વારકાધીશ અમારું.
༺|| कृष्णम् सदा सहायते् ||༻

દ્વારકાધીશ સુવિચાર
દ્વારકાધીશ સુવિચાર

ભવ્ય મંદિર તારું, એનાથી પણ ભવ્ય એ શિખર.
રૂડું લાગે દ્વારિકા ધામ મને, જ્યાં શોભે મૂર્તિ મનોહર.
🙏🏻જય રાજાધિરાજા શ્રી દ્વારકાધીશ 🙏🏻

હિંદુત્વનું બળ કહે ઠાકર તું જગત નો બાપ
કિશન ને ગોળીયું ખાધી હે કૃષ્ણ તારે કાજ
|| श्री कृष्णम् वंदे जगद्गुरुम् ||

દ્વારકા જોવ તો સ્વર્ગ ભૂલાય જાય છે,
હું હોવ ગમે ત્યાં પણ સવાર થતાં દલડું દ્વારકા જાય છે.
🌼જય દ્વારકાધીશ🌼

હૈયું હરખાય છે કાના તારી યાદ માં,
મારો કાનુડો બેઠો દ્વારિકા ધામ માં.
༺꧁ Զเधॆ Զเधॆ ꧂༻

સોનાની નગરી માં રેનારો ગોવાળીયો એ કાન,
ગાયું ની કરતો રખવાળી ને બધાં ને દેતો ઇ માન.
🙏🌹જય શ્રી કૃષ્ણ🌹🙏

કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા,
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…
હોનાની નગરી વાળો દેવમારો દ્વારીકા વાળો
હે હે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…
❣️ જય દ્વારકાધીશ ❣️

હૈ દ્વારકાધીશ
એક આપને અપનાયા મુજે, કિસી ને હાલ પૂછા નહીં,
હર કિસી કો અપના સમજા, જો કભી મેરા થા હી નહીં.
🙏જય દ્વારકાધીશ 🙏

માથે દ્વાཞⅈકાⅅℍⅈશ🙏🏻નો હાથ હોય,
પછી સામે ભલેને સવાલાખ હોય.
🙏🏻 દ્વારકાધીશ ની દયા 🙏🏻

અહીં આપેલ દ્વારકાધીશ સુચારોને તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યોને વહેલી સવારે Good Morning Quotes in Gujarati તરીકે ઉપયોગ માં લઇ મોકલી શકો છો. જેથી તમારી સાથે-સાથે તેમનો દિવસ પણ ખુબજ સરસ રીતે વીતે.

Dwarkadhish Status in Gujarati

મિત્રો, અહીં નીચે એક ખુબજ સરસ “હોનાની ની નગરી વાળો, દેવ મારો દ્વારિકા વારો” સોન્ગ નું Dwarkadhish Status in Gujarati આપેલ છે.

Dwarkadhish Status in Gujarati

Conclusion

મિત્રો આશા રાખું છું કે, તમને અમારી આ Dwarkadhish Quotes in Gujarati અથવા Krishna Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો અને આવી જ જીવન માં ઉપયોગી થાય તેવી પોસ્ટો નો આનંદ માણવા માટે આમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો