વર્ષનો સૌથી છેલ્લો અને પ્રિય તહેવાર એટલે કે દિવાળી, જેને દીપાવલી અને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી નો પવત્ર તહેવાર 12 નવેમ્બર 2023 ને રવિવારે ઉજવવામાં આવશે. દીપાવલી અથવા દિવાળી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 40+ Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ દિવાળી શુભેચ્છા સંદેશ પસંદ કરો.
હેપ્પી દિવાળી 2023
દિવાળી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Diwali Wishes in Gujarati Language, Diwali Quotes in Gujarati, Diwali Message or SMS in Gujarati, Diwali Shayari in Gujarati, Diwali Poem in Gujarati અને Diwali Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને દિવાળી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
Diwali Wishes in Gujarati
દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.
💐 Happy Diwali 💐
આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.🙏
🌹 હેપી દિવાળી 🌹
મારા હિન્દુસ્તાન ના પરિવારજનોને દીપાવલી નાં પાવન પર્વની હાર્દીક શુભકાના 🙏.
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
દરરોજ કંઈક નવું જાણવા ગ્રુપમાં જોડાઓ:- Click Here
Diwali Quotes in Gujarati
ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.
🌷 દિવાળી ની શુભેચ્છા 🌷
દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
🙏 દિવાળી ની શુભકામના 🙏
દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.
🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દિપક કી રોશની, પટાખો કી આવાજ,
સુરજ કી કિરણે, ખુશીયો કી બૌછાર,
ચંદન કી ખુશ્બુ, અપનો કા પ્યાર,
મુબારક હો આપકો દિવાલી કા ત્યૌહા.
💞 શુભ દિવાળી 💞
આ પણ જુઓ:
- Happy New Year Wishes in Gujarati
- પોલીસ ની તૈયારી કરતા મિત્રો માટે બેસ્ટ Quiz એપ
- ગુજરાતનું નં.1 ગુજરાતી શાયરી & સુવિચાર એપ
તમારો મોબાઈલ નંબર તમારી પાસબુકમાં
બેલેન્સ તરીકે છપાય એજ દિવાળી ની શુભેચ્છા.😜
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ🙏
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇