હેપી ન્યૂ યર 2022: Wishes, Quotes, Message, and Status in Gujarati

By | November 3, 2021
3/5 - (2 votes)

નૂતન વર્ષ ના દિવસે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને પાઠવવા માટે નવા વર્ષની શુભકામનાઓ શોધતા હોય છે. આ પોસ્ટ માં હું તેમના માટે બેસ્ટ 100+ Happy New Year Wishes in Gujarati અને Happy New Year Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ નૂતન વર્ષાભિનંદન સંદેશ પસંદ કરો.

ગુજરાતીઓનું નવું વર્ષ તો દિવાળી પછીના દિવસે એટલે કે કારતક સુદ એકમ ના રોજ ઉજવવામાં આવે છે. જે વિક્રમ સાવંત ના પહેલા માસ ‘કારતક’ નો પહેલો દિવસ છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ગુજરાતીઓ નું નવું વર્ષ 05 નવેમ્બર 2021 ને શુક્રવારે રોજ ઉજવવામાં આવશે.

હેપી ન્યૂ યર 2022

નૂતન વર્ષ માટે અહીં નીચે ખુબજ સરસ Happy New Year Wishes in Gujarati Language, નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા, Happy New Year Quotes in Gujarati, Happy New Year Message in Gujarati, નૂતન વર્ષાભિનંદન સંદેશ, Happy New Year Shayari in Gujarati અને Happy New Year Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Happy New Year Wishes in Gujarati

ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી શુભેચ્છાઓ.

💐 Happy New Year 💐

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામના.

🌹 સાલ મુબારક 🌹

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન…

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

આપનું આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય રૂપી દિવાથી પ્રકાશમય થાય એજ પ્રાર્થના…

🌷 નવા વર્ષ ની શુભેચ્છાઓ 🌷

Happy New Year Wishes in Gujarati
Happy New Year Wishes in Gujarati

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ.

🌹 હેપી ન્યૂ યર 🌹

એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!

💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

વિશ્વના દરેક ખૂણે વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🙏નૂતન વર્ષાભિનંદન🙏

આ પણ જુઓ: 100+ નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

Happy New Year Quotes in Gujarati

Image Product Feature Price
ગુજરાતી wishes & શાયરી
ગુજરાતનું એકમાત્ર ગુજરાતી શાયરી, સુવિચાર, Quotes, સ્ટેટ્સ, આપતું App. 10,000+ શાયરી અને સુવિચાર. Install

આવનારું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવનારું રહે એજ અભ્યર્થના.

🌹 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹

નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ.

💐 Happy New Year 2022 💐

ક્યારેક બરછટ, ક્યારેક મલમલ થઈ છે જિંદગી,
ક્યાં સચવાઈ તું? જખ્મી પલપલ થઈ છે જિંદગી.
આ વર્ષે બસ સાંભળી લે જે માં નો પાલવ થઈ ને,
ગત વર્ષે તો તું ખૂબ ઉથલ પાથલ થઈ છે જિંદગી.

🌷 ન્યૂ યર ની શુભેચ્છા 🌷

Happy New Year Quotes in Gujarati
Happy New Year Quotes in Gujarati

આજથી શરૂ થતુ નવુ વર્ષ તમારા જીવનમા સુખ, શાંતિ, અને સમૃદ્ધિ લઈને આવે.

🙏 ન્યૂ યર ની શુભકામના 🙏

આયે નયા સાલ બન કે ઉજાલા
ખુલે આપકી કિસ્મત કા તાલા
હમેશા રહે મેહરબાન ઉપર વાલા
યહી દુઆ કરતે હૈ યે આપકા ચાહને વાલા.

💐 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

નવા વર્ષની દરેક ક્ષણ જીવવા જેવી બને, આપણને આપણી હયાતીનો અહેસાસ થાય અને સબંધોમાં સવેંદના ઉમેરાય…

🙏 સૌ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ 🙏

આ પણ જુઓ:

Nutan Varshabhinandan Wishes in Gujarati

નુતનવર્ષ પ્રારંભ પ્રસંગે મારા પરિવાર તરફથી સર્વે ને અનંત શુભેચ્છાઓ.

💞 સાલ મુબારક 💞

આવનાર નુતનવર્ષ આપના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે. આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય, અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય.

🌹 હેપી ન્યૂ યર 2022 🌹

નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી મંગલમય શુભકામનાઓ.

💝 2022 ની શુભકામનાઓ 💝

Nutan Varshabhinandan Wishes in Gujarati
Nutan Varshabhinandan Wishes in Gujarati

વિક્રમ સંવત ૨૦૭૮ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે તેવી શુભકામનાઓ.

🌷 નૂતન વર્ષ ની શુભેચ્છાઓ 🌷

આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ.!!

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

સૌ ની સુખ- સમૃદ્ધિ અને સદ્દભાવના ની અભ્યર્થના સાથે શરૂ થતું નૂતન વર્ષ પરમ કૃપાળુ પરમાત્મા આપની જીવન યાત્રા સરળ અને પ્રકાશીત બનાવે તેવી શુભકામના સાથે નૂતન વર્ષાભિનંદન…

🙏 ન્યૂ યર ની શુભકામના 🙏

આ પણ જુઓ: 100+ Bhai Dooj Wishes in Gujarati

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next બટન પર ક્લિક કરો…👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *