નૂતન વર્ષાભિનંદન 2024: શુભેચ્છા સંદેશ, Wishes, Quotes and Status in Gujarati

4.4/5

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા 2024: નૂતન વર્ષ ના દિવસે લોકો તેમના મિત્રો અને સાગા-સંબંધીઓ માટે નૂતન વર્ષની શુભકામના શોધતા હોય છે, આજે આ પોસ્ટ માં હું તેમના માટે બેસ્ટ 100+ Nutan Varshabhinandan Wishes in Gujarati અને Nutan Varshabhinandan Quotes in Gujarati લાવ્યો છું. હું આશા રાખું છું કે તમને આ ગમશે.

  • આ વર્ષે ગુજરાતીઓનું નૂતન વર્ષ 13 નવેમ્બર (સોમવાર) ના રોજ ઉજવવામાં આવશે.

ગુજરાતીનું નવું વર્ષ, જેને બેસતું વરસ (બેઠક વર્ષ) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવાળી પછીના દિવસે ઉજવવામાં આવે છે અને તે પાંચ દિવસીય દિવાળી પર્વનો ચોથો દિવસ છે. હિન્દુઓનું નવું વર્ષ કારતક સુદ એકમ પર છે (જે  વિક્રમ સવંત ના પ્રથમ મહિનાનો પ્રથમ દિવસ છે. ‘કારતક‘ આ નવા વર્ષમાં પ્રથમ મહિનો છે જ્યારે ‘એકમ’ પ્રથમ દિવસનો સંદર્ભ આપે છે).

Nutan Varshabhinandan Wishes in Gujarati
Nutan Varshabhinandan Wishes in Gujarati

નૂતન વર્ષાભિનંદન 2024

મિત્રો અહીં નીચે કેટલીક Nutan Varshabhinandan Wishes in Gujarati, નૂતન વર્ષ અભિનંદન, Happy New Year Wishes in Gujarati Language, નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા અને Nutan Varshabhinandan Status in Gujarati આપેલ છે. જે તમને નવા વર્ષની શુભકામના પાઠવવા માટે મદદરૂપ થશે.

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા💐.

વિક્રમ સંવત 2081 સર્વેને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે તેવી શુભકામનાઓ…💐
💐 Happy New Year 💐

✍આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના…🕉
💞 સાલ મુબારક 💞

નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષાભિનંદન

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ.🙏

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ💐!

આ નવું વર્ષ તમારી આંખો જેટલું તેજસ્વી, તમારા સ્મિત જેટલું મધુર અને આપણા સંબંધો જેટલું ખુશ રાખવા માંગું છું.
🙏તમને નવા વર્ષની શુભકામનાઓ🙏

વિક્રમ સવંત 2081 આપ સહુના જીવનમાં ઉત્સાહ, સફળતા અને ઉર્જા લઈને આવે તેવી શુભેચ્છાઓ.
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

નવું વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ: શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરો તેવી પ્રાર્થના સહ નૂતન વર્ષાભિનંદન…!!!
🌹 હેપી ન્યૂ યર 🌹

Nutan Varshabhinandan Wishes in Gujarati

નવું વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ: શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરો તેવી પ્રાર્થના સહ નૂતન વર્ષાભિનંદન…!!!
🌹 હેપી ન્યૂ યર 🌹

નવું વર્ષ જીવનમાં બધી સારી વસ્તુઓ લાવી શકે છે, જેના તમે ખરેખર પાત્ર છો.
તમારી પાસે પહેલેથી જ એક સુંદર વર્ષ હતું અને તમારી પાસે બીજું વધુ એક આશ્ચર્યજનક વર્ષ હશે!
🌷Nutan Varshabhinandan 2024🌷

સાલ મુબારક! મને આશા છે કે 2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

Nutan Varshabhinandan Wishes in Gujarati
Nutan Varshabhinandan Wishes in Gujarati

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,
સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
🌷Happy New Year 2024🌷

તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
🌷 નૂતન વર્ષની શુભેચ્છઓ 🌷

આ પણ જુઓ:

તેરી દુનિયા મેં કોઈ ગમ ન હો,
તેરી ખુશિયાં કભી કમ ન હોં,
એ ખુદા મેરે દોસ્તો કો ઇસ નયે સાલ એસી GF દે,
જો સન્ની લિયોની સે કમ ન હો.
🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

Nutan Varshabhinandan Quotes in Gujarati

હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે.
🌷નવા વર્ષની શુભકામનાઓ🌷

આશા છે કે આ નવું વર્ષ તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે.
🤗 સાલ મુબારક 🤗

Happy New Year Wishes in Gujarati
Happy New Year Wishes in Gujarati

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 💐

હું ઇચ્છુ કે આ નવા વર્ષે,
તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.
😜Happy New Year 2024😜

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ, આ નવું વર્ષ ને સ્વીકારો,
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને, આ વર્ષ ના બધા સપના પુરા થાય,
🤗 સાલ મુબારક 🤗

આ પણ જુઓ:-

Happy New Year Wishes in Gujarati

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year😜

તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
🌹નવા વર્ષની શુભકામનાઓ🌹

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

આજ મુબારક… કાલ મુબારક… સૌને મારા વ્હાલ મુબારક… સૌને મારા સાલ મુબારક💐.
આપ સહુ મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ,આપનું નવું વર્ષ સુખમય રહે એવી મારી અંતઃકરણથી પ્રાર્થના.

ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
🤗હેપી ન્યૂ યર 2024🤗

સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
🌷નવા વર્ષની શુભકામનાઓ🌷

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના “સાલ મુબારક 2024🌹”

નૂતન વર્ષાભિનંદન સંદેશ

આવનાર નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સ મૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
🌷 નવા વર્ષ ની શુભેચ્છાઓ 🌷

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ માં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી હાર્દિક શુભકામના.
💐 Happy New Year 2024💐

રાતો અંધારી હશે પણ દિવસો ઉજ્જવળ હશે, તમારું જીવન હંમેશા ઉજ્જવળ રહે એવી શુભેચ્છાઓ.
🌸 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🌸

Nutan Varshabhinandan Quotes in Gujarati
Nutan Varshabhinandan Quotes in Gujarati

નવા વર્ષમાં તમારા વિચારો પોઝિટિવ અને તમે પોતે નેગેટીવ રહો એવી ભગવાનને પ્રાર્થના!
🌹 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹

નવા વર્ષનો દરેક દિવસ તમારા માટે સફળતા, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલો રહે તેવી શુભેચ્છા.
🙏 સૌ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ 🙏

Nutan Varshabhinandan Status in Gujarati

મિત્રો અહીં નીચે એક સુંદર નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા નું એક Happy Nutan Varshabhinandan Status in Gujarati આપેલ છે. જે તમને નૂતન વર્ષ અભિનંદન પાઠવવા માટે મદદરૂપ થશે.

Nutan Varshabhinandan Status in Gujarati

ગુજરાતીઓ બેસતા વર્ષના દિવસે લોકોને મીઠાઈઓ અને શુભેછાઓ પાઠવે છે. નૂતન વર્ષાભિનંદન એ ગુજરાતીઓની Gujarati wishes for new year શુભેચ્છા છે, જેનો ઉપયોગ ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી માટે કરે છે. જે દિવાળી પછી વર્ષનો પ્રથમ દિવસ હોય છે. એટલે કે કારતક સુદ  એકમ.

નવું વર્ષ કેવી રીતે ઉજવવું

નવું વર્ષ Happy New Year 2024 આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રજાઓમાંનું એક છે. જુદા જુદા પ્રદેશો તેમની રીતે ઉજવે છે. સામાન્ય થ્રેડ એ પાછલા વર્ષ માટે પ્રસન્ન ગુડબાય છે જેથી તમે નવા વર્ષની શરૂઆતનું સ્વાગત કરી શકો. તમે તમારા પરિવાર, થોડા નજીકના મિત્રો અથવા હજારો અજાણ્યાઓ સાથે ઉજવણી કરી શકો છો. કોઈપણ રીતે, અહીં આશા છે કે તમારી ઉજવણી તમને જીવનકાળની યાદો આપે છે.

New Year Rangoli Design

મિત્રો રંગોળી એક કળા છે. જે ખાસ કરીને નૂતન વર્ષના થોડા દિવસ પેહલાથી જ ઘરના આંગળ માં દોરવામાં આવે છે. અને કોઈ પ્રસંગો હોય ત્યારે પણ રંગોળી દોરવામાં આવે છે. નીચે એક સરસ Flower Kolam Designs નો વિડિઓ આયપો છે.

રંગોળી નો ઉદ્દેશ શક્તિ, ઉદારતાની અનુભૂતિ અને તે સારા નસીબ લાવવાનું માનવામાં આવે છે. પરંપરાઓ, લોકવાયકાઓ અને દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ પદ્ધતિઓ પ્રતિબિંબિત કરતી હોવાથી ડિઝાઇન ચિત્રણ પણ બદલાઈ શકે છે. તે પરંપરાગત રીતે છોકરીઓ અથવા સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, જોકે પુરુષો અને છોકરાઓ પણ તે કરે છે. સામાન્ય રીતે, આ પ્રથા તહેવારો, શુભ પર્વ, લગ્ન પ્રસંગો અને અન્ય સમાન લક્ષ્યો અને મેળાવડા જેવા પ્રસંગો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવે છે.

New Year Wishes App:- Install Now

ઘરની પાર્ટીમાં ઉજવણી કરો

સંભવ છે કે તમે જાણતા હો તે કોઈ નવા વર્ષ માટે ઘરેલુ પાર્ટી ફેંકી રહ્યા હશે. આસપાસ પૂછો અને પસંદ કરો કે તમારી ઉજવણીની ઇચ્છાઓ (પક્ષનું કદ, પ્રવૃત્તિઓ, સ્થાન, વગેરે) કયા પક્ષને શ્રેષ્ઠ રીતે બંધબેસે છે.

તે સંપૂર્ણ રીતે હોસ્ટ કરેલી પાર્ટી અથવા પોટ્લક હોઈ શકે છે. ખાતરી કરો કે તમને બધી માહિતી સમય પહેલાં મળી જાય છે જેથી તમે જાણતા હો કે ખોરાક કે પીણું લાવવું કે નહીં.

નિષ્કર્ષ

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા અથવા Nutan Varshabhinandan Wishes in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો