[100+ New] મા વિશે કહેવતો 2024, Mother Quotes in Gujarati

3.4/5

જો તમે પણ, Mother Quotes in Gujarati શોધી રહ્યા છો તો તમે એકદમ ચોક્કસ જગ્યા પર આવ્યા છો. કેમકે આજે હું આ પોસ્ટ માં તમારા માટે 100 થી પણ વધુ Gujarati Maa Shayari કે Maa Quotes in Gujarati લાવ્યો છું. જે તમને ચોક્કસ પસંદ આવશે જ એ મારી ગેરેન્ટી લઇ લો તમે.

જો કે આમતો “મા” વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે કેમકે માનું ઋણ ક્યારેય ચૂકવી ના શકાય. પેલી Kahevat on Mother in Gujarati તો સાંભળી જ હશે કે “મા તે મા ને બીજા બધા વનવગડાના વા” આ કેહવત નો ખુબજ ઊંડો અર્થ છે, જો સમજીએ તો. મા પ્રત્યેના પ્રેમ ને વ્યક્ત કરવા માટે લોકો મધર્સ ડે અથવા વિશ્વ માતૃ દિવસ ની ઉજવણી દર વર્ષે મેં મહિનાના બીજા રવિવારે કરે છે. ચાલો તો વાતોને વધુ લંબાવીએ નઈ અને એક નજર મા વિશે કહેવતો પર કરીએ.

મા વિશે કહેવતો
મા વિશે કહેવતો

મા વિશે કહેવતો

તમારી માતાના ચહેરા પર એક સુંદર મજાનું સ્મિત લાવી આપે તેવા Mother Quotes in Gujarati, Maa Vise Suvichar in Gujarati, Maa Poem in Gujarati, મા વિશે શાયરી, Mother Shayari in Gujarati, મા વિશે કવિતા, Mother Thought in Gujarati અને Maa Status in Gujarati અહીં નીચે આપેલ છે. તમે તમારી “મા” પ્રત્યેની લાગણી દર્શવવામાં આ Maa Quotes in Gujarati નો ઉપયોગ કરી શકો છો.

Mother Quotes in Gujarati

એ માઁ જ છે સાહેબ… જેમના રહેતા જીવનમાં કોઈ દુઃખ નથી હોતું,
દુનિયા સાથ આપે કે ના આપે પણ માઁનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો.

દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા મને,
વહાલ અને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે “માઁ” …

કોણ કહે છે બાળપણ પાછું નથી મળતું,
ક્યારેક “મા”ના ખોળામાં માથું મૂકીને સુઈ જુઓ.

Maa Quotes in Gujarati
Maa Quotes in Gujarati

માતા એ બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.

જે માંગુ એ આપીયા કર એ જિંદગી,
તું પણ મારી ‘મા’ જેવી બની જાને.

Gujarati Maa Shayari

શબ્દકોષમાં તો ‘મા’ નો માત્ર શબ્દાર્થ મળશે,
‘મા’ નો ભાવાર્થ તો માત્ર હૃદયકોષમાં મળશે.

મુજે ઇતની “ફુરસત” કહાં થી કી મેં તકદીર કા લિખા દેખતા-ફિરતા,
મેતો બસ અપની માઁ કી “મુસ્કુરાહટ” દેખ કે સમજ જાતા કી,
મેરી “તકદીર” તો બુલંદ હૈ.

“મા” એ… ધરતી પર ઈશ્વરે વહાવેલું નિ:સ્વાર્થ પ્રેમનું સતત વહેતુ ઝરણું છે.

Gujarati Maa Shayari
Gujarati Maa Shayari

યાદ આવે છે “મા” નો આજે પણ એ પ્રેમ,
જયારે વહેલી સવારે ઉઠીને જવ છું ઓફિસે.

ઘણા જોયા છે મેં ઈશ્કમાં જાન લૂંટાવવા વાળા,
પણ સાહેબ… કોઈ એ માઁ ને પણ જઈને પૂછો કે,
કેટલી શિદ્દત થી પાલન કર્યું છે તેમણે રાતો માં જાગી-જાગી ને.

Kahevat on Mother in Gujarati

હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,
મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે.

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

એ “મા” જ હોય છે, જે દુનિયા કરતા આપણે 9 મહિના વધુ જાણે છે.

Kahevat on Mother in Gujarati
Kahevat on Mother in Gujarati

જીવન માં મળવા માટે તો લાખો લોકો મળી જાય છે,
પણ “માઁ” જેવું ફરી કોઈ નથી મળતું.

આંખે ખુલી જબ પહલી દફા તેરા હી ચેહરા દિખા,
જિંદગી કા હર લમ્હા જીના તુજસે હી સીખા “મા”.

Mother Status in Gujarati

ચાલો તો હવે વાંચવામાં લઈએ થોડો આરામ અને જોઈએ આદિત્ય ગઠવી દ્વારા ગવાયેલ એક સુંદર ગીત નું સુંદર Maa Status in Gujarati. અહીં નીચે આપેલ Mother Status in Gujarati ને Downlow કરી તમે તમારા WhatsApp જેવા સોશ્યલમીડિયા માં સ્ટેસ્ટસ તરીકે રાખી શકો છો.

Mother Status in Gujarati 2024

આ પણ જુઓ:-

Maa Quotes in Gujarati

સાહેબ, આ દુનિયા માં વગર સ્વાર્થે જો આપણે કોઈ પ્રેમ કરતુ હોય ને તો એ આપણી “મા” છે.

બધો જ થાક શોષાય(ઉતરી) ગયો મારો,
જયારે મળ્યો મને માના ખોળાનો સહારો.

એક માતા સો (100) શિક્ષકોની ગરજ સારે છે.

Mother Quotes in Gujarati
Mother Quotes in Gujarati

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ.

“મા બાળકને ચાહે તે તો તેની પ્રકૃતિ છે;
પણ બાળક માને ચાહે તે સંસ્કૃતિ છે.” –સ્વામી સચ્ચિદાનંદ

Maa Vise Suvichar in Gujarati

પ્રેમ, વાત્સલ્ય અને સમર્પણની મૂર્તિ એટલે “મા”

સાહેબ…, મા ના હાથનું ભોજન અને પિતાના હાથ નો માર ભાગ્યશાળી નેજ મળે છે.

મારા જીવન માં જેટલી પણ શોહરત છે,
એ બધીજ મારી “મા” ને બદોલત છે.

Maa Vise Suvichar in Gujarati
Maa Vise Suvichar in Gujarati

માતા સમ ના વીરડી, પિતા સમ ન તરુવર કોઈ..!
બસ એટલું હું જાણું, એમના તોલે ઈશ્વર પણ ન હોય.

હું જે કઈ પણ છું અથવા હોવાની આશા રાખું છું,
તેનો શ્રેય ફક્ત મારી “મા”ને જ જાય છે.

Mother Poem in Gujarati

ઘણા બધા કવિઓ એ મા વિશે કવિતા લખી છે, તેમાંની ખુબજ સરસ ત્રણ Maa Poem in Gujarati અથવા Mother Poem in Gujarati અહીં નીચે આપેલ છે.

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો.
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું. – કવિ દલપતરામ

મા ની યાદ
શૈશવ ના અતીતના દ્રશ્યો ની યાદી છે “મા”
અખ્ખલિત વહેતા પ્રેમ નું ઝરણું છે “મા”
જીવન ની સુરીલા સ્વરોની સરવાણી છે “મા”
જીવન નાં સોનેરી શમણાં ઑ ને સંવારે છે “મા”
પવિત્ર કોમલ નિર્મોહ સંબંધો નું સાનિધ્ય છે “મા”
સમજણ સમપર્ણ માનવતા ની મહેક છે ” મા ” – Alpu

મા માટે ઈશ્વરને ઘણા કોડ છે,
જન્મ લેવા માટે જાણે હોડ છે,
મા તો મા છે એની ન કોઈ જોડ છે .
એના પ્રેમ ના કોઈ તોલ છે,
મમતાના કયા કોઈ મોલ છે ?
મા તો મા છે એ સૌથી અનમોલ છે.
બોટાદકર ના બોલ અનમોલ છે,
ઈન્દુલાલ ગાંધીની કૃતિ અનમોલ છે,
મા તૌ મા છે એના આશિષ અનમોલ છે.
તમારા હાસ્ય ને એ જાણે છે,
તમારા મૌન ને એ પીછાણે છે,
મા તો મા છે એ વણકહ્યું પણ જાણે છે.
નીજ સંતાન માટે એ જીવે છે,
એના આંસુ પણ એ પીવે છે,
મા તો મા છે સંતાન માટે ઘણું જીરવે છે. .
બાળ માટે મા નું મોટું કરજ જ છે,
મારુ સ્વર્ગ તો એની ચરણરજ છે,
એની સલામતી ની પ્રભુ અરજ જ છે.
મા તો મા છે એની બીજી ન કોઈ મૂરત છે – Jagu kaila

આ પણ જુઓ:-

Conclusion

મિત્રો, હવે હું મારા શબ્દો ને અહીં જ વિરામ આપું છું. હું દિલથી આશા રાખું છું કે તમને આમારી આ Mother Quotes in Gujarati ની પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં પણ કોઈ “મા” વિશે Mother Thought in Gujarati હોય તો અમને નીચે કોમેન્ટ માં જણાવી શકો છો. અમે ફરી જયારે પણ પોસ્ટને Update કરીશું ત્યારે તમારા તે મા વિશે સુવિચાર ને આ પોસ્ટ માં Add કરી દેશું. હવે છેલ્લે એટલું જ કહીશ કે આ પોસ્ટ ને તમારા મિત્રો જોડે Share કરવાનું ભૂલશો નહિ.


1 thought on “[100+ New] મા વિશે કહેવતો 2024, Mother Quotes in Gujarati”

  1. મા તે મા છે શમણામાં બેઠાં એ દિકરા છે.

    Reply

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો