શું મિત્રો તમે પણ દિવાળી શુભેચ્છા સંદેશ અથવા Happy Diwali Wishes in Gujarati શોધી રહ્યા છો? જો હા, તો પછી તમે યોગ્ય સ્થાને છો!
- આ વર્ષે, દિવાળી 12 નવેમ્બર (રવિવાર)ના રોજ ઉજવવામાં આવશે.
દિવાળી ના દિવસે લોકો તેમના મિત્રો અને સાગા-સંબંધીઓ માટે દિવાળી ની શુભકામના શોધતા હોય છે, આજે આ પોસ્ટ માં હું તેમના માટે બેસ્ટ 100+ Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati લાવ્યો છું. હું આશા રાખું છું કે તમને આ ગમશે.
દિવાળી શુભેચ્છા સંદેશ
દિવાળી એ ભારતીય રોશનીનો તહેવાર છે, જે સામાન્ય રીતે પાંચ દિવસ ચાલે છે અને હિન્દુ લ્યુનિસોલર મહિનાના કાર્તિકા દરમિયાન ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય તહેવારોમાંના એક છે. મિત્રો અહીં નીચે કેટલીક Happy Diwali Wishes in Gujarati Language, Diwali Message in Gujarati, Diwali Quotes in Gujarati અને Diwali Status in Gujarati આપેલ છે. જે તમને શુભેચ્છા પાઠવવા માટે મદદરૂપ થશે.
Happy Diwali Wishes in Gujarati
પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી દિવાળીની 🌷 હાર્દિક શુભકામનાઓ 🌷
હું ઇચ્છુ કે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારા સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતાથી ધન્ય થાઓ.
💐શુભ દિવાળી 2023💐
આશા છે કે અજવાળાનોઆ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
✨Happy Diwali 2023✨
આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏
દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹Happy દિવાળી 2023🌹
હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.
💞 શુભ દિવાળી 💞
- ગુજરાતનું નં.1 શાયરી & સુવિચાર એપ:- Click Here
Happy Diwali Message in Gujarati
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં
ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
🌷દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌷
દરેક તમે આ દિવાળી પ્રાપ્ત સમૃદ્ધિનો, આ દિવાળી પીડાતા મુક્તિ મળે,
તમારી સાથે મા લક્ષ્મીની આશીર્વાદઅને આ દિવાળી પર સુખ લાખો.
🙏 હેપી દિવાળી 🙏
દિવાળી આવી, મસ્તી આવી.
રંગોળી બનાવો, દીવા પ્રગટાવો.
ધૂમ ધડાકા ફટાકડા ફોડો.
✨શુભ દીપાવલી 2023✨
જીવન ખૂબ જ નાની છે, તમે બધા કે આનંદ હોય છે જ જોઈએ,
બધા ખાસ દિવસ ના ભાગ હોઇ શકે છે તેથી, આજે અમે ખૂબ જ ઉમળકાભેર શેર કરવા જઈ રહ્યા છે.
🌹Happy Diwali 2023🌹
આજ કરીઅ સૌને દિલથી યાદ તમને દિવાલી ની મુબારકબાદ,
દિપ જલાવો ઘરને દ્વવાર રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર
💐શુભ દિપાવલી 2023💐
આ પણ જુઓ:
Happy Diwali Quotes in Gujarati
હું આશા રાખું છું કે, આ દિવાળી તમારા માટે અદ્ભુત ઉજવણીની બને,
તમને હંમેશા સંપત્તિ અને સફળતા મળે.
🌷દિવાળીની શુભકામના🌷
દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
દિવાળીના તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!
દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને👨👩 દિવાળીની શુભકામનાઓ🌷
ફટાકડાનો અવાજ,
ખુશીઓની બહાર,
આપ સૌને અભિનંદન,
🤗દિવાળીનો આ તહેવાર🤗
તમને અને તમારા પરિવારને દિવાળી અને સમૃધ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ🌷.
અમે તમને તંદુરસ્ત અને લાભદાયી જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.
ગુજરાતનું નં.1 GK quiz એપ:- Click Here
Happy Diwali Shayari in Gujarati
પ્રેમનો દીવો પ્રગટાવીએ, દુ:ખની સાંકળ ફોડીએ,
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ, સુખની કોઠી સળગાવીએ,
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ💐
વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે !
🌹Happy Diwali 2023🌹
દીવડા થી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.
🌷દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌷
ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.
🌹સુખી, સલામત અને હેપ્પી દિવાળી!🌹
🙏આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ🙏
નવા વર્ષમાં કોઇએ હરખપદૂડા થવાની જરૂર નથી,
ખાલી તારિખયું બદલશે બાકી,
વાઇફ,બોસ,પગાર અને ધંધો એનો એ જ રહેશે.
દિવાળીનાં દીવા નો પ્રકાશ આપનાં જીવનમાં
અઢળક આનંદ અને ઉત્સાહ ભરે.
🌸 હેપ્પી દિવાળી 2023 🌸
આ પણ જુઓ:- 100+ Back Hand Mehndi Designs
મુખ્યત્વે હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ રાહ જોવાઈ રહેલો તહેવાર, દિવાળી રાવણને પરાજિત કર્યા પછી ભગવાન રામના 14 વર્ષના વનવાસમાંથી પાછા ફરવાની ઉજવણી કરે છે. દશેરાના 20 દિવસ પછી આવતી દિવાળી ખૂબ જ ઉત્તેજના અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
Happy Diwali Status in Gujarati
મિત્રો અહીં નીચે એક સુંદર Happy Diwali Status in Gujarati આપેલ છે. જે તમને દિવાળી શુભેચ્છા સંદેશ પાઠવવા માટે મદદરૂપ થશે.
દિવાળી દરમિયાન, લોકો તેમના શ્રેષ્ઠ વસ્ત્રો પહેરે છે, દીયાઓ અને રંગોળીથી તેમના ઘરના આંતરિક અને બાહ્ય ભાગને પ્રકાશિત કરે છે, લક્ષ્મી પૂજા કરે છે. – સમૃદ્ધિ અને સંપત્તિની દેવી લક્ષ્મીજીની પૂજા-વિધિ કરે છે, હળવા આતશબાજી કરે છે અને તેમાં ભાગ લે છે. કુટુંબની મહેફિલ, જેમાં મીઠાઈઓ અને ભેટો વહેંચવામાં આવે છે. દિવાળી એ ભારતીય ઉપમહાદ્વીપના હિન્દુ અને જૈન ડાયસ્પોરા માટે પણ એક મોટી સાંસ્કૃતિક પ્રસંગ છે.
Conclusion
મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ દિવાળી શુભેચ્છા સંદેશ 2023 અથવા Happy Diwali Wishes in Gujarati Language પોસ્ટ પસંદ આયવી હશે. આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.
હેપ્પી દિવાળી 🪔🎆
તમને અને તમારા પરિવારને દિવાળી ની શુભકામના