ધનતેરસ 2023: Wishes, Quotes, and Images in Gujarati

4.4/5

ધનતેરસ 2023: કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે હું તામરા માટે Happy Dhanteras Wishes in Gujarati 2023 લઈને આયવી છું. જે તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી શકો છો. અથવા તો તમે આ Dhanteras Quotes in Gujarati ને WhatsApp Status માં પણ રાખી શકો છો.

ઉત્સવની સીઝન આપણા દરવાજે છે અને પાંચ દિવસીય દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થશે, જે આ વર્ષે 10 નવેમ્બર 2023 (શુક્રવાર) ઉજવવામાં આવશે. ધનતેરસ શબ્દ એ સંસ્કૃત શબ્દો ધન પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સંપત્તિ, અને તેરસ છે જે હિન્દુ કેલેન્ડરના 13 મા દિવસનો સંદર્ભ આપે છે.

ધનતેરસ ના દિવસે શું કરવું અને શું ના કરવું 

ધનતેરસ 2023

ધનતેરસ ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખૂબ જ સરસ Happy Dhanteras Wishes in Gujarati, Dhanteras Quotes in Gujarati, Dhanteras Message or SMS in Gujarati અને Dhanteras Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને ધનતેરસ ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ Click Here

Dhanteras Wishes in Gujarati

માં લક્ષ્મી તમારા પર ધન, સમૃદ્ધિ અને શાંતિની કૃપા વરસાવે.
🌸 ધનતેરસ ની શુભકામનાઓ 🌸

માં ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ પ્રાર્થના.
🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷

આશા છે કે માં લક્ષ્મી તમારા માટે સારા નસીબ અને અપાર ખુશીઓ 🙂 લાવશે.
💐 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💐

Dhanteras Wishes in Gujarati
Dhanteras Wishes in Gujarati

લક્ષ્મીજીની ધનવર્ષા સદાય આપના પર વરસતી રહે એ જ અભ્યર્થના સાથે ધનતેરસ પર્વ ની આપ સૌને શુભકામનાઓ…
🙏 Happy dhanteras 🙏

માં લક્ષ્મી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.
🌹 ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

લક્ષ્મીજી આપ સૌને જીવનમાં સુખ, સમૃદ્ધિ, ખુશીઓ તથા સ્વસ્થતા પ્રદાન કરે.
🌸 હેપી ધનતેરસ 🌸

તારી કૃપાથી માં, મારા બધા કર્યો થઈ ગયા છે.
કર્યો તમે કર્યાં અને નામ મારું થઈ ગયું.
🌷Happy ધનતેરસ 2023🌷

સોનાના સિક્કા જેવા તમામ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ.
💐 Happy Dhanteras 2023 💐

સોને કા રથ, ચાંદની કી પાલકી, બૈઠકર જિસમેં હૈ માઁ લક્ષ્મી આઈ.
દેને આપકો ઔર આપકે પુરે પરિવાર કો ધનતેરસ કી બધાઈ.
🙏 સૌ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ🙏

આ પણ જુઓ:-

મનમાંથી ધનની ‘તરસ’નું દુષણ દુર થાય, અને સંતુષ્ટિની વર્ષા થાય એવી શુભેચ્છા!
💝 ધનતેરસ 2023 ની શુભકામનાઓ 💝

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Page પર ક્લિક કરો…👇


Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો