ધનતેરસ 2023: Wishes, Quotes, and Images in Gujarati

4.4/5

Dhanteras Shayari in Gujarati

ધનતેરસ છે આજે,
તું મારું દિલ ખરીદ જે અને હું તારો પ્રેમ.
💞 શુભ ધનતેરસ 💞

લ્યો સાવ દિવાળી નજીક આવી ગઈ…
રંગોળી માં પૂરજો રંગ સરસ,
કે રંગીન થઈ જાશે ધનતેરસ.
🙏 ધનતેરસ પર્વની હાર્દિક શુભેચ્છા!🙏

તમારી સાથે જે સંબંધ છે, એ જ અનમોલ ધન છે,
જેટલા સંબંધ ગાઢ, તેટલી જ વધુ અમીરી,
આ અમીરીને કોઈની નજર ન લાગે,
એ જ અભિલાષા આ ધનતેરસ ની…
💐 સૌ મિત્રોને ધનતેરસની શુભકામનાઓ 💐

Dhanteras Shayari in Gujarati
Dhanteras Shayari in Gujarati

તારું હાસ્ય જ મારું ધન છે બસ એની જ તો છે સહુને હેરત,
ધન ખર્ચી ઉજવે લોકો, હું તને હસતા જોઈ ઉજવું ધનતેરસ.
💝 ધનતેરસ 2023 ની શુભકામનાઓ 💝

ધનતેરસ કી હૈં સબકો બધાઈ,
સદા રહે ઘર મેં લક્ષ્મી જી કી પરછાઇ.
પ્રેમ મહોબ્બત સે રહના સબ,
ક્યુકી ધન કે રૂપ મેં બરસતા હૈ રબ.
🌷 ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના 🌷

તમારા ઘરોને🏡 સાફ કરો,
મીણબત્તીઓથી સજાવો,
રંગોલીઓ બનાવો અને દીવા પ્રગટાવો,
કારણ કે દેવી લક્ષ્મી આવવાના છે.
🌹 હેપી ધનતેરસ 2023 🌹

Dhanteras SMS in Gujarati

ધનતેરસ ના પાવન પર્વ ની આપ સર્વે ને શુભકામનાઓ. આજથી શરુ થતો પવિત્ર પર્વ દીવળી આપના પરિવાર અને કુટુંબ મા શાંતિ, શક્તિ, સંપતિ, સંયમ, સાદગી, સફળતા, સમૃદ્ધિ અને સ્નેહ સદા વધતા રહે એવી શુભેચ્છાઓ.
💐 Happy Dhanteras 2023 💐

ધનતેરસના દિવસે મા લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે, એજ અભ્યર્થના.
🌸 ધનતેરસ ની શુભકામનાઓ 🌸

એવા લોકોને પણ ધનતેરસ ની શુભકામનાઓ જેને બિલ આપવાના ટાઈમે યાદ આવે કે પાકીટ ઘરે ભુલાઈ ગયું છે.
🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷

Dhanteras SMS in Gujarati
Dhanteras SMS in Gujarati

આ ધનતેરસ એ એટલા તમારૂં ધન વધે એવા મસેજ કરે છે, પણ હરામ કોઇ ખાતા મા ધન નાખે તો… એલાવ થોડુક ધન મારા ખાતા મા નાખો તો ધનતેરસ કેવાય…
🙏 ધનતેરસ ની શુભકામના 🙏

“આપ સૌને ધનતેરસ ના શુભ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવું છું”
શુભ વિચારો અને કર્મો થકી આપના પરીવાર માં ‘માં મહાલક્ષ્મી’ જી નો સદા વાસ રહે તેવી પ્રાર્થના.
💐 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💐

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Page પર ક્લિક કરો…👇


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો