ધનતેરસ 2023: Wishes, Quotes, and Images in Gujarati

4.4/5

Dhanteras Quotes in Gujarati

ધન અને દોલત થી વિશેષ એવા મારા મિત્રો/સ્વજનો ને ધનતેરસ ની શુભેચ્છા.
🌷 ધનતેરસ ની શુભેચ્છાઓ 🌷

વિદ્યાર્થી માટે વિદ્યા ધન,
પુરુષ માટે પુરુષત્વ ધન,
માઁ માટે બાળકો ધન,
સિંગલ માટે ગર્લફ્રેન્ડ ધન,
આજ સાચું ધન બાકી બધું ધનાધન 😜
💐 Happy Dhanteras 💐

તમારો સબંધ અને પ્રેમ જ અમારા માટે સૌથી મોટું ધન છે… તે સબંધોને નમન…
💞 શુભ ધનતેરસ 💞

Dhanteras Quotes in Gujarati
Dhanteras Quotes in Gujarati

બીજી વખત નોટબંધી થાય ત્યારે સૌથી વધુ ટેન્શનમાં તમે હોવ એવી શુભકામનાઓ.
😜 હેપ્પી ધનતેરસ 😜

પ્રભુ! એટલુ દેજો કે શોધવુ પણ ન પડે કે સાચવવુ પણ ન પડે!!!
🌸 ધનતેરસ ની શુભકામનાઓ 🌸

તેર (13)નો આંકડો પણ #શુભ થઈ જાય છે,
જયારે તેમાં “ધન” નો ઉમેરો થાય છે.
💐 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💐

Dhanteras Message in Gujarati

માતા ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ દેવતા આપના જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે સાથે ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્ય ના આશીર્વાદ પ્રદાન કરે એજ પ્રાર્થના.
🌷 ધનતેરસ ની શુભેચ્છા 🌷

આ મોંઘવારીમાં કપડાં ફટાકડા અને મીઠાઈ એકસાથે તમે જાતે ખરીદી શકો કોઈ પાસે ઉછીના ના ગોતવા પડે એવી બધાયને ધનતેરસ ની શુભકામના.
🌹 હેપી ધનતેરસ 🌹

આજથી શરૂ થતાં શુભ દીપાવલી પર્વ અગિયારશ વાઘબારસ ધનતેરસ કાળીચૌદસ દિવાળી નૂતનવર્ષ તથા ભાઈબીજ ના દિવસો ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
💐 Happy Dhanteras 2023 💐

Dhanteras Message in Gujarati
Dhanteras Message in Gujarati

આ મંદી માં પણ તમે આરામથી નવા વાવા લાઇ શકો ને ફરવા જઈ સકો તેવી શુભેચ્છાઓ…
💞 શુભ ધનતેરસ 2023 💞

આજે ધન ની પૂજા કરો તો… ઘરે બહેન કે દીકરી હોય તો દિલ થી એકવાર પુજી લેજો… માં લક્ષ્મી ની કૃપા તમારાં પર વરસતી રહે.
🙏 ધનતેરસ ની શુભકામના 🙏

ગુજરાત નું ન.1 GK ક્વિઝ App:- Click Here

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next page પર ક્લિક કરો…👇


Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો