Happy Navratri Wishes in Gujarati: ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે નવરાત્રી. ભારતના મોટાભાગના રાજ્યોમાં નવરાત્રિ નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. જો કે નવરાત્રી ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના કર્ણાટક રાજ્યના પશ્ચિમી રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે નવરાત્રી નો તહેવાર 15 ઓક્ટોમ્બર 2023 ને રવિવારથી શરુ થાય છે.
નવરાત્રી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Navratri Wishes in Gujarati અને Navratri Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ નવરાત્રીની શુભેચ્છાઓ પસંદ કરો!
હેપી નવરાત્રી 2023
નવરાત્રી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Navratri Wishes in Gujarati Language, Navratri Shayari in Gujarati, નવરાત્રી શુભેચ્છા સંદેશ, Navratri Quotes in Gujarati, Navratri Message or SMS in Gujarati અને Navratri Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને નવરાત્રી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
Navratri Wishes in Gujarati
સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલમય કામનાઓ સાથે આપને અને આપના સમગ્ર પરિવારને નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
💐 Happy Navratri 💐
જગતજનની માં જગદંબાના નવલા નોરતા મહાપર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
🌸 નવરાત્રી ની શુભકામનાઓ 🌸
મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર અપાર આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.
🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷
આજથી પ્રારંભ થતી નવરાત્રિ ની આ૫ સર્વોને માતાજી ના આશિર્વાદ સાથે શુભેચ્છાઓ.
🌹 હેપી નવરાત્રી 🌹
માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની,
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!🙏
ખબરદાર !!
“આ નવરાત્રી માં કોઈએ વાદલડી વરસી રે….”
ગરબો ગાયો છે તો…..😬😜😂
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને: બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.
🌹 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here
Navratri Quotes in Gujarati
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.
💝 નવરાત્રી 2023 ની શુભકામનાઓ 💝
આધ્યશકિતની આરાધના અને ઉપાસનાના પાવન પર્વ નવરાત્રીની આપ સર્વેને શુભકામના.
💐 Happy Navratri 2023 💐
કુમકુમના પગલાં પડ્યાં,
માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે વળ્યાં રે…
માડી તારા આવવાના એંધાણ થયાં.
🙏 નવરાત્રી ની શુભકામના 🙏
નમો નમો દુર્ગે સુખ કરની,
નમો નમો અંબે દુઃખ હરની.
🌷 નવરાત્રી ની શુભેચ્છા 🌷
આજથી શરૂ થતા માં આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી.
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐
દરરોજ કંઈક નવું જાણવા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ:- Click Here
માં દુર્ગા તમને એની નવ ભુજાઓ વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા, અને સમૃદ્ધિ અર્પણ કરે તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.
🌹 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
આ પણ જુઓ:
- Happy Dussehra Wishes in Gujarati
- 100+ Good Morning Quotes in Gujarati
- 100+ Mother Quotes in Gujarati
Navratri Captions for Instagram in Gujarati
હે મા અંબે, હે મા જગદંબે તમારા આ પાવન અવસર પર દેશનું અને મારા પરિવાર તથા મિત્રોનું મંગલ થાય એવી આપને પ્રાથના.
🌸 હેપી નવરાત્રી 2023 🌸
આ નવરાત્રી પર, દેવી દુર્ગા તમારા બધા દુઃખો દૂર કરે અને તમને સુખી અને સ્વસ્થ જીવનનું આશીર્વાદ આપે. જય માતા દી.
🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷
નવરાત્રી એટલે શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ. આ નવરાત્રીએ અને હમ્મેશાં આપના ઉપર આદ્યશકિતના આશીર્વાદ ઉતરે એવી શુભકામનાઓ.
💞 શુભ નવરાત્રી 💞
માઁ શક્તિની ઉપાસનાનું પાવન પર્વ નવરાત્રી મહોત્સવ ની આપ સહુ ને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
💐 Happy Navratri 💐
હું ઈચ્છું છું કે, દેવી દુર્ગા સારા નસીબ અને તેના શાશ્વત આશીર્વાદ સાથે તમારા ઘરે આવે.
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐
આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું જીવન પણ સુખોથી છલકી જાય એવી હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું.
🌹 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે.
🙏 સૌ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ🙏
શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here
Navratri Shayari in Gujarati
નવ દીપ જલે, નવ ફૂલ ખીલે, નિત નયી બહાર મિલે, નવરાત્રી કે ઇસ પાવન પર્વ પર આપકો માતા રાની કા આશીર્વાદ મિલે.
💝 નવરાત્રી 2023 ની શુભકામનાઓ 💝
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ,
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા…
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ,
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા…
🌷 નવરાત્રી ની શુભેચ્છા 🌷
જબ-જબ યાદ કિયા તુજે એ માઁ, તુને આંચલ મેં અપને આસરા દિયા.
કલયુગી ઇસ જહાં મેં, એક તુને હી સહારા દિયા.
🙏 નવરાત્રી ની શુભકામના 🙏
માતા રાની વરદાન ના દેના હમેં,
બસ થોડા સા પ્યાર દેના હમેં.
તેરે ચરણો મેં બીતે યે જીવન સારા,
એક બસ યહી આશીર્વાદ દેના હમેં.
💞 શુભ નવરાત્રી 💞
નવચંડી, નવદુર્ગા માં અંબે આવો રુમઝુમ રુમઝુમ…
💐 નવરાત્રી ની સર્વે મીત્રો ને શુભકામનાઓ 💐
ચાંદ કી ચાંદની, બસંત કી બહાર,
ફૂલો કી ખુશ્બુ, અપનો કા પ્યાર.
મુબારક હો આપકો નવરાત્રી કા ત્યૌહાર,
સદા ખુશ રહે આપ ઓર આપકા પરિવાર.
💐 Happy Navratri 💐
આરાધનાની અપાર શક્તિનો સ્વરૂપ છે “માઁ”
કોઇ તમને “માઁ” કરતાં વધુ પ્રેમ કરી શકતું નથી.
🌸 નવરાત્રી ની શુભકામનાઓ 🌸
તું ગરબા ભલે ગોળ – ગોળ રમે પણ,
મારી નજર તો તારી આજુબાજુ જ ભમે !!
🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷
Navratri Message in Gujarati
હે મા અંબે, હે મા જગદંબે તમારા આ પાવન અવસર નવરાત્રી પર દેશનું અને મારા પરિવાર તથા મિત્રોનું મંગલ થાય એવી આપને પ્રાથના.
🌹 હેપી નવરાત્રી 🌹
માં આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.🙏
365 દિવસ..
મારા પગ દુખે છે…
મારા ઘૂંટણ દુખે છે…
મારા પગમાં કળતર થાય છે…
પગના તળિયે બળતરા થાય છે…
મારી કમર દુખે છે …
કેટકેટલી ફરિયાદ હવે જો જો નવરાત્રીમાં..
😂”પરી હું મૈં”😂
🌷 નવરાત્રી ની શુભેચ્છા 🌷
માઁ નવ દુર્ગા આપ સૌ ના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, અને સંપત્તિ, અર્પે એજ માઁ ભગવતી ના ચરણોમાં પાર્થના !!!
🙏 નવરાત્રી ની શુભકામના 🙏
ગુજરાત એટલે
જ્યાં કોઈને I Love You કેહવા માટે વેલેન્ટાઈન ડે ની નહીં પણ નવરાત્રિ ની વાટ જોવાતી હોય છે… સાચું ને…😜
💞 શુભ નવરાત્રી 💞
ગમે એવી પરિસ્થિતિ હોય આપડા ગુજરાતી ઓ ને ગાંઠિયા અને ગરબા તો જોઈયે જ…
💝 નવરાત્રી 2023 ની શુભકામનાઓ 💝
માઁ દુર્ગા, માઁ અંબે, માઁ જગદંબા, માઁ ભવાની, માઁ શીતલા, માઁ વૈષ્ણો, માઁ ચંડી, અને માઁ રાણી આ નવરાત્રી પર મારી અને તમારી ઇચ્છાઓ પૂરી કરે તેવી શુભકામનાઓ.
💐 Happy Navratri 2023💐
નવરાત્રી ની શુભેચ્છાઓ
માં અંબા ની આરાધના ના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🙏
નવરાત્રી ની મારી અને મારા પરિવાર ના તરફ થી આપને અને આપના પરિવાર ને ખુબ-ખુબ શુભકામનાઓ.
💞 શુભ નવરાત્રી 💞
જગત જનની માં અંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિનો સંચાર કરે એજ પ્રાર્થના.
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐
હે… જગ જનની હે… જગ દંબા મા અંબા ની નવલી નવરાત્રિ ના પાવન અવસર ની ખુબ-ખુબ શુભેચ્છાઓ.
🌹 હેપી નવરાત્રી 2023 🌹
ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!💐
માઁ દુર્ગા તમારા જીવનને સુખના અગણિત આશીર્વાદોથી પ્રકાશિત કરે તેવી હું પ્રાર્થના કરું છું.
🙏 દુર્ગા અષ્ટમીની શુભકામનાઓ 🙏
નવરાત્રી ની શુભકામનાઓ
મારી માઁ દુર્ગા તમને અને તમારા પરિવારને આરોગ્ય, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ સાથે સશક્ત બનાવે.
🌸 નવરાત્રી ની શુભકામનાઓ 🌸
તમને ખુશ અને સમૃદ્ધ નવરાત્રીની શુભેચ્છાઓ, આ તહેવાર તમારા માટે સુખ અને સફળતા લાવે.
💐 Happy Navratri 💐
દેવી દુર્ગા આપણને શાશ્વત શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે તથા આપણને આપણા જીવનમાં અનિષ્ટોને હરાવવાની શક્તિ સાથે આશીર્વાદ આપે!
🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷
પુષ્કળ શાંતિ અને સમૃદ્ધિ સાથે આનંદી દુર્ગા અષ્ટમીની શુભેચ્છાઓ.
💞 હેપી નવરાત્રી 💞
માઁ દુર્ગા હંમેશા આપણે બધાને માર્ગદર્શન અને આશીર્વાદ આપે તેવી પાર્થના.
💐 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 💐
આ પણ જુઓ:
Navratri Status in Gujarati
નવરાત્રી ના દિવસે WhatsApp, Instagram અને Facebook પર ઘણા લોકો ગરબા ના Happy Navratri Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર ફુલ સ્ક્રિનનું નવરાત્રી સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
નવરાત્રી નું મહત્વ
નવરાત્રી એ નવ દિવસનો તહેવાર છે, જે દેવી દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય છે ‘નવ રાત‘. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન, દેવી દુર્ગાની 9 અલગ-અલગ સ્વરૂપોમાં પૂજા કરવામાં આવે છે, જેને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે. દસમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે દેવી દુર્ગાની મૂર્તિઓ જળમાં વિસર્જન કરવામાં આવે છે.
નવરાત્રીની મુખ્ય દેવી દુર્ગા છે જે દેવી ભવાની અને દેવી અંબા તરીકે પણ ઓળખાય છે. દુર્ગાના આ તમામ સ્વરૂપો દેવી પાર્વતીને આભારી છે.
પશ્ચિમ બંગાળમાં નવરાત્રીને દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં, નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને આ ત્રણ દિવસો દુર્ગા સપ્તમી, દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમી તરીકે જાણીતા છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા 9 દિવસની નવરાત્રિનું નાનું સંસ્કરણ છે એમ કહેવું યોગ્ય રહેશે.
નિષ્કર્ષ
મિત્રો હું આશા રાખું છું કે, તમને આમરી આ નવરાત્રીની Happy Navratri Wishes in Gujarati 2023 અથવા Navratri Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો.