Good Morning SMS in Gujarati
સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે સાહેબ,
બાકી જિંદગી તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે.🙏jαч dwαrkαdhíѕh🙏
🌷 Have A Nice Day 🌷
“ધીરજ” રાખો, કેટલીકવાર શ્રેષ્ઠ સ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું જરૂરી છે.
🌻 Good Morning 🌻
જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ,
જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.🌷ગુડ મોર્નીગ🌷
હંમેશા ઉન્હી કે કરીબ મત રહીએ જો આપકો ખુશ રખતે હૈ,
બાલ્કી કભી ઉનકે ભી કરીબ જાઈએ જો આપકે બીના ખુશ નહિ રહતે હૈ.💐 સુપ્રભાત 💐
▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬
👉ચા હોય કે સબંધ
એક વાર ઠંડા પડી ગયા પછીગરમ કરો તો પણ
પહેલા જેવી મજા ના આવે…!!!!!👌સંબંધોને હંમેશા એવી રીતે સાચવો
કે એને ગરમ કરવાનો વારો જ ન આવે……..🙋♂️💐 શુભ સવાર 💐
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
આ પણ જુઓ:
સુવિચાર વાંચવાનું ચાલુ રાખવા માટે, નીચે આપેલ Page Link પર ક્લિક કરો…