[100+ New] ધનુ રાશી Girl Name in Gujarati 2024 Must Read

4.6/5

મિત્રો આપણા ઘરે જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આપડે બધા તેના નામ ને લઈને ચિંતિત હોઈએ. એટલે તમારી એ ચિંતાને દૂર કરવા માટે આજે હું Dhanu Rashi Girl Name in Gujarati Language 2024 લઈને આવ્યો છું. કેમ કે, બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે.

ધન રાશી અથવા ધનુ રાશી માં કુલ ચાર શબ્દ આવે જેમાં ભ, ફ, ઢ, અને ધ નો સમાવેશ થાય છે. જેમાં ‘ઢ’ શબ્દ પર વધુ નામ ન હોવાથી અમે તમારા માટે ભ, ફ અને ધ ના શબ્દ થી સારું થતા નામ dhanu rashi name girl gujarati ની યાદી બનાવેલ છે.

Dhanu Rashi Girl Name in Gujarati Language
Dhanu Rashi Girl Name in Gujarati Language

Dhanu Rashi Girl Name in Gujarati

અહીં નીચે ભ, ધ અને ફ ના શબ્દ થી સારું થતા Dhan Rashi girl name in gujarati List ના ત્રણ કોષ્ટક આપેલ છે. જે તમને બાળક નું નામકરણ કરવામાં મદદરૂપ થશે

Gujarati Name for Girl Starting From B

NoNameSpellingMeaning
1ભાવિશાBhavisha—-
2ભૂમિBhumiપૃથ્વી, ધરા, ધરણી
3ભૂમિકાBhumikaસપાટી, તલ,કક્ષા, પાયરી
4ભાવિકાBhavika—-
5ભાવિક્ષાBhaviksha—-
6ભક્તિBhaktiવિભાજન,વફાદારી,પ્રેમ,સ્તુતિ
7ભાવનાBhavnaધારણા, કલ્પના,અનુશીલન, ધ્યાન
8ભાર્વિBharvi—-
9ભવતીBhavatiવાદવિવાદ,તકરાર,ઝેર દીધેલું બાણ
10ભવ્યાBhavyaગજપીપર,પાર્વતી,ઉમા
11ભામિનીBhaminiકાંઈક ગુસ્સો ધરાવતી જુવાન સ્ત્રી, ભામા
12ભૈરવીBhairaviભૈરવ રાગની એક કોમળ સ્વરોવાળી રાગિણી, ભેરવી
13ભાવિનીBhaviniબહુ ભાવવાળી સ્ત્રી,ગંધર્વકન્યા,કામી સ્ત્રી,વાણિની
14ભદ્રાBhadraએ નામનું સાતમું કરણ, પંચાંગમાંનું એક મુહૂર્ત
Gujarati Name for Girl Starting From B

Gujarati Name for Girl Starting From D

NoNameSpellingMeaning
1ધર્મિષ્ઠાDharmistha—-
2ધારાDhara પ્રવાહ,હાર,પંક્તિ
3ધ્રુવિષાDhruvisha—-
4ધ્વનિDhvaniઅવાજ, નાદ
5ધ્યાનાDhyana —-
6ધાર્મીDharmi —-
7ધ્રુવીDhruvi —-
8ધૃતિDhrutiધીરજ,ધૈર્ય,ખામોશી
9ધરતીDharati પૃથ્વીની સપાટી,જમીન
Gujarati Name for Girl Starting From D

Gujarati Name for Girl Starting From F

No Name Spelling Meaning
1ફલકFalak —-
2ફાતિમાFatima —-
3ફરજાનાFarjana —-
4ફેનાલીFenaali—-
5ફાલ્ગુનીFalguni —-
6ફરાનાFarana —-
7ફરહાનાFarhana —-
8ફેનીસાFenisa —-
9ફોરમForam —-
10ફુલ્વાFulva —-
11ફોરાFora —-
12ફિરોઝાFiroza —-
13ફ્લોરાFlora —-
14ફેન્સીFensi —-
15ફીશાFeesha—-
Gujarati Name for Girl Starting From F

આ પણ જુઓ:- Dhanu Rashi Boy Name in Gujarati List

બાળકનું નામકરણ કરવાનું કાર્ય સામાન્ય રીતે માતા-પિતા કરે છે. યાદ રાખો! નામ ફક્ત જન્મદિવસ માટે નથી તે જીવન માટે છે. કેટલાક લોકો કહે છે કે, બાળકોના વિકાસ અને વ્યક્તિત્વ પર નામોની હકારાત્મક અને નકારાત્મક રીતે નોંધપાત્ર અસર પડતી હોય છે.

જો તમે પણ ગર્ભવતી છો અને તમારા બાળકના નામ વિશે વિચારી રહ્યા છો, તો આ નામો Dhan rashi gujarati name girl ની સૂચિ આધુનિક તેમજ અનન્ય છે.


How to choose baby name

બાળકનો જન્મ થાય તે પહેલાં જ આખું કુટુંબ માતા-પિતા સાથે, નાના મહેમાનનું નામ વિચારવાનું શરૂ કરે છે. દરેક માતાપિતા તેમના બાળકને સૌથી સુંદર અને અનોખા નામ આપવા માંગે છે. મિત્રો નીચે એક સરસ બાળકનું નામ કઈ રીતે પસંદ કરવું તેનો વિડિઓ આપેલ છે.

How to choose baby name

જો તમે અહીં આ વિડિઓ માં જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખશો, તો પછી તમે ચોક્કસપણે તમારા બાળકનું શ્રેષ્ઠ નામ Dhanu rashi girl name in gujarati માં પસંદ કરી શકશો.

નિષ્કર્ષ

મને આશા છે કે, તમને આમારી આ Dhanu Rashi Girl Name in Gujarati Language પોસ્ટ પસંદ આવી હશે. અને હા આવી અવનવી પોસ્ટ નો આનંદ માણવા માટે અમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.


Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો