મિત્રો આપણા ઘરે જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આપડે બધા તેના નામ ને લઈને ચિંતિત હોઈએ. એટલે તમારી એ ચિંતાને દૂર કરવા માટે આજે હું Dhanu Rashi Boy Name in Gujarati List લઈને આવ્યો છું. કેમ કે, બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે.
ધન રાશી અથવા ધનુ રાશી માં કુલ ચાર શબ્દ આવે જેમાં ભ, ફ, ઢ, અને ધ નો સમાવેશ થાય છે. જેમાં ‘ઢ’ શબ્દ પર વધુ નામ ન હોવાથી અમે તમારા માટે ભ, ફ અને ધ ના શબ્દ થી સારું થતા નામ dhanu rashi name boy gujarati ની યાદી બનાવેલ છે.
Dhanu Rashi Boy Name in Gujarati
અહીં નીચે ભ, ધ અને ફ ના શબ્દ થી સારું થતા Dhan Rashi boy name in gujarati List ના ત્રણ કોષ્ટક આપેલ છે. જે તમને બાળક નું નામકરણ કરવામાં મદદરૂપ થશે.
Gujarati Name for Boy Starting From B
No | Name | Spelling | Meaning |
---|---|---|---|
1 | ભુમિત | Bhumit | ભૌમિતિક |
2 | ભુવન | Bhuvan | દુનિયા, જગત |
3 | ભૂપત | Bhupat | નૃપ, નૃપતિ, ભૂપ, ભૂપતિ |
4 | ભેરવ | Bherav | શિવ, મહાદેવનું એક રુદ્ર રૂપ, કાળભૈરવ |
5 | ભાવિન | Bhavin | એક વિજેતા |
6 | ભૂષણ | Bhushan | અલંકાર, ઘરેણું, દાગીનો |
7 | ભાવદીપ | Bhavdeep | —- |
8 | ભાર્ગવ | Bhargav | પ્રાચીન ભૃગુ ઋષિનો કોઈ પણ વંશજ |
9 | ભવ્ય | Bhavya | પ્રતિભાવાળું, પ્રભાવશાળી, ગૌરવવાળું |
10 | ભરત | Bharat | ભરવું એ, ભરણું,ગૂંથવું |
11 | ભાસ્કર | Bhaskar | સૂર્ય, સૂરજ, ભાનુ, રવિ |
12 | ભૂપેન | Bhupen | રાજા, સમ્રાટ |
13 | ભવદીપ | Bhvdeep | હંમેશા ખુશ રહેનાર |
14 | ભૈમિક | Bhaimik | —- |
15 | ભારદ્વાજ | Bhardwaj | ભરદ્વાજ ઋષિના વંશનું |
16 | ભાગ્યેશ | Bhagyesh | નસીબના ભગવાન |
17 | ભગીરથ | Bhagirath | ઇક્ષ્વાકુવંશનો એક પ્રાચીન રાજવી કે જે ગંગા નદીને ભારતવર્ષમાં લાવ્યો હતો. |
18 | ભદ્રેશ | Bhadresh | ઉમદા ભગવાન, શિવનું એક વિશેષ નામ |
19 | ભૂપેશ | Bhupesh | —- |
20 | ભદ્રાયુ | Bhadraayu | ઋષભયોગી ઋષિએ શિવકવચ આપ્યું હતું |
આ પણ જુઓ:-
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇