[Top 10+] ગુજરાતી Name for Girl Starting From D in 2024

4/5

મિત્રો આજે હું તમારા માટે Gujarati Name for Girl Starting From D લઈને આવીઓ છું. બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. કેમકે નામ એ આખા જીવન દરમિયાન તે બાળકની સાથે જોડાયેલ રહેશે.

બાળકનું નામકરણ કરવાનું કાર્ય સામાન્ય રીતે માતા-પિતા કરે છે. યાદ રાખો! નામ ફક્ત જન્મદિવસ માટે નથી – તે જીવન માટે છે! કેટલાક લોકો કહે છે કે બાળકોના વિકાસ અને વ્યક્તિત્વ પર નામોની નોંધપાત્ર અસર પડે છે.

Gujarati Name for Girl Starting From D
Gujarati Name for Girl Starting From D

ઘણા લોકો માને છે કે નકારાત્મક બોલવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને સકારાત્મક બોલવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને સકારાત્મક બોલવાથી બાળક ના આજુ-બાજુ ના બતાવરણમાં પણ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

Gujarati Name for Girl Starting From D

મિત્રો અહીં નીચે કોષ્ટકમાં સરસ Gujarati baby Girl names starting with D આપ્યા છે જે તમને બાળકના નામકરણ કરવામાં મદદરૂપ થશે.

No Name Spelling Meaning
1ડિમ્પલDimple ખંજન,ગાલ પર પડતો ખાડો
2દિયાDiyaદીવડો, જ્યોત
3દ્રષ્ટિDrashtiદૂરદર્શિતા, દૂરંદેશીપણું
4દિક્ષિતાDixita—-
5દીપિકાDipikaદીવડી,મશાલ
6દર્શનાDarshana—-
7દામિનીDaminiઆકાશીય વીજળી,શીશફૂલ
8દર્પનાDarpanaદર્પણ, અરીસો
9દમયંતીDamayantiનિષધ દેશના રાજા નળની રાણી
10દર્શિતાDarshita—-
11દીનાDeenaઉંદરડી,ગરીબ,મૂષિકા
12દિપાલીDeepali—-
13દીપ્તિDeeptiપ્રકાશ, કાંતિ,ઉત્તેજના
14દિવ્યાDivyaદેવી,અપ્સરા
15દક્ષાDaxaદક્ષિણા,દાન
16ધ્રુવિDhruviસ્થિર,દઢ
17દિશાDeeshaમાર્ગદર્શન,માર્ગ, રસ્તો, ઉપાય
18દેવયાનીDevyaniપૌરાણિક માન્યતા પ્રમાણે દાનવોના ગુરૂ શુક્રાચાર્યની પુત્રી
Gujarati Name for Girl Starting From D

આ પણ જુઓ:- Gujarati Name for Boy Starting From A

જો તમે ગર્ભવતી હોવ અથવા બાળકની અપેક્ષા કરો છો, તો પછી તમે, નવીનતમ અને લોકપ્રિય, વિરલ છોકરાઓ અને છોકરીઓના નામ પસંદ કરી શકો છો. આ નામો Gujarati Name for Girl Starting From D ની સૂચિ આધુનિક તેમજ અનન્ય છે.

બાળકનું નામ કઈ રીતે પસંદ કરવું

મિત્રો તમને એતો ખ્યાલ જ હશે કે બાળક ના નામને લઈને કે તેના નામના અર્થ મુજબ બાળકના વ્યક્તિત્વના લક્ષણો વિકસિત થાય છે. નીચે એક સરસ સદગુરુ નો How to choose baby name વિડિઓ આપેલ છે.

How to choose baby name

Gujarati Baby Name App

બાળકનું નામકરણ કરવા માટે હવે ઘણી-બધી aaps પણ ઉપલબ્ધ છે અને તેમાંથી એક સુંદર Gujarati Baby Name App નીચે આપેલ છે.

App features

  • You can find baby names based on the English letter
  • Free New Born Baby Names with their meaning in Gujarati
  • It covers also Rashiwise and Alphabetical both
  • Unique and modern baby names

Install Gujarati Baby Name App:- Click Here

50000+ Gujarati traditional baby names with numerology are provided. You can find different types of Gujarati baby names such as names by zodiac, names by stars, names by gods or goddesses, nicknames, modern names, and twin names of boys and girls. This all data is offline data.

નિષ્કર્ષ

જો તમને અમારા ભેગા કરેલા Gujarati Name for Girl Starting From D in 2024 નામો પસંદ આવે તો comment માં લખજો. અને હા આવી અવનવી પોસ્ટ નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો