Good Morning Message in Gujarati
આકાશ ને અડી લેવું એ સફળતા નથી પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે.
🌷 Have A Nice Day 🌷
🌻Good Morning🌻
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.🙏જય શ્રી કૃષ્ણ🙏
🌷ગુડ મોર્નીગ🌷
અગર આપ સહી હો તો કુછ ભી સાબિત કરને કી કોશિશ મત કરો,
બસ સહી બને રહો ગવાહી વક્ત ખુદ દે દેગા.Good morning…..😊😊
વીતી ગયેલી જિંદગીને ક્યારેય યાદ ના કરો,
કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,
જે થવાનું છે તે તો થય ને જ રહેશે,
કાલ ની ફિકર મા તમારી આજ ખરાબ ના કરો…*༒🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰༒
ઇચ્છિત પરિણામ ની અપેક્ષા વાળું મન ‘દુઃખ’ નું કારણ છે.
🙏 Jay Mataji 🙏
💐 શુભ સવાર 💐
આ પણ જુઓ:
સુવિચાર વાંચવાનું ચાલુ રાખવા માટે, નીચે આપેલ Page Link પર ક્લિક કરો…