Good Morning Suvichar in Gujarati
‘સમય’ તમારા પર સર થાય
તે પહેલા તમે ‘સમયસર‘ થઈ જાવ…🌷 શુભ પ્રભાત 🌷
દરેક વખતે પરિસ્થિતિ બદલવાના
નિર્ણયો જરૂરી નથી,અમુક સમયે પરિસ્થિતિ ને સ્વીકારી
આગળ વધવું પણ જરૂરી હોય છે.🙏જય શ્રી કૃષ્ણ🙏
*༒🥰GOOᗪ ☕ ᗰOᖇᑎIᑎG🥰༒
ભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે,
એ આપણને બનાવનારો છે.એને ખબર જ છે,
ક્યારે આપવું અને ક્યારે લેવું.🙏જય શ્રી કૃષ્ણ🙏
Good morning…..😊😊
આવડત નું અભિમાન ન રાખવું કેમકે,
આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે.સુપ્રભાત… 🌸🌼🌸
ફર્ક તો ખાલી વિચારોનો છે ….
બાકી દોસ્તી પણ મહોબ્બત થી કમ નથી..😊😊 ગુડ મોર્નિંગ 😊😊
આ પણ જુઓ:
સુવિચાર વાંચવાનું ચાલુ રાખવા માટે, નીચે આપેલ Page Link પર ક્લિક કરો…