ઉત્તરાયણ શાયરી
ખુશી પૈસા પર નહી , પરિસ્થિત પર નિર્ભર છે ,
આજે એક બાળક પતંગ ખરીદી ને ખુશ હતો
ને એક એને વેચી ને 😕
🙏 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🙏
ક્યાંક ગોળ દેખાય તો કે’જો..
ચીક્કી બનાવીએ..
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐
આશાના આકાશમાં વિશ્વાસ ની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી આપ સર્વે ને મારા તરફથી મકરસંક્રાંતિ ની હાર્દિક શુભકામનાઓ.🌷
🪁 Happy Uttarayan 2023 🪁
છેક ઉંચે જઈને સ્થિર રહેવું થોડું અઘરું છે,
સાચે જ માણસનું પતંગ જેવું થવું અઘરું છે,
ઢળી જવાનું છે સાંજ પડતા એક’દિ બધાને,
ત્યાં સુધી મિજાજથી આકાશમાં ટકી રહેવું થોડું અઘરું છે.
🌷 મકરસંક્રાંતિ ની શુભેચ્છા 🌷
બહુ ઉડવું સહેલું નથી સાહેબ,
પતંગની જેમ આમથી આમ ગોથા મારવા પડે છે,
અને એ પણ દુનિયા જોતી હોય એમ!
💐 તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 💐
મકરસંક્રાંતિ ની શુભકામનાઓ
મકરસંક્રાંતિ ના પાવન પર્વે નિમિત્તે આપના પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફ થી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
🪁 Happy Makar Sankranti 2023🪁
જેમ સૂર્ય કિરણને તીવ્ર બનાવવા માટે મકરમાં પ્રવેશ્યો,
તેમ સુખને સ્પર્શ કરવા માટે પતંગ ને ઉડાવો.
🌸 મકરસંક્રાંતિની શુભકામના 🌸
આ છે એક સુંદર, તેજસ્વી અને આનંદદાયક દિવસ,
સાથે આવીને જીવનના આનંદને માણો.
💐 Happy Makar Sankranti 💐
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે.
😜 Happy Uttarayan 😜
મકરસંક્રાંતિ એ નવી મુકામ, સુખ કે દુઃખની એક નવી શરૂઆત છે.
🌹 તમને અને તામરા પરિવારને ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌹
તનમાં મસ્તી અને મનમાં ઉમંગ,
મિત્રો સાથે મળી ઉડાવીએ પતંગ.
🙏 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છાઓ 🙏
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.5 પર ક્લિક કરો…👇
Thanks for this best Makar Sankranti Wishes in Gujarati