26 મી જાન્યુઆરી સ્પીચ 2023, 26 January Speech in Gujarati [You Should Read]

4.7/5 - (103 votes)

મિત્રો, ભારત આ વખતે 26 મી જાન્યુઆરી 2023 નો રોજ 73માં પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસ ની ઉજવણી કરશે. પ્રજાસત્તાક દિન ના રાષ્ટ્રીય તહેવાર પર શાળા અને કોલેજોમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હોય છે. જે વિધાર્થીમિત્રો એ વકૃત્વ સ્પર્ધા માં ભાગ લીધો છે તેમના માટે હું અહીંયા 26 january speech in gujarati 2023 લાવ્યો છું, જે તમને ખુબજ મદદરૂપ થશે.

26 January Speech in Gujarati
26 January Speech in Gujarati

26 January Speech in Gujarati 2023

અત્રે ઉપસ્થિત મારા આદરણીય મહેમાન ગણ, આચાર્યશ્રી, સર અને મારા પ્રિય વિધાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિષે બે શબ્દો કેહવા મંગુ છે જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી.

આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ’ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કે “જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે”. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ‘રાજપથ’ ખાતે લહેરાવવામાં આવે છે. અને પછી રાષ્ટ્રગાન શરુ કરવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે ‘રાજપથ’ પર પરેડ કરે છે.

એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

હવે, હું મારા શબ્દોને અહીં જ રોકવા મંગુ છું અને તમારો, મારી Speech સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.

Note:- જો તમે આ 26 મી જાન્યુઆરી સ્પીચ માં કોઈ સુધારો કરવા ઇચ્છતા હોય તો તમને અનુકૂળ લાગે તેમ કરી શકો છો. સાથેજ નીચે Comment Box માં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલશો.

આ પણ જુઓ:- Republic Day Quotes in Gujarati

26મી જાન્યુઆરી ના દિવસે એટલે કે ગણતંત્ર ના દિવસે આપણા આખા દેશમાં શાળા, કોલેજો અને સરકારી કાચેઓમાં વહેલી સવારમાંજ ધ્વજવંદન કરવામાં આવે છે. ઘ્વજવંદન ની સાથે જ આપણું રાષ્ટ્રગાન એટલે કે જન ગણ મન ગીત પણ ગાવામાં આવે છે.

આ પણ જુઓ:- Mahadev Quotes in Gujarati

આશા રાખું છું કે તમને અમારી આ નાનકડી 26 January Speech in Gujarati 2023 (26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી) પસંદ આવી હશે. આવી જ આવનવી તહેવારોને લગતી ઉપયોગી માહિતી માટે આમરી website ની મુલાકાત લેતા રેજો.

Advertisment


2 thoughts on “26 મી જાન્યુઆરી સ્પીચ 2023, 26 January Speech in Gujarati [You Should Read]”

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો