મિત્રો, ભારત આ વખતે 26 મી જાન્યુઆરી 2021 નો રોજ 72માં પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસ ની ઉજવણી કરશે. પ્રજાસત્તાક દિન ના રાષ્ટ્રીય તહેવાર પર શાળા અને કોલેજોમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હોય છે. જે વિધાર્થીમિત્રો એ વકૃત્વ સ્પર્ધા માં ભાગ લીધો છે તેમના માટે હું અહીંયા 26 january speech in gujarati 2021 લાવ્યો…