100+ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2023 | Makar Sankranti Wishes and Quotes in Gujarati

3.7/5

મિત્રો, મકરસંક્રાંતિ એ એક હિન્દુઓનો તહેવાર છે જે દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાત માં તેને ઉત્તરાયણ નામ થી અને ઉત્તર ભારત માં તેને મકરસંક્રાતિ ના નામ થી ઓળખવામાં આવે છે. એટલે આજના આ શુભ દિવસે હું તમારા માટે Makar Sankranti Wishes in Gujarati કે Makar Sankranti in Gujarati ની શુભકામનાઓ લાવ્યો છું જે, તમને ચોક્કસ પસંદ આવશે.

સામાન્ય રીતે Makar Sankranti ના દિવસે સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ કરે છે. અને આ દિવસે સુરજ થોડો ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી તેને Uttarayan કહેવામાં આવે છે. ભારતની સાથે-સાથે ભારતના પાડોસી દેશ નેપાળ અને બાંગ્લાદેશ માં પણ મકરસંક્રાતિ નો ત્યોહાર ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિ 2023

ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ 2023 ની અહીં નીચે ખુબજ સરસ Happy Makar Sankranti Wishes in Gujarati, Uttarayan Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Makar Sankranti Quotes in Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Shayari in Gujarati અને Makar Sankranti Status in Gujarati આપેલ છે. જે તમને મકરસંક્રાંતિ ની શુભકામના પાઠવવામાં મદદરૂપ થશે.

Makar Sankranti Wishes in Gujarati

આ વર્ષે, હું આશા રાખું છું કે મકરસંક્રાંતિનો ઉગતો સૂર્ય તમારા જીવનને ખુશીયોના ક્ષણોથી ભરીદે.
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁

પતંગ ની જેમ તમારું વક્તિત્વય ખૂબ ઉંચે ઉમંગ થી આકાશ માં વિચરતું રહે એવી શુભકામનાઓ…
💐 મકરસંક્રાંતિ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐

આ પર્વ આપણા સૌના જીવનમાં સદ્‌ગુણો અને પ્રગતિનો ઉજાસ લાવે તેવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના.
🪁 મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ 🪁

Makar Sankranti Wishes in Gujarati
Makar Sankranti Wishes in Gujarati

હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🪁 Happy Makar Sankranti 🪁

હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિ નિમિતે આકાંક્ષાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદાય નવા મુકામ સર કરતો રહે એવી અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ.
💐 હેપી મકરસંક્રાંતિ 💐

Uttarayan Wishes in Gujarati

ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
🪁 Happy Uttarayan 2023 🪁

આશા અને પ્રકાશની કિરણો સાથે, ખૂબ જ નિષ્ઠા, અને ઉત્સાહથી,
અમે તમને હેપી મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવીએ છીએ.
🪁 Happy Makar Sankranti 🪁

શાયરી & સુવિચાર નું સ્પેશ્યિલ App:- Click Here

પ્રેમ ની પતંગ ઉડાડજો, નફરત ના પેચ કાપજો….
દોરી જેટલા સબંધો લંબાવજો,🪁 ઉત્તરાયણ છે….
દિલ થી એને વધાવજો….
💐 ઉત્તરાયણ ની શુભકામના 💐

Uttarayan Wishes in Gujarati
Uttarayan Wishes in Gujarati

આ ઊતરાયણ માં કુંવારાના પેચ લડી જાય અને
પરણેલાને ઢીલ મળી જાય એવી ઉત્તરાયણની હાર્દીક શુભેચ્છાઓ.
❤️ હેપી ઉત્તરાયણ ❤️

ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.
🙏 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🙏

હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.
🌹 Happy Uttarayan 2023 🌹

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.2 પર ક્લિક કરો…👇


1 thought on “100+ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2023 | Makar Sankranti Wishes and Quotes in Gujarati”

Comments are closed.

x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો