Makar Sankranti Shayari in Gujarati
તારા વિના છત આખીયે અકળાતી,
તારી હયાતી એજ મારી મકરસંક્રાંતિ…
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐
આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે, આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે તેવી મકરસંક્રાંતિ નિમિત્તે આપને હાર્દિક શુભકામનાઓ.
🪁 Happy Makar Sankranti 🪁
એક મેક ને પ્રેમ ના તાંતણે બાંધી
ચાલ જિંદગી નો પતંગ ઉડાળીયે..!!
❤️ હેપી ઉત્તરાયણ ❤️
ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા,
ઇસ પતંગ કો ઢીલ દે,
જૈસે હિ મસ્તી મે આયે,
ઇસ પતંગ કો ખીચ દે,….
કાયપો છે…….
💐 હેપી મકરસંક્રાંતિ 💐
તું બની મારી પ્રીત નો પતંગ આસમાન માં ઉડતો રહેજે સદા
હું બનીશ તારાં સ્નેહની દોરી તુજ સંગે ઉડતી રહીશ સદા..!!⚘
❤️ મકરસંક્રાંતિની શુભકામનાઓ ❤️
Makar Sankranti Message in Gujarati
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
🪁 મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ 🪁
અમુક લોકો તો મારા જેવા પણ ધાબા ઉપર હશે, પતંગ ભલે આપણી કપાય પણ, બૂમો તો પાડવાની જ, કાય પો છે.😄
🌷 એ…ખીહર ના વધામણાં વાલીડાઓ ને..🌷
તમને અને તમારા પરિવારને આનંદદાયક, સ્વસ્થ, અને એક સુખી મકરસંક્રાંતિની શુભેચ્છાઓ 🙏
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.🙏
🪁 Happy Makar Sankranti 🪁
She : વિશ્વાસઘાત એટલે શું?
He : જે ફિરકી પકડીને ઉભી હોય એ જ દોરીમાં દાંતી પાડી દે એ.
😉 Happy Uttarayan 😉
આપણે બધાને આ મકરસંક્રાંતિ પર આનંદ અને સમૃદ્ધિ મળે.
🙏 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🙏
પોતાના જ ધાબા પર પતંગ ચગાવતા નાના ટેનીયા નાય પતંગ કાપી નાખતા હોય ઇય આજ ટ્વીટ કરસે “નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવાનું એ મારા સિધ્ધાંતમાં નથી…” હસે તમારા સિદ્ધાંતો હસે 😂
🌸 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છાઓ 🌸
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.4 પર ક્લિક કરો…👇
Thanks for this best Makar Sankranti Wishes in Gujarati