100+ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2023 | Makar Sankranti Wishes and Quotes in Gujarati

3.7/5 - (6 votes)

Makar Sankranti Quotes in Gujarati

2023નો પહેલો પર્વ સૌ માટે શુભદાયક બને એવી શુભેચ્છાઓ..!
🪁 Happy Makar Sankranti 🪁

ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવું છું. પતંગ ઉડ્ડયનના આ પર્વ દરમિયાન આપને હાનિ ન થાય તેમજ નિર્દોષ પક્ષીઓની જાનહાનિ ન બને તેની સાવધાની સૌ નાગરિકોને દાખવવા પણ અનુરોધ કરું છું.
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐

તમને અને તમારા પરિવારને આ મકરસંક્રાંતિના ત્યોહાર પર મીઠી આશ્ચર્યથી ભરી શુભેચ્છાઓ!
🌷 એ…ખીહર ના વધામણાં વાલીડાઓ ને..🌷

Makar Sankranti Quotes in Gujarati
Makar Sankranti Quotes in Gujarati

મકરસંક્રાંતિનાં પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ઉત્તરાયણનો તહેવાર આનંદ અને સુરક્ષા સાથે મનાવીએ.!💐

આશાના ”આકાશ”માં “વિશ્વાસ” ની દોર વડે આપની સફળતાનો “પતંગ” સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી આપ સર્વે ને મારા તરફથી મકરસંક્રાંતિ ની હાર્દિક શુભકામનાઓ…💐
🪁 Happy Makar Sankranti 🪁

યે પતંગ ભી બિલકુલ તુમ્હારી તરહ નિકલી,
જરાસી હવા ક્યાં લગ-ગઈ હવામેં ઉડને લગી.
😜 Happy Makar Sankranti 😜

આ પણ જુઓ:- Diku Love Shayari Gujarati

Uttarayan Quotes in Gujarati

વિજ્ઞાન, ખગોળ, આસ્થા, ઉલ્લાસ અને ધમાલ સરવાળો એટલે ઉત્તરાયણ…
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

ભલે મને મફતમા મળી છે,
એ જિંદગી તો બહુ મોઘી પડી છે.
છે એકસરખી જ સામ્યતા પતંગ ને જિંદગી ની,
ઊચાઈ પર હોય ત્યા સુધી જ વખાણ થાય છે.
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐

દર પતંગ ને ખબર છે
કે અંતે કચરા મા જાવુ છે
પણ એ પહલે એને
અવકાશ મા ઉડી બતાવુ છે
બસ જીવનનુ એ આવુજ છે
🌷 ઉત્તરાયણ ની શુભેચ્છા 🌷

Uttarayan in Gujarati
Uttarayan in Gujarati

હું ઈચ્છું છું કે, આ મકરસંક્રાંતિના ત્યોહાર પર સૂર્યદેવ તમને સારો પાક, શાંતિ અને સમૃદ્ધિ આપે!
💐 ઉત્તરાયણ ની શુભકામના 💐

કાપી ના શકે ક્યારેય કોઈ પતંગ તમારી,
તૂટે નય ક્યારેય તમારા વિશ્વાસ ની દોરી.
આંબી લો જિંદગીની દરેક સફળતાને,
જેમ પતંગ આંબી લે આકાશની દરેક ઉચાઇને.
🌹 હેપી ઉત્તરાયણ 🌹

મારા ગગનમાં આજે અનોખો પ્રસંગ છે,
કિરણોની દોર છે ને સૂરજ પતંગ છે.
મકરસંક્રાંતિ નિમિતે @NAME ની રંગબેરંગી શુભેચ્છાઓ!🌹

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇


1 thought on “100+ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2023 | Makar Sankranti Wishes and Quotes in Gujarati”

Comments are closed.

x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો