ભાઈ અને બહેનના પ્રેમ નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. જે એક હિન્દુ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ગુરુવાર, 11 August 2022 ના રોજ ઉજવવામાં આવશે.
આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Raksha Bandhan Quotes in Gujarati અને રક્ષાબંધન શાયરી લાવ્યો છું, જે તમને જરૂર પસંદ આવશે.
રક્ષાબંધન 2022
રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Raksha Bandhan Quotes in Gujarati for Brother, રક્ષાબંધન શાયરી, Raksha Bandhan Wishes in Gujarati, અને Raksha Bandhan Message, Shayari, Suvichar, Status, Poem and Images in Gujarati અહીં નીચે આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
Raksha Bandhan Quotes in Gujarati
કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન.💐 Happy Raksha Bandhan 💐
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸
ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ
વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷
વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો
તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન…🙏 આપને અને આપના પરિવાર ને રક્ષાબંધન ની હાર્દિક શુબકામનાઓ 🙏
રક્ષા કે પવિત્ર બંધન કો સદા નીભાઈયે,
અનમોલ હૈ બહન, સદા સ્નેહ લુંટાઈયે.🌹 હેપી રક્ષાબંધન 🌹
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા:- Click Here
Raksha Bandhan Wishes in Gujarati
ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનઓ.💐 Happy Raksha Bandhan 2022 💐
આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે.💝 રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છાઓ મારા વીરા 💝
હું મારા રમકડાં પણ તારી જોડે શેર કરતી હતી અને હવે હું મારી લાગણીઓ પણ તારી જોડે શેર કરું છું. મારી સૌથી વધુ સંભાળ રાખનારા ભાઈને રક્ષા બંધનની શુભકામનાઓ.🌹 હેપી રક્ષાબંધન 2022 🌹
તમે તે મિત્ર છો જે મને જન્મથી મળ્યા છો, મારા જીવન માં તમારા હોવા બદલ હું ઈશ્વની આભારી છું.💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐
ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.💞 Happy Raksha Bandhan 💞
આ પણ જુઓ:
100+ Life Quotes in Gujarati
100+ Mother Quotes in Gujarati
100+ Good Morning Quotes in Gujarati
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇
Advertisment
2 thoughts on “રક્ષાબંધન 2022: શાયરી, Quotes, Wishes, Message and Status in Gujarati”
Comments are closed.