100+ હોળી અને ધુળેટી ની શુભેચ્છા | Happy Holi and Dhuleti Wishes in Gujarati 2021

જો તમે પણ હોળી અને ધુળેટી ની શુભેચ્છા શોધી રહ્યા છો, તો તમે સાચી જગ્યા પર આવ્યા છો. અમે આ પોસ્ટ માં તમારા માટે 100+ Happy Dhuleti Wishes in Gujarati અને Happy Holi Wishes in Gujarati 2021 ની યાદી બનાવી લાવ્યા છીએ. હું આશા રાખું છું કે, તમને આ પોસ્ટ હોળીની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે. આ વર્ષે હોળી અને ધુળેટી ના પવિત્ર તહેવારની ઉજવણી 28 થી 29 march 2021 ના રોજ કરવામાં આવશે.

Happy Holi Quotes in Gujarati

હોળી અને ધુળેટી ની શુભકામનાઓ પાઠવવા માટે અહીં નીચે ખુબજ સુંદર Happy Dhuleti Wishes in Gujarati, Happy Holi Wishes in Gujarati, Dhuleti Quotes in Gujarati, Happy Holi Status in Gujarati, Holi Quotes in Gujarati, હોળી ની શુભેચ્છા, અને Holi Message in Gujarati આપેલ છે.

હું ભરી આવું રંગની મુઠ્ઠી,
દોસ્ત તું લઈ આવજે કોરુ મન….

પછી કેસુડાના ફુલની સાખે,
વગડો બનશે વૃંદાવન….!

🌷 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌷

રંગોના તહેવાર, ધુળેટી ના શુભ દિવસે સૌ સ્નેહી જનોનું જીવન રંગોથી ભરપૂર રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.

🌹 ધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ રંગો પણ તારી ગેરહાજરીની ચાડી ખાય છે,
તારી રાહમાં કેટલાય હૃદય સુકા રહી જાય છે!!

🙏 ધુળેટી ની શુભકામનાઓ 🙏

પ્યાર કે રંગ સે ભરો પિચકારી,
સ્નેહ કે રંગ સે રંગ દો દુનિયા સારી.

યે રંગ ના જાને કોઈ જાત ના કોઈ બોલી,
આપકો એડવાન્સ મેં હેપી હોલી.

💐 હેપી હોળી 2021 💐

Happy Holi Quotes in Gujarati
Happy Holi Quotes in Gujarati

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ,
તો યે મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ.

💞 Happy Dhuleti 💞

આ હોળીના🔥 પાવન તહેવાર પર સૌના જીવનમાં 👹આસુરી શક્તિઓનો નાશ થાય અને દૈવીશકિત ના વિજય નો🔱 જયઘોષ થાય તેવી પ્રાર્થના.

🌷 હેપી હોળી ની શુભેચ્છાઓ 🌷

હંમેશા મીઠી રહે તમારી બોલી,
ખુશીઓ થી ભરાઈ જાય તમારી જોલી,
તમને સૌને મારા તરફથી હેપી હોલી.

🌷 હોળી ની શુભેચ્છા 🌷

આ પણ જુઓ:

આ પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા માટે, નીચે આપેલ Page Link પર ક્લિક કરો…

Leave a Comment

'; } else { // show something if the user is blocked from seeing the adsecho "Sorry!! you are blocked from seeing ads.."; }?>