હેપી ન્યૂ યર 2023: Wishes, Quotes, Message, and Status in Gujarati

3.3/5 - (3 votes)

Happy New Year Greetings in Gujarati

આજથી શરૂ થતું આ નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય સ્વાસ્થય પ્રદાન કરનારૂં બની રહે એવી મારી તથા મારા પરિવાર તરફથી શુભકામના.

💞 સાલ મુબારક 💞

સહુ ગુજરાતી ભાઇઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ આપ સહુના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી શુભેચ્છાઓ!

🙏 સૌ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ 🙏

નવુ વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ, શાંતિ અને સમૃદ્ધિને પામો તેવી પ્રાર્થના.

🌹 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Happy New Year Greetings in Gujarati
Happy New Year Greetings in Gujarati

બધા ગુજરાતી મિત્રો ને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના ઓ. ભગવાન તમને ખૂબ સુખ સંપત્તિ આપે. નિરોગી રાખે. પરિવાર સહિત આનંદ કિલ્લોલ કરો.

💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યમય તથા યશસ્વી નિવડે એવી નવા વર્ષે હાર્દિક શુભેચ્છાઓ.

🌹 હેપી ન્યૂ યર 🌹

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

સૌ ગુજરાતી ભાઈઓ-બહેનોને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આવનાર નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી શુભેચ્છાઓ..

🙏 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🙏

બધા ગુજરાતીઓને નવું વર્ષ સુખમય, મંગલમય, આરોગ્યમય અને કલ્યાણકારી નીવડે એવી શુભેચ્છા સહ નૂતન વર્ષાભિનંદન.

🌷 ન્યૂ યર ની શુભેચ્છા 🌷

નવું વર્ષ આપ ના જીવન ને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે એજ શુભેચ્છા.

🙏 ન્યૂ યર ની શુભકામના 🙏

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા
નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

વિક્રમ સંવત 2078નું નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે શુભ ફલદાયી બની રહે તેવી શુભેચ્છાઓ સહ નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન અને રામ રામ. 🙏

જૂના વર્ષનો અંત કરીએ અને નવા વર્ષની ઉષ્માભરી આકાંક્ષાઓ સાથે શરૂઆત કરીએ.

💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

આજથી શરૂ થઈ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી ,ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંત: કરણ પૂર્વકની શુભકામના.

💝 2023 ની શુભકામનાઓ 💝

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Page No.5 પર ક્લિક કરો…👇

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો