હેપી ન્યૂ યર 2022: Wishes, Quotes, Message, and Status in Gujarati

By | November 3, 2021
3/5 - (2 votes)

Happy New Year Message in Gujarati

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, અને સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.

💐 Happy New Year 💐

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ.

💞 સાલ મુબારક 💞

તમામ મિત્રો, હિતચિંતકો સહિતના સૌ સ્નેહીજનોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન.

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

Happy New Year Message in Gujarati
Happy New Year Message in Gujarati

નવા વર્ષ માં આપનૂ જીવન સુખ અને સમૃદ્ધિ તથા આનંદ થી પ્રજવલિત થઈ જાય તેમજ આપ થકી અન્ય ને પણ સુખ પ્રાપ્ત થાય, પ્રેરણા મળે એવું આપનુ જીવન દીપીઊઠે એવી અભિલાષા સાથે નવા વર્ષના તહેવાર ની આપને તથા અપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🌷 નવા વર્ષ ની શુભેચ્છાઓ 🌷

દીપાવલી તથા નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને સુખમય, સમૃધ્ધિમય, આરોગ્યમય ,યશસ્વી નીવડે એજ શુભકામના.

💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

નવા વર્ષે મંદિરોમાં ધરાતાં અન્નકૂટ માટે ભગવાનને એક જ પ્રાર્થના 🙏 હે પ્રભુ !! આ અન્નકૂટ થી ભૂખ્યાં ને ૨ સમય રોટલો મળી રહે એવી કૃપા વરસાવો હવે બસ.

🌹 નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Happy New Year Shayari in Gujarati

ભલે વહેતાં સમય સાથે બદલાતા રહે વરસો,
રહે સલામત સદા, આપણો સાંસ્કૃતિક વારસો,
કર્યે સંકલ્પ ભારતને સદા અંખડીત રાખવાનો,
કર્યે કર્મ એવા કે આપણને ના થાય કદી વસવસો..

🌷 નવા વર્ષ ની શુભેચ્છાઓ 🌷

આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા…!

🙏 સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🙏

બીતે સાલ કો ભૂલ જાયે
આને વાલે સાલ કો ગલે લગાયેં
કરતે હૈં હમ પ્રાર્થના ઈશ્વર સે
ઇસ સાલ સારે સપને પુરે હોં જાયે.

🌹 હેપી ન્યૂ યર 2022🌹

સૌ વ્હાલા મિત્રો-શુભેચ્છકો,
તમને અને તમારા પરિવારજનો ને
હ્રધ્યથી ❤️
ખોબલે ખોબલે નવા વર્ષની શુભકામના.

💐 Happy New Year 💐

Happy New Year Shayari in Gujarati
Happy New Year Shayari in Gujarati

નવું વર્ષ બેસી ગયું,
દીકુ આવી કે નહિ?😜

🌹 હેપી ન્યૂ યર 🌹

“સાલ મુબારક”
એક એવો દીવસ જ્યારે કુંભકર્ણ જેવા પણ વહેલા ઉઠે

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં છું,
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું,
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા,
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું.

💐 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

આવનાર નુતનવર્ષ આપના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે,
આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય, અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય.
એવી શુભકામના…❤

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next બટન પર ક્લિક કરો…👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *