સ્વતંત્રતા દિવસ 2022: Quotes, Wishes, Shayari, Slogan, and Status in Gujarati

4.8/5 - (45 votes)

૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થય અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દરવર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે બેસ્ટ Happy Independence Day Quotes in Gujarati અને 15 August Gujarati Shayari લાવ્યો છું.

ભારતનો સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતા ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર Happy Independence Day Quotes in Gujarati, Independence Day Slogan in Gujarati, 15 August Gujarati Shayari, Independence Day Status in Gujarati અને Independence Day Wishes, Shayari, Message, and Images in gujarati અહીં નીચે આપેલ છે. જે તમને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.

Independence Day Quotes in Gujarati

સ્વતંત્રતા દિવસના અવસરે આપણે સૌ સ્વચ્છ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.💐 Happy Independence Day 💐

વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું,
ને અમારા દેશની આઝાદીને પિચોતેરમું વરસ બેઠું..!🌹 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌹

Independence Day Quotes in Gujarati
Independence Day Quotes in Gujarati

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને
આત્મામાં યાદો સાથે પ્રજાસત્તાકદિન પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷

કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી મેં સાહેબ,
સરહદે લાંઘ કર આતે હૈં યહાં દફન હોને કે લિએ.🙏 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🙏

Independence Day Wishes in Gujarati

76 માં સ્વતંત્રતા દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ…💐 જયહિંદ, વન્દે માંતરમ્ 💐

આપણો ધર્મ ગમે તે હોય, અંતે, આપણે બધા ભારતીય છીએ. દરેકને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🌸 Happy Independence Day 2022🌸

આ દેશ અને આપણા રાષ્ટ્ર માટે અવિરત કામ કરવાનું ચાલુ રાખનારા દેશભક્તોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.🌷 જય હિન્દ, જય ભારત 🌷

Independence Day Wishes in Gujarati
Independence Day Wishes in Gujarati

દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!🙏 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા 🙏

ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જેમણે અમને આઝાદી આપી તેમના જીવન અને બલિદાનને મારી શ્રદ્ધાંજલિ.🌹 હેપી સ્વતંત્રતા દિવસ 2022 🌹

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Advertisment


1 thought on “સ્વતંત્રતા દિવસ 2022: Quotes, Wishes, Shayari, Slogan, and Status in Gujarati”

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો