૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થય અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દરવર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં ભારત 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે બેસ્ટ Happy Independence Day Quotes in Gujarati અને 15 August Gujarati Shayari લાવ્યો છું.
ભારતનો સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર Happy Independence Day Quotes in Gujarati, સ્વતંત્રતા દિવસ શાયરી, Independence Day Slogan in Gujarati, 15 August Gujarati Shayari, Independence Day Status in Gujarati અને Independence Day Wishes, Shayari, Message, and Images in gujarati અહીં નીચે આપેલ છે. જે તમને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.
Independence Day Quotes in Gujarati
વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸
સ્વતંત્રતા દિવસના અવસરે આપણે સૌ સ્વચ્છ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.
💐 Happy Independence Day 💐
મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું,
ને અમારા દેશની આઝાદીને પિચોતેરમું વરસ બેઠું..!
🌹 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌹
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને
આત્મામાં યાદો સાથે પ્રજાસત્તાકદિન પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷
કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી મેં સાહેબ,
સરહદે લાંઘ કર આતે હૈં યહાં દફન હોને કે લિએ.
🙏 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🙏
Independence Day Wishes in Gujarati
78 માં સ્વતંત્રતા દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ…
💐 જયહિંદ, વન્દે માંતરમ્ 💐
આપણો ધર્મ ગમે તે હોય, અંતે, આપણે બધા ભારતીય છીએ. દરેકને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
🌸 Happy Independence Day 2025🌸
આ દેશ અને આપણા રાષ્ટ્ર માટે અવિરત કામ કરવાનું ચાલુ રાખનારા દેશભક્તોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
🌷 જય હિન્દ, જય ભારત 🌷
ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જેમણે અમને આઝાદી આપી તેમના જીવન અને બલિદાનને મારી શ્રદ્ધાંજલિ.
🌹 હેપી સ્વતંત્રતા દિવસ 2025 🌹
દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!
🙏 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા 🙏
આ પણ જુઓ:
Independence Day Slogan in Gujarati
આધિ રોટી ખાયેંગે:
દેશ કો બચાયેંગે
પુરી દુનિયા કો હમેં દિખાના હૈ:
આજ કા દિન સિર્ફ હમારા હૈં
સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈં.
વીર શહીદો કે બલિદાન કો:
નહીં ભૂલેંગે, નહીં ભૂલેંગે.
ઇન્ક્લાબ: જિંદાબાદ
ગલી ગલી મેં નારા હૈ:
હિન્દુસ્તાન હમારા હૈ
સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા
Independence Day Shayari in Gujarati
વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે.
💐 Happy Independence Day 💐
છે ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ,
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે.
🌹 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
વો જિંદગી હી ક્યા જિસમેં દેશભક્તિ ના હો,
ઓર વો મોત હી ક્યા જો તીરેંગે મેં ના લિપટી હો.
🌸 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🌸
મૃત્યુ પછી પણ, જેના નામમાં જાન છે,
એવા બહાદુર સૈનિકો આપણા ભારતનું ગૌરવ છે.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷
હે કૃષ્ણ… આઝાદી અપાવો અમને અહંકારના ભારથી,
હે માધવ… સ્વતંત્રતા અપાવો અમને સ્વાર્થવૃત્તિના મારથી,
હે વાસુદેવ… મુક્તિ અપાવો અમને અંત:શત્રુઓના વારથી.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸
યહ દિન હૈ અભિમાન કા, હૈ માતા કે માન કા.
નહીં જાએગા રક્ત વ્યર્થ, વીરો કે બલિદાન કા.
💐 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ 💐
આ પણ જુઓ:
Independence Day Message in Gujarati
આ દેશને પ્રેમ કરનારા અને દરરોજ પ્રગતિ માટે કામ કરતા દરેકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.
🌷 હિન્દ, જય ભારત 🌷
જેઓએ પોતાનું લોહી વહેવડાવ્યું અને ઘરમાં આરામ છોડી દીધો તેનો આભાર. ફક્ત આપણને આઝાદી અપાવવા માટે. દરેકને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
🙏 Happy Independence Day 2025 🙏
સ્વતંત્રતા દિવસે આજે એક સંકલ્પ કરીએ દેશનું ગૌરવ વધારવા આપણે એક થઈએ. ભારત માતા કી જય..!!
🦚 હેપી સ્વતંત્રતા દિવસ 2025 🦚
દેશના બહાદુર શહીદોને સલામ, જેમની અમર બલિદાન આપણને આઝાદીની ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું સક્ષમ કરે છે.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા 🌸
સ્વતંત્રતા જાળવણી એ એકલા સૈનિકો નું કાર્ય નથી, આખું રાષ્ટ્ર મજબૂત હોવું જોઈએ !!
🙏 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🙏
15 August Gujarati Shayari
વતન પર જો ફિદા હોગા, અમર વો હર નૌજવાન હોગા,
રહેગી જબ તક દુનિયા યે, અફસાના ઉસકા બયાં હોગા.
💐 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 💐
સ્વતંત્ર ભારત ના 78 માં વર્ષ માં પ્રવેશતા સમગ્ર દેશવાસીઓ ને સ્વતંત્રતા દિવસ ની મારા તરફ થી શુભકામનાઓ.
🦚 Happy Independence Day 🦚
માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર,
સ્વતંત્રતા સંગ્રામ વીરલાઓ ને શત શત નમન વંદન.
🌹 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
આ સ્વતંત્રતા દિવસ પર આપણે એવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થઈએ જ્યાં ગરીબોને આર્થિક આઝાદી, યુવાનોને કારકિર્દી પસંદગીની આઝાદી તથા મહિલાઓને અભિવ્યક્તિ અને નિર્ણય કરવાની આઝાદી સહજ ઉપલબ્ધ હોય.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷
ચાલો આજે સ્વતંત્રતાની ઉજવણી કરીએ, પરંતુ જેઓ તેને લાવવા માટે રવાના થયા હતા તેમના માટે શોક માનવીએ. જીવંત દરેક નાગરિકના હૃદયમાં તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸
નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Independence Day Quotes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી તમારા મિત્રો અને પરિવારના સભ્યોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.
આ પણ જુઓ: 100+ Condolence Message in Gujarati
Independence Day Status in Gujarati
સ્વતંત્રતા ના દિવસે લોકો તેમની દેશભાવના વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર Happy Independence Day Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સરસ દિશભકતિ ના સોન્ગ નું સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
સ્વતંત્રતા દિવસ વિશ્વના કોઈપણ રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. રાષ્ટ્રમાં આઝાદી લાવવા માટે બહાદુરીથી લડનારાઓના બલિદાનને યાદ કરવા માટે વર્ષમાં એકવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે.
મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી સ્વતંત્રતા દિવસની આ Happy Independence Day Quotes in Gujarati અને 15 August Gujarati Shayari પોસ્ટ પસંદ આવી હશે. આપણી વેબસાઇટ oceanofjobs.in પર હું આવીજ તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.
વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸