Diwali SMS in Gujarati
આવનાર નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિમય રહે તેવી પ્રાર્થના…🙏
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏
દિવાળી પર ઝળહળતી રોશની આપણને આપણી સાચી ભાવનામાં ચમકવા માટે પ્રેરણા આપે છે. આ ઝળહળતો ઉત્સવ તમને બધી રીતે ચમકાવે.
💝 દિવાળી 2021 ની શુભકામનાઓ 💝
દિવાળી આવી રહી છે ઘરની સાથે સાથે સંબંધો પર લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો સુખ ચાર ગણું વધી જશે.
🌸 હેપ્પી દિવાળી 2021 🌸
આ ફટાકડા આપણી બધી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને દુ:ખને બાળી નાખે અને આ અદ્ભુત દિવાળીએ આપણું જીવન સુખ, આનંદ અને શાંતિથી પ્રકાશિત કરે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
દિવાળીના રોકેટ જોઇને ખબર પડી ગઈ,
કે જીવનમાં ઉંચે જવું હોય તો બોટલ વગર શક્ય નથી!! 😂💐 Happy Diwali 💐
દિવાળી શુભેચ્છા સંદેશ
દિવાળી એટલે હૃદય માં રહેલા પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર અપના જીવન માં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા.
🌹 હેપી દિવાળી 2021 🌹
હર દુઆ હો કુબૂલ, ન જાએ કોઈ ખાલી,
લક્ષ્મી માઁ કી કૃપા રહે, હો શુભ સબકી દિવાલી.🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
આ દિવાળી તમારા જીવનને રોશની અને રંગોથી પ્રકાશિત કરે છે.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
ખુશિયાઁ હોં Overflow,
મસ્તી કભી ન હોં Low,
દોસ્તી કા સુરુર છાયા રહે,
એસા આયે આપકે લિએ દિવાલી કા ત્યૌહાર.🙏 દિવાળી ની શુભકામના 🙏
દરેક દીવાને તમારા ચહેરા પર ખુશીની ચમક લાવવા દો અને તમારા આત્માને પ્રકાશિત કરવા દો.
🌷 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌷
આ પણ જુઓ:
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇
Pingback: 1000+ Latest Rangoli Designs 2021 Download now - Gearnixe
Pingback: 100+ દિવાળી શુભેચ્છા સંદેશ 2021, Happy Diwali Wishes in Gujarati Language - ocean of jobs
Pingback: 100+ ગુડ મોર્નિંગ Quotes, Suvichar, Message, and Images in Gujarati - ocean of jobs
Pingback: ધનતેરસ 2021: Wishes, Quotes, Message and Images in Gujarati - ocean of jobs
Pingback: હેપી ન્યૂ યર 2022: Wishes, Quotes, Message, and Status in Gujarati - ocean of jobs