હેપ્પી દિવાળી 2022: Wishes, Quotes, Message, and Shayari in Gujarati

4.5/5 - (8 votes)

Diwali Message in Gujarati

આપને તથા આપના પરીવારના તમામ સભ્યોને મારા તથા મારા પરીવાર તરફથી દીપાવલી ના અને આવતી કાલથી શરૂ થતા નવા વર્ષની શુભેચ્છાઓ.

💐 દીપાવલી ની શુભકામના 💐

દિવાળીનાં દીવા નો પ્રકાશ આપનાં જીવનમાં અઢળક આનંદ અને ઉત્સાહ ભરે.

💝 દિવાળી 2022 ની શુભકામનાઓ 💝

દિવાળીના દીવા તમારા જીવનને ઉજ્જવળ બનાવે અને
રંગોળી તમારા જીવનને વધુ રંગીન બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના.

🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

Diwali Message in Gujarati
Diwali Message in Gujarati

દિવાળી એ પરિવાર અને મિત્રો માટે હાસ્ય, આનંદ અને ઘણાં ઉલ્લાસ માટે ભેગા થવાનો ખાસ સમય છે.

🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દિવાળીના આ પવિત્ર તહેવારે દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં ઉમંગ અને આનંદ ની રોનક રહે.

🌹 હેપી દિવાળી 2022 🌹

“દિવાળી” ઉજવાય ગઈ હવે ઘરમાં જ રહેજો;
નહીંતર “દેવ દિવાળી” દેવો જોડે ઉજવવી પડશે. 😂

💐 Happy Diwali 2022 💐

Diwali Shayari in Gujarati

હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.

💞 શુભ દિવાળી 💞

ચલો જલાયે દીપ વહાં,
જહાં અભી ભી અંધેરા હૈ.

🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

બાળપણની મીઠી યાદોથી ભરેલો તહેવાર,
ફટાકડાઓથી ભરેલું આકાશ,
મીઠાઈઓથી ભરેલું મોં,
દીવાઓથી ભરેલું ઘર અને આનંદથી ભરેલું હૃદય…

💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

Diwali Shayari in Gujarati
Diwali Shayari in Gujarati

બારે મહિના નું એક અજવાળું એટલે તું,
આજે દીવાની જ્યોતમાં ભાળું એટલે તું,
તું નિત્ય ઉલ્લાસ, આનંદ અને પ્રસન્નતા
હું ઊર્મિ-મલકાટ અને સ્મિત હુંફાળું એટલે તું.

🙏 દિવાળી ની શુભકામના 🙏

દીપ જગમગાતે રહેં,
સબકે ઘર જીલમીલાતે રહેં,
સાથ હો સબ અપને,
સબ યુંહી મુસ્કુરાતે રહેં.

🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો