હેપ્પી દિવાળી 2024: Wishes, Quotes, Message, and Shayari in Gujarati

4.1/5

વર્ષનો સૌથી છેલ્લો અને પ્રિય તહેવાર એટલે કે દિવાળી, જેને દીપાવલી અને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી નો પવત્ર તહેવાર 31 ઓક્ટોબર 2024 ને ગુરુવારે ઉજવવામાં આવશે. દીપાવલી અથવા દિવાળી 2024 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 40+ Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ દિવાળી શુભેચ્છા સંદેશ પસંદ કરો.

Happy Diwali Wishes in Gujarati
Happy Diwali Wishes in Gujarati

હેપ્પી દિવાળી 2024

દિવાળી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Diwali Wishes in Gujarati Language, Diwali Quotes in Gujarati, Diwali Message or SMS in Gujarati, Diwali Shayari in Gujarati, Diwali Poem in Gujarati અને Diwali Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને શુભ દીપાવલી દિવાળી ની શુભકામના પાઠવવામાં મદદરૂપ થશે.

Diwali Wishes in Gujarati

દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.
💐 Happy Diwali 💐

આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

દિવાળી ની શુભકામના
દિવાળી ની શુભકામના

દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.🙏
🌹 હેપી દિવાળી 🌹

મારા હિન્દુસ્તાન ના પરિવારજનોને દીપાવલી નાં પાવન પર્વની હાર્દીક શુભકાના 🙏.

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

દરરોજ કંઈક નવું જાણવા ગ્રુપમાં જોડાઓ:- Click Here

Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati

Diwali Quotes in Gujarati

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.
🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
🙏 દિવાળી ની શુભકામના 🙏

દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.
🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Diwali Wishes in Gujarati

આ પણ જુઓ:- Happy New Year Wishes in Gujarati

દિપક કી રોશની, પટાખો કી આવાજ,
સુરજ કી કિરણે, ખુશીયો કી બૌછાર,
ચંદન કી ખુશ્બુ, અપનો કા પ્યાર,
મુબારક હો આપકો દિવાલી કા ત્યૌહા.
💞 શુભ દિવાળી 💞

તમારો મોબાઈલ નંબર તમારી પાસબુકમાં
બેલેન્સ તરીકે છપાય એજ દિવાળી ની શુભેચ્છા.😜
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ🙏

Diwali Message in Gujarati

આપને તથા આપના પરીવારના તમામ સભ્યોને મારા તથા મારા પરીવાર તરફથી દીપાવલી ના અને આવતી કાલથી શરૂ થતા નવા વર્ષની શુભેચ્છાઓ.
💐 દીપાવલી ની શુભકામનાઓ 💐

દિવાળીનાં દીવા નો પ્રકાશ આપનાં જીવનમાં અઢળક આનંદ અને ઉત્સાહ ભરે.
💝 દિવાળી 2024 ની શુભકામનાઓ 💝

દિવાળીના દીવા તમારા જીવનને ઉજ્જવળ બનાવે અને
રંગોળી તમારા જીવનને વધુ રંગીન બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના.
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

Diwali Quotes in Gujarati
Diwali Quotes in Gujarati

દિવાળી એ પરિવાર અને મિત્રો માટે હાસ્ય, આનંદ અને ઘણાં ઉલ્લાસ માટે ભેગા થવાનો ખાસ સમય છે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દિવાળીના આ પવિત્ર તહેવારે દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં ઉમંગ અને આનંદ ની રોનક રહે.
🌹 હેપી દિવાળી 2024 🌹

“દિવાળી” ઉજવાય ગઈ હવે ઘરમાં જ રહેજો;
નહીંતર “દેવ દિવાળી” દેવો જોડે ઉજવવી પડશે. 😂
💐 Happy Diwali 2024 💐

Diwali Message in Gujarati
Diwali Message in Gujarati

Diwali Shayari in Gujarati

હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.
💞 શુભ દિવાળી 💞

ચલો જલાયે દીપ વહાં,
જહાં અભી ભી અંધેરા હૈ.
🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

બાળપણની મીઠી યાદોથી ભરેલો તહેવાર,
ફટાકડાઓથી ભરેલું આકાશ,
મીઠાઈઓથી ભરેલું મોં,
દીવાઓથી ભરેલું ઘર અને આનંદથી ભરેલું હૃદય…
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

Diwali Shayari in Gujarati
Diwali Shayari in Gujarati

બારે મહિના નું એક અજવાળું એટલે તું,
આજે દીવાની જ્યોતમાં ભાળું એટલે તું,
તું નિત્ય ઉલ્લાસ, આનંદ અને પ્રસન્નતા
હું ઊર્મિ-મલકાટ અને સ્મિત હુંફાળું એટલે તું.
🙏 દિવાળી ની શુભકામના 🙏

દીપ જગમગાતે રહેં,
સબકે ઘર જીલમીલાતે રહેં,
સાથ હો સબ અપને,
સબ યુંહી મુસ્કુરાતે રહેં.
🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ પણ જુઓ:

Diwali SMS in Gujarati

આવનાર નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિમય રહે તેવી પ્રાર્થના…🙏
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏

દિવાળી પર ઝળહળતી રોશની આપણને આપણી સાચી ભાવનામાં ચમકવા માટે પ્રેરણા આપે છે. આ ઝળહળતો ઉત્સવ તમને બધી રીતે ચમકાવે.
💝 દિવાળી 2024 ની શુભકામનાઓ 💝

દિવાળી આવી રહી છે ઘરની સાથે સાથે સંબંધો પર લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો સુખ ચાર ગણું વધી જશે.
🌸 હેપ્પી દિવાળી 2024 🌸

Diwali SMS in Gujarati
Diwali SMS in Gujarati

આ ફટાકડા આપણી બધી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને દુ:ખને બાળી નાખે અને આ અદ્ભુત દિવાળીએ આપણું જીવન સુખ, આનંદ અને શાંતિથી પ્રકાશિત કરે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દિવાળીના રોકેટ જોઇને ખબર પડી ગઈ,
કે જીવનમાં ઉંચે જવું હોય તો બોટલ વગર શક્ય નથી!! 😂
💐 Happy Diwali 💐

દિવાળી શુભેચ્છા સંદેશ

દિવાળી એટલે હૃદય માં રહેલા પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર અપના જીવન માં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા.
🌹 હેપી દિવાળી 2024 🌹

હર દુઆ હો કુબૂલ, ન જાએ કોઈ ખાલી,
લક્ષ્મી માઁ કી કૃપા રહે, હો શુભ સબકી દિવાલી.
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

આ દિવાળી તમારા જીવનને રોશની અને રંગોથી પ્રકાશિત કરે છે.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

દિવાળી શુભેચ્છા સંદેશ
દિવાળી શુભેચ્છા સંદેશ

ખુશિયાઁ હોં Overflow,
મસ્તી કભી ન હોં Low,
દોસ્તી કા સુરુર છાયા રહે,
એસા આયે આપકે લિએ દિવાલી કા ત્યૌહાર.
🙏 દિવાળી ની શુભકામના 🙏

દરેક દીવાને તમારા ચહેરા પર ખુશીની ચમક લાવવા દો અને તમારા આત્માને પ્રકાશિત કરવા દો.
🌷 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌷

આ પણ જુઓ:

દિવાળી ની શુભકામના

સમસ્ત હિન્દૂ સમાજ ને પ્રકાશપર્વ દીપાવલી ની હાર્દિક શુભકામનાઓ.
💞 હેપી દીપાવલી 💞

હજાર દીવડાઓ વચ્ચે હાજર મારા પ્રિય “દિવા” ને દિવાળીની શુભકામનાઓ.
💝 દિવાળી ની શુભકામનાઓ 💝

સોને કા રથ ચાંદી કી પાલકી, બેઠકર જિસમેં માઁ લક્ષ્મી આઈ,
દેને આપકો ઔર આપકે પરિવાર કો, દિવાલી કી બધાઈ.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

દિવાળી ની શુભકામના
દિવાળી ની શુભકામના

આ દિવાળીના અંજવાળા ની જેમ આપના જીવનમાં સદા અજવાળું રહે એવી મારી આજના દિવાળીનાં દિવસે શુભકામના.
💐 Happy Diwali 2024 💐

દીપો ની જેમ જીવન પણ દીપી ઉઠે, એવી દિવાળીની શુભકામના.💐

Diwali Poem in Gujarati

વર્ષના છેલ્લા દિવસને થોડો
યાદગાર બનાવીએ,
તૂટેલી વિખાયેલી ક્યાંક દફનાવેલી લાગણીઓ
બહાર કાઢી પનવી યાદો માટે જગ્યા કરીએ,
આશાની ધૂપસળીથી નવા સપનાઓના
દિવા કરીએ,
જુના બધાજ મુખૌટા હટાવી
સત્યથી શણગાર કરીએ,
બહુ પ્રેમથી ઉછરેલી નફરતના
હવે થોડા ફટાકડા કરીએ,
જીવનના દરેક રંગની
નવેસરથી રંગોળી કરીએ,
એક નવી શરૂઆતથી આ વર્ષનો
આપણે અંત કરીએ,
આમજ એક દિવાળી કરીએ.
-DARSHITA JANI

4000 ના ફટાકડા
4 કલાક માં ધુમાડા કરી
4 લાખ જીવોને મારવા કરતા આ દિવાળી એ
4 કોળિયા ભૂખ્યા ના પેટ માં ધારીએ તો કદાચ એ
4 જરૂરિયાતમંદ ની દુઆ થી
4 ભાવ: આપણા સુધારી જાય.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

Diwali Status in Gujarati

દિવાળી ના દિવસે Diwali Wishes in Gujarati ની સાથે-સાથે એક સરસ મજાનું ફુલ સ્ક્રિનનું વીડિયો સ્ટેટ્સ સોશ્યલમીડિયા પર મૂકવું તો બને જ છે. અહીં નીચે તેવું જ એક સુંદર Happy Diwali Status in Gujarat આપેલ છે, એક વાર જરૂર થી જુઓ તમને પણ પસંદ આવશે.

Diwali Status in Gujarati

મિત્રો, દરરોજ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મુકવા માટે અહીં નીચે એક ખુબજ પ્રખ્યાત Gujarati Shayari Application ની લિંક આપેલ છે, જેમાં 21+ અદ્ભુત કેટેગરી અને 10,000+ થી પણ વધુ નવી ગુજરાતી શાયરી અને સુવિચાર આપેલ છે. જે તમને દરરોજ સોશિયલ મીડિયા પર ગુજરાતી સ્ટેટસ મુકવામાં મદદરૂપ થશે. એક વાર એપ ને ઇન્સ્ટોલ કરી જુઓ તમને ચોક્કસ પસંદ આવશે.

દિવાળી વિશે

દિવાળી એ હિંદુઓમાં સૌથી મહત્વપૂર્ણ એક ધાર્મિક તહેવાર છે. જયારે ભગવાન શ્રી રામ 14 વર્ષ ના વનવાસ માંથી રાવણ નો વદ કારિયા પછી પાછા અયોધ્યા આવે છે તેની ખુશીમાં દિવાળીનો પવિત્ર તહેવાર સમગ્ર ભારત ભરમાં ઉજવવામાં આવે છે.

આ તહેવાર આધ્યાત્મિક રીતે અંધકાર પર પ્રકાશની, અજ્ઞાનતા પર જ્ઞાનની, અને નિરાશા પર આશાની જીતને દર્શાવે છે. મોટા ભાગના સ્થળોએ દિવાળી પાંચ દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે.

દિવાળીના પાંચ દિવસ ના તહેવારમાં ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈ બીજ નો સમાવેશ થાય છે. આ પાંચ દિવસના તહેવારોમાં દિવાળીનો દિવસ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. લોકો દિવાળી ના દિવસે નવા કપડાં અને ઘરેણાંની ખરીદી, પરંપરાગત ઘરેલું મીઠાઈઓ તૈયાર કરવી, અસંખ્ય દેવી-દેવતાઓની પૂજા કરવી, અને ફટાકડા ફોડવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે.

સમાપન

મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી દિવાળીની આ Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો