ગણેશ ચતુર્થી 2022: Wishes, Quotes, Shayari, Message and Status in Gujarati

3.7/5 - (4 votes)

ગણેશ ચતુર્થી મેસેજ

તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.

💐 Happy Ganesh Chaturthi 💐

મારા પરિવાર તરફથી આપ સૌને ગણેશ ચતુર્થી ની ખુબ ખુબ શુભકામનાઓ ગણપતિદાદા આપના પરિવારને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.

💝 ગણપતિ બાપ્પા મોર્યા 💝

હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે તમે સમૃદ્ધ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો.

🌹 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ગણેશ ચતુર્થી મેસેજ
ગણેશ ચતુર્થી મેસેજ

ગણપતિ દાદા શીખવે છે કે,
મોટુંમાથું- મોટું વિચારો, વધુ શીખો
નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
મોટાકાન- વધુ સાંભળો
નાનુંમોઢું- ઓછું બોલવું
મોટુંપેટ- સારી ખરાબ સ્થિતિને પચાવી જાણવું

🌸 જય શ્રી ગણેશ 🌸

રિદ્ધિ-સિદ્ધિ ના દેવ શ્રી ગણેશજી ના આશીર્વાદથી સમગ્ર જગત કોરોનામુક્ત બને, દેશ અને રાજયમાં આત્મીયતવધે.

💐 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐

ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ

હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે, ભગવાન ગણેશ તમારું ઘર સુખ, સમૃદ્ધિ અને નસીબથી ભરીદે. તમને અને તમારા પરિવારને વિનાયક ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ!

🙏 શ્રી ગણેશાય નમઃ 🙏

ગણેશ ચતુર્થીના આ પ્રસંગે, હું ઈચ્છું છું કે ભગવાન ગણપતિ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલી થેલીઓ સાથે આવે.

🌸 ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ 🌸

વિઘ્નહર્તા ગજાનંદ શ્રી ગણપતિ દાદા આપ સર્વેને સુખ, શાંતિ, સમૃદ્ધિ , યશ, ધન, કિર્તી આયુષ્ય અને આયુ વધે તેવી પ્રાથના.

🌷 ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🌷

ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ
ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ

શુભપ્રસંગે સૌથી પહેલા જેને યાદ કરીએ છીએ,જેની ભક્તિ કરીને તમામ વિઘ્નોને દૂર કરી એવા દેવ શ્રી ગણપતિ ના ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આજથી શરૂ થતાં ગણેશ પર્વની અને ગણેશ ચતુર્થી ની સર્વને હાર્દિક શુભેચ્છાઓ.

🌹 હેપી ગણેશ ચતુર્થી 2022 🌹

ગણપતિ બાપા તમને અને તમારા કુટુંબીજનોને ખૂબ સુખી કરે તેવી તેનાં ચરણોમાં પ્રાર્થના.

💝 ગણપતિ બાપ્પા મોર્યા 💝

આપ સૌ મિત્રો, વડીલો તેમજ સ્નેહીજનોને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ.

🌸 જય શ્રી ગણેશ 🌸

નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Ganesh Chaturthi Wishes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો