ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર ભારતના જુદા જુદા ભાગોમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં તેને થોડો વધુ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી નો તહેવાર 19 સપ્ટેમ્બર 2023 ને બુધવારથી શરુ થાય છે.
ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Ganesh Chaturthi Wishes in Gujarati અને Ganesh Chaturthi Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પસંદ કરો!
ગણેશ ચતુર્થી 2023
ગણપતિ બાપા ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Ganesh Chaturthi Wishes in Gujarati, Ganesh Chaturthi Shayari or Message in Gujarati, Ganesh Chaturthi Quotes in Gujarati, અને Ganesh Chaturthi Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here
Ganesh Chaturthi Wishes in Gujarati
સૌ મિત્રોને ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભકામનાઓ, ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ સૌ મિત્રોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
💐 Happy Ganesh Chaturthi 💐
ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.
🙏 શ્રી ગણેશાય નમઃ 🙏
વિધ્નહર્તા દેવ સમગ્ર વિશ્વ ઉપર આવેલ કોરોનારુપી વિધ્નને દુર કરે અને સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી પાર્થના.
🌸 ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ 🌸
વિઘ્નહર્તા-દુંદાળા દેવ ના આસ્થાપર્વ ગણેશ ચતુર્થી ના પાવન અવસરે સૌ ગણેશભક્તોને જય શ્રી ગણેશ.
🌷 ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🌷
દિલ સે જો ભી માંગોગે મિલેગા
યે ગણેશ જી કા દરબાર હૈ,
દેવો કે દેવ વક્રતુંડા મહાકાયા કો
અપને હર ભક્ત સે પ્યાર હૈ.
🌹 હેપી ગણેશ ચતુર્થી 🌹
Ganesh Chaturthi Quotes in Gujarati
વક્રતુંડ મહાકાય સુર્ય કોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેશુ સર્વદા.
💐 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐
સૂંઢ સમી લાંબી જિંદગી હોય તમારી,
મોદક સમા મધુરા રોજ દિવસ હોય તમારા.!!
🌹 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
કેવી પરિસ્થિતિનું સર્જન છે આજે,
દુનિયાનાં સર્જનહાર નું વિસર્જન છે.
💝 ગણપતિ બાપ્પા મોર્યા 💝
ગણપતિના ઉંદર જેવી ખુશી હોય તમારી,
તેમના ઉંદરથી પણ નાના દુઃખ હોય તમારા.!
🌷 ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 🌷
રિદ્ધિ-સિદ્ધિ કે તુમ દાતા,
દિન દુઃખિયો કે ભાગ્ય વિધાતા.
🙏 ગણેશ ચતુર્થી ની શુભકામના 🙏
આ પણ જુઓ:
Ganesh Chaturthi Shayari in Gujarati
ભગવાન શ્રી ગણેશ કી કૃપા, બની રહે આપ પર હર દમ.
હર કાર્ય મેં સફલતા મિલે, જીવન મેં ન આયે કોઈ ગમ.
💐 Happy Ganesh Chaturthi 2023 💐
આજે તે દિવસ હતો જ્યારે ભગવાન ગણેશ પૃથ્વી પર આવ્યા અને પ્રેમથી અનિષ્ટનો નાશ કર્યો.
🌸 ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ 🌸
ભગવાન શ્રી ગણેશ કી કૃપા,
બની રહે આપ પર હર દમ.
હર કાર્ય મેં સફલતા મિલે,
જીવન મેં ન આયે કોઈ ગમ.
🌷 ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🌷
સરસત સ્નેહ મેં જપા,
ગણપતિ લાગા પાય.
ઇશર ઈશ આરાધવા,
સત બુધ કરો સહાય.
🌹 હેપી ગણેશ ચતુર્થી 2023 🌹
દગો ખાવો એના કરતાં,
ગણપતિના લાડુ ખાવો સારા.
🌷 ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 🌷
ગુણપતી ગુણ આગે રહો, દોય કર જોડે દાસ,
સદા સર્વદાતા તમને સમરતા વિઘન ના’વે પાસ.
🙏 શ્રી ગણેશાય નમઃ 🙏
Ganesh Chaturthi Message in Gujarati
આ ગણેશ ચતુર્થી પર, ભગવાન ગણેશ તમને સફળતા અને ખુશીઓ આપે તેવી હું પ્રાર્થના કરું છું.
🙏 ગણેશ ચતુર્થી ની શુભકામના 🙏
હું ઈચ્છું છું કે, ભગવાન ગણેશ આપણા જીવનને હંમેશા પ્રકાશિત રાખે અને હંમેશા આપણને આશીર્વાદ આપે.
💐 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐
ભગવાન ગણેશ હંમેશા તમારા માર્ગદર્શક અને રક્ષક તરીકે રહે અને તમારા જીવનમાંથી અવરોધો દૂર કરે તેવી હું પ્રાર્થના કરું છું. તમને અને તમારા પરિવારને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
🌸 જય શ્રી ગણેશ 🌸
ગણેશચતુર્થીના પાવન અવસરે ગરવા ગણપતિ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી સિધ્ધીવિનાયકના ચરણોમાં પ્રાર્થના.
🌹 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી નું પર્વ આપના જીવનના સંકટો નિવારીને સુખ અને સમૃધ્ધિનું કારક બને, તથા સર્વ પ્રકારના વિઘ્નોથી મુક્ત રાખે તેવી પ્રાર્થના કરું છું.
🙏 આપ સૌને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ 🙏
આ પણ જુઓ:
100+ ગુડ મોર્નિંગ સુવિચાર
100+ શ્રદ્ધાંજલિ મેસેજ
ગણેશ ચતુર્થી મેસેજ
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.
💐 Happy Ganesh Chaturthi 💐
મારા પરિવાર તરફથી આપ સૌને ગણેશ ચતુર્થી ની ખુબ ખુબ શુભકામનાઓ ગણપતિદાદા આપના પરિવારને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.
💝 ગણપતિ બાપ્પા મોર્યા 💝
હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે તમે સમૃદ્ધ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો.
🌹 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
ગણપતિ દાદા શીખવે છે કે,
મોટુંમાથું- મોટું વિચારો, વધુ શીખો
નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
મોટાકાન- વધુ સાંભળો
નાનુંમોઢું- ઓછું બોલવું
મોટુંપેટ- સારી ખરાબ સ્થિતિને પચાવી જાણવું
🌸 જય શ્રી ગણેશ 🌸
રિદ્ધિ-સિદ્ધિ ના દેવ શ્રી ગણેશજી ના આશીર્વાદથી સમગ્ર જગત કોરોનામુક્ત બને, દેશ અને રાજયમાં આત્મીયતવધે.
💐 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ 💐
ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ
હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે, ભગવાન ગણેશ તમારું ઘર સુખ, સમૃદ્ધિ અને નસીબથી ભરીદે. તમને અને તમારા પરિવારને વિનાયક ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ!
🙏 શ્રી ગણેશાય નમઃ 🙏
ગણેશ ચતુર્થીના આ પ્રસંગે, હું ઈચ્છું છું કે ભગવાન ગણપતિ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલી થેલીઓ સાથે આવે.
🌸 ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ 🌸
વિઘ્નહર્તા ગજાનંદ શ્રી ગણપતિ દાદા આપ સર્વેને સુખ, શાંતિ, સમૃદ્ધિ , યશ, ધન, કિર્તી આયુષ્ય અને આયુ વધે તેવી પ્રાથના.
🌷 ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🌷
શુભપ્રસંગે સૌથી પહેલા જેને યાદ કરીએ છીએ,જેની ભક્તિ કરીને તમામ વિઘ્નોને દૂર કરી એવા દેવ શ્રી ગણપતિ ના ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આજથી શરૂ થતાં ગણેશ પર્વની અને ગણેશ ચતુર્થી ની સર્વને હાર્દિક શુભેચ્છાઓ.
🌹 હેપી ગણેશ ચતુર્થી 2023 🌹
ગણપતિ બાપા તમને અને તમારા કુટુંબીજનોને ખૂબ સુખી કરે તેવી તેનાં ચરણોમાં પ્રાર્થના.
💝 ગણપતિ બાપ્પા મોર્યા 💝
આપ સૌ મિત્રો, વડીલો તેમજ સ્નેહીજનોને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ.
🌸 જય શ્રી ગણેશ 🌸
નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Ganesh Chaturthi Wishes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.
આ પણ જુઓ:
Ganesh Chaturthi Status in Gujarati
ગણેશ ચતુર્થી ના દિવસે WhatsApp, Instagram અને Facebook પર ઘણા લોકો ભગવાન ગણેશ ના Happy Ganesh Chaturthi Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર ફુલ સ્ક્રિનનું ગણેશ ચતુર્થી સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત
મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગણેશ ચતુર્થી
મધ્યાહ્ન ગણેશ પૂજા મુહૂર્ત – 11:01 AM થી 01:28 PM
સમયગાળો – 02 કલાક 27 મિનિટ
ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગણેશ વિસર્જન
ચંદ્રના દર્શન ટાળવા માટેના આગલા દિવસે સમય – બપોરે 12:39 PM થી 08:10 PM, 18 સપ્ટેમ્બર
સમયગાળો – 7 કલાક 32 મિનિટ
ચતુર્થી તિથિ શરૂ થાય છે – 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ બપોરે 12:39 વાગ્યે
ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે – 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ બપોરે 01:43 વાગ્યે
ગણેશ ચતુર્થી વિશે માહિતી
ભગવાન ગણેશના જન્મદિવસની ઉજવણી ગણેશ ચતુર્થી તરીકે ઓળખાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન થયો હતો. અંગ્રેજી કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો દિવસ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આવે છે.
ગણેશોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીની ઉજવણી અનંત ચતુર્દશીના 10 દિવસ પછી સમાપ્ત થાય છે અને આ દિવસને ગણેશ વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે, ભક્તો ખૂબ જ ધામધૂમથી રસ્તા પર શોભાયાત્રા કરે છે અને તળાવ, નદી વગેરેમાં ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યહના સમયગાળા દરમિયાન થયો હતો, તેથી મધ્યેહના સમયને ગણેશ પૂજા માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. હિન્દુ દિવસના વિભાજન મુજબ, માધ્યહના કાલ અંગ્રેજી સમય અનુસાર મધ્યાહન સમાન છે.
મધ્યાહન મુહૂર્તમાં, ભક્તો સંપૂર્ણ વિધિ સાથે ગણેશ પૂજા કરે છે જે ષોડશોપચાર ગણપતિ પૂજા તરીકે ઓળખાય છે.
સમાપન
મિત્રો હું આશા રાખું છું કે, તમને આમરી આ ગણેશ ચતુર્થીની Happy Ganesh Chaturthi Wishes in Gujarati 2023 અથવા Ganesh Chaturthi Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો.