શું મિત્રો તમે પણ Happy Birthday Wishes in Gujarati Text શોધી રહ્યા છો? જો હા, તો પછી તમે યોગ્ય સ્થાને છો!
જેવું કે તમે જાણો છો, આજકાલ ના દિવસોમાં જન્મદિવસ ની શુભકામના મોકલવી એ એક જરૂરી પરંપરા બની ગઈ છે. મિત્રો અને સાગા-સંબંધીઓ ના જન્મદિવસ આવતા જ હોય છે અને તેના માટે એક સારી Happy Birthday Shayari in Gujarati શોધવી ક્યારેક મુશ્કેલ થય શકે છે. એટલે આ પોસ્ટ માં હું તમારા માટે 100+Happy Birthday Wishes in Gujarati Text ની સૂચિ બનાવી લાવ્યો છું.
આ પોસ્ટ તમને રોજિંદા જીવનમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં ઉપયોગી થશે એટલે પોસ્ટ ને બુકમાર્ક કરવાનું ભૂલશો નહિ.
જન્મદિવસ ની શુભકામના
મિત્રો અહીં નીચે ખુબજ સરસ કુટુંબના સભ્યો અને નજીકના મિત્રો માટે સુંદર રીતે રચાયેલ અર્થપૂર્ણ Happy Birthday Wishes in Gujarati Text for Friend, Happy Birthday Shayari in Gujarati, જન્મદિવસ ની શુભકામના, Happy Birthday Quotes in Gujarati, Happy Birthday Message in Gujarati અને Happy Birthday Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યોને Gujarati Wishes for Birthday પાઠવવા માટે મદદરૂપ થશે.
Happy Birthday Wishes in Gujarati
મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર,
જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
🌷જન્મદિવસ ની શુભકામના🌷
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!
💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐
આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
🌹જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🌹
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ💐,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
🌷 જન્મદિવસ ની શુભકામના 🌷
જીવનનો દરેક Goal રહે તમારો Clear,
તમે Success મેળવો Without Any Fear,
દરેક પળ જીવો Without Any Tear,
Enjoy Your Day My Dear.
🎂 Happy Birthday Dear 🎂
Happy Birthday Shayari in Gujarati
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
🌹જન્મદિવસની શુભેચ્છાઓ🌹
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
💐 Wish you a very Happy Birthday 💐
બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે.
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…
🌷જન્મદિવસ ની શુભકામના!🌷
મિત્ર, ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી હૃદયથી શુભેચ્છાઓ.
🤗 હેપી બર્થડે ડિયર ફ્રેન્ડ 🤗
દુવાઓ અને ખુશીયા મળે તમને,
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને,
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા,
💐જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના💐
આ પણ જુઓ:
તમારી આસપાસ ફેલાયેલી બધી ખુશીઓ તમારી પાસે સો વખત પાછી આવે.
🌷જન્મદિવસ ની શુભકામના🌷
Happy Birthday Quotes in Gujarati
આસમાન નો ચાંદ તારી બાહો માં હોય,
તું જે ચાહો એ તારી રહો માં હોય,
અને દરેક સપનું તારું પૂરું થાય જે તારી નિગાહો માં હોય.
🎁 Happy Birthday Brother 🎁
યહી દુઆ કરતા હું ખુદા સે,
આપકી જિંદગી મે કોઈ ગમ ન હો.
જન્મદિન પર મિલે હજારોં ખુશિયાઁ,
ચાહે ઉનમેં શામિલ હમ ન હો.
🌹 જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના 🌹
હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ પ્રેમ અને હાસ્યથી ભરેલો રહે!
તમારા ખાસ દિવસે તમને જન્મદિવસ ની શુભકામના! 💐
તમારો જન્મદિવસ છે “વિશેષ”
કેમકે તમે હોવ છો બધાના દિલ ની “પાસ”
અને આજે પુરી થાય તમારી બધી “આસ”
🌹 જન્મદિવસ ની શુભકામના 🌹
ના આસમાન સે ટપકાએ ગયે હો,
ના ઉપર સે ગિરાએ ગયે હો.
આજકલ કહા મિલતે હૈં આપ જૈસે લોગ,
આપ તો ઓર્ડર દેકર બનવાએ ગયે હો.
🎁 હેપી બર્થડે ટુ યુ 🎁
આ જન્મદિવસ પર આપનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય રૂપી દિવાથી પ્રકાશમય થાય એજ પ્રાર્થના…
🌷 જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 🌷
આ પણ જુઓ:
Happy Birthday Message in Gujarati
જન્મદિન કે યે ખાસ લમ્હે મુબારક,
આખો મેં બસે નયે ખવાબ મુબારક,
જિંદગી જો લેકર આઈ હૈ આપકે લિઈ આજ,
વો તમામ ખુશીઓ કી હસી સોગાત મુબારક,
🌷 Happy Birthday 🌷
તમારા જીવનને આંસુથી નહીં, પણ સ્મિત દ્વારા ગણો.
તમારી ઉંમરની ગણતરી વર્ષોથી નહિ, પણ મિત્રો દ્વારા ગણો.
💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 💐
આવનારું નવું વર્ષ તમારા માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.🎂
દિલસે મેરી દુઆ હૈ કી ખુશ રહો તુમ,
મિલે ન કોઈ ગમ જહાઁ ભી રહો તુમ.
સમંદર કી તરહ દિલ હૈ ગહરા તુમ્હારા,
સદા ખુશીયોં સે ભરા રહે દામન તુમ્હારા.
Many Many Happy Returns of the Day
💐 Happy Birthday Dear 💐
બીજું સાહસથી ભરેલું વર્ષ તમારી રાહ જોય રહ્યું છે,
તમારો જન્મદિવસ ધોમધામથી અને વૈભાથી વૈભવથી ઉજવીને તેનું સ્વાગત કરો.
🌹તમને ખૂબ ખુશ અને આનંદથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ!🌹
આ પણ જુઓ:- I Love You Meaning in Gujarati
You can send birthday wishes in many ways like sending a happy birthday SMS, sending a beautiful Happy Birthday Status in Gujarati, or making a phone call at 12 o’clock at night, etc. So let’s get ready to send a happy birthday now.
Happy Birthday Song Video
Nowadays, people also post birthday statuses on WhatsApp, Facebook, and Instagram. This traditional Happy Birthday Song video from infobells is sure to create a lot of excitement on every birthday.
Wishing you all the great things in life, hope this birthday song video brings you an extra smile on this wonderful day. Wish you a very Happy Birthday.
Happy Birthday Wishes App
A birthday is always a special day for anyone. Make it more beautiful and special for your loved ones by sending good and thoughtful happy birthday wishes. Find heartwarming and cute happy birthday wishes for everyone.
App Features:
- Get lots of happy birthday wishes in the form of birthday images or text
- Download happy birthday images on your phone
- A favorites section to save Happy birthday images and wishes for later use
- Quality Images are selected to offer the best quality.
- Language The application is in English languages, you will find everything here.
- Share happy birthday wishes, messages & images via WhatsApp, Hike, WeChat, Google Hangouts, E-mail, etc.
Install Birthday Wishes App:- Click Here
Happy Birthday Wishes App has lots of birthday images wishes, and messages to choose from. Send special happy birthday messages wishes and images to your family, friends, girlfriend, boyfriend, husband, wife, or anyone else.
ઉપસંહાર
It is not necessary friends, to send only the Happy Birthday Wishes in Gujarati given here to your friends or family members. You can also express the feelings of a beautiful joke or a special moment spent with you.
મિત્રો મને આશા છે કે, તમને આમારી આ Top 100+ જન્મદિવસ ની શુભકામના અથવા Happy Birthday Shayari in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. અમે આપણી વેબસાઈટ oceanofjobs.in પર આવી સુંદર-સુંદર પોસ્ટ મુકતા જ હોઈએ એટલે website ની મુલાકાત લેતા રેજો આભાર.