કૃષ્ણ જન્માષ્ટમી ને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે પુરા ભારત માં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Krishna Janmashtami Wishes in Gujarati અને Janmashtami Quotes in Gujarati લાવ્યો છું, જે તમને જરૂર પસંદ આવશે.
કૃષ્ણ જન્માષ્ટમી 2023
કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Krishna Janmashtami Wishes in Gujarati, Janmashtami Quotes in Gujarati, Radha Krishna Quotes in Gujarati, Janmashtami Shayari in Gujarati અને Janmashtami Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
Janmashtami Wishes in Gujarati
આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે ભગવાન કૃષ્ણ તમને હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ આપે.
💐 Happy Krishna Janmashtami 💐
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹
માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.
🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ.
💐 Happy Janmashtami 2023 💐
ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર, મંગલમય હો આપકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કા પહ પાવન ત્યોહાર.
🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here
Janmashtami Quotes in Gujarati
કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,
જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.
🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!
🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷
માયા લગાડી માધવા, તેં ભુલાવી દીધા અમારા ભાન,
કાળજ વીંધ્યા કાન,પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.
💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.
🌹 જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,
માખન ચૂરાને આયે નન્દલાલ.
🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
આ પણ જુઓ:
100+ Sad Shayari in Gujarati
100+ Life Quotes in Gujarati
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇