શું મિત્રો તમે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે Happy Guru Purnima Quotes in Gujarati શોધી રહ્યા છો? જો હા, તો આ લેખ તમને ચોક્કસ મદદરૂપ થશે.
મિત્રો, ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી શનિવાર, 13 જુલાઈ 2022 ના રોજ કરવામાં આવશે. આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Guru Purnima Wishes in Gujarati આપેલ છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.
ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા માટે અહીં નીચે ખુબજ સરસ Happy Guru Purnima Quotes in Gujarati, Guru Purnima Wishes in Gujarati, ગુરુ પૂર્ણિમા સુવિચાર, Guru Purnima Shayari in Gujarati, Guru Purnima Message in Gujarati, ગુરુ વિશે શાયરી અને Guru Purnima Status in Gujarati આપેલ છે.
Guru Purnima Quotes in Gujarati
ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.💐 Happy Guru Purnima 💐
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸
ગુરુજી આપે પ્રાણ સુના અંતરે પ્રગટે દીપ,
ખોયું તે ભૂલી જે છે તેમાંથી કર નવસર્જન,
ગુરુજી ખોલે અંતર ચક્ષુ આપે શિક્ષા અપાર.🙏 હેપી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ 🙏
આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.🌻 હેપી ગુરુ પૂર્ણિમા 🌻
માથાં પર હોય જયારે ગુરુનો હાથ,
ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.🌷 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌷
Guru Purnima Wishes in Gujarati
જે કોઈ મારાથી પ્રેરિત થયા હોય એવા શિષ્યો
અને જેનાથી હું પ્રેરણા લઈ શક્યો
એ બધા ગુરુઓ ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છાઓ..💐
કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન,
કરું તેને પ્રણામ
માટી ને બનાવી દે ચંદન
એવું એનું જ્ઞાન
તેને સત સત પ્રણામ …🌹 Happy Guru Purnima 2022 🌹
ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે મારા ગુરુ ક્યો તો પણ એજ અને ઇષ્ટદેવ ક્યો તો પણ એજ…એવા મારા માતા પિતાના ના પાવન ચરણો મા શીશ નમાવી વંદન કરું છું…
🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷
સીધા સાદા છોકરા સાથે પ્રેમ માં નાટક કરી ને હોશિયાર બનાવતી છોકરી ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છા.😜
જિંદગી માં ધર્મપત્ની થી મોટો ગુરુ કોઈ હોઈ ના શકે, જેટલા પાઠ શીખવ્યા છે તે બદલ ગુરુપૂર્ણિમા નિમિતે તેમને સાદર પ્રણામ.😂
આ પણ જુઓ:
વાચવાનું ચાલુ રાખવા PAGE No.2 પર ક્લિક કરો…👇