ફાધર્સ ડે 2021: Quotes, Wishes, Message, Shayari, Status, and Images in Gujarati

Fathers Day Shayari in Gujarati

નસીબ વાલે હૈ જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ,
સારી જીદે પુરી હો જાતી હૈ જબ પિતા કા સાથ હોતા.

🌸 ફાધર્સ ડે ની શુભકામનાઓ 🌸

“પિતા એટલે કાળજી ભરેલુ કાળજુ,
કડકાઈ અને કરુણાનું મિશ્રણ,
સંસ્કારનું સુરક્ષા કવચ,
નિષ્ઠાની નિશાની”

💐 ફાધર્સ ડે ની શુભેચ્છાઓ 💐

ખુશી કા હર લમ્હા પાસ હોતા હૈ,
જબ પિતા સાથ હોતા હૈ.

🌸 પિતૃ દિવસ ની શુભેચ્છાઓ 🌸

Fathers Day Shayari in Gujarati
Fathers Day Shayari in Gujarati

જિંદગી જીને કા મજા તો આપશે માંગે હુએ “સિક્કો” સે થા,
“પાપા” હમારી કમાઈ સે તો જરૂરતે ભી પુરી નહીં હોતી.

❤️ વિશ્વ પિતૃ દિવસની અનંત શુભેચ્છાઓ ❤️

ખરો દીવો તો પપ્પા હોય છે જે પોતાની આખી જાત બાળી નાખે છે ઘરને અંજવાળું આપવા માટે.

🌻 હેપી ફાધર્સ ડે 2021 🌻

Father Quotes in Gujarati

પિતા એક વટવૃક્ષ છે, જેમની શીતળ છાયામાં સંપૂર્ણ પરિવાર સુખેથી રહે છે.

🌷 ફાધર ડે ની શુભેચ્છા 🌷

કદાચ એ સમય પાછો આવે, પપ્પાનો હાથ પકડીને પાછી આ દુનિયાને ફરવી છે.

🙏 ફાધર ડે ની શુભકામના 🙏

આ ફાધર્સ ડે ના ચોચલા અમને ના ફાવે હો અમે ગુજરાતી અમારે તો રોજ બાપ જોડે જમવા બેસીએ એટલે અમારે તો રોજ ફાધર્સ ડે ઉજવાય…

💐 પિતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ 💐

Father Quotes in Gujarati
Father Quotes in Gujarati

એનું સર્વસ્વ પુત્રને સોંપી,
બાપ કાયમ જરાકમાં જીવ્યો..

🌹 પિતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

પપ્પાને ” ફાધર્સ ડે ” વિશે શું ખબર પડે,
એમના બાળકો પ્રેમથી વાત કરે એટલું જ બહુ થઈ પડે.

🙏 હેપ્પી ફાધર્સ ડે ટુ ઓલ ફાધર 🙏

આ પણ જુઓ:- પાયલ ગુપ્તા નો વાયરલ બેલી ડાન્સ વિડિઓ

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Leave a Comment

'; } else { // show something if the user is blocked from seeing the adsecho "Sorry!! you are blocked from seeing ads.."; }?>