ફાધર્સ ડે 2021: Quotes, Wishes, Message, Shayari, Status, and Images in Gujarati

Fathers Day Wishes in Gujarati

ફાધર્સ ડે પર… પરિવારના સુખ માટે સદા પ્રયત્નશીલ રહેતા જગતના દરેક પપ્પાને પ્રણામ.

🌹 પિતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

પાપા તમે મારુ એ ગરુર છો,
જે કોઈ ક્યારે પણ ના તોડી શકે.

🌷 ફાધર ડે ની શુભેચ્છા 🌷

અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પપ્પાને ફાધર્સ ડે ની શુભેચ્છાઓ. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.

❤️ I Love You PaPa ❤️
💐 Happy Father’s Day 2021 💐

Fathers Day Wishes in Gujarati
Fathers Day Wishes in Gujarati

હેપી ફાધર્સ ડે! તમે હંમેશાં વિશ્વના સૌથી સહાયક અને મૈત્રીપૂર્ણ પિતા છો.

🌸 પિતૃ દિવસ ની શુભેચ્છાઓ 🌸

જે દીકરાઓનાં મગજમાં કોઈ દિવસ વૃદ્ધાશ્રમનો વિચાર ય ના આવ્યો હોય એવા સંતાનોને ફાધર્સ ડે ની શુભેચ્છાઓ…🌸

🌹 વિશ્વ પિતૃ દિવસની શુભેચ્છાઓ 🌹

ફાધર્સ ડે ની શુભેચ્છા

પિતા એ જીવન ના ઘડતરનો આધાર છે.

🙏 ફાધર્સ ડે ની હાર્દિક શુભકામનાઓ 🙏

મેરી દુનિયા મેં ઇતની જો શોહરત હૈં,
મેરે પાપા કી બદોલત હૈં.

🌻 હેપી ફાધર્સ ડે પાપા 🌻

ગાંધારી : હેપી ફાધર્સ ડે
ધ્રુતરાષ્ટ્ર : thank you 100 much

💐 Happy Fathers Day 2021 💐

ફાધર્સ ડે ની શુભેચ્છા
ફાધર્સ ડે ની શુભેચ્છા

पितृदेवो भवः

આજે વર્લ્ડ ફાધર્સ ડે પર,
તમામ પિતાને વંદન. 🌷

ગરજે ગધેડા ને પણ બાપ બનાવતા સિવાય નાં તમામ ને હેપી ફાધર્સ ડે. 😜

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Leave a Comment

'; } else { // show something if the user is blocked from seeing the adsecho "Sorry!! you are blocked from seeing ads.."; }?>