ગાંધી જયંતી 2023: Quotes, Wishes, Suvichar and Status in Gujarati

4.3/5

Mahatma Gandhi Suvichar in Gujarati

મારી અનુમતિ વિના કોઈ પણ મને ઠેસ નથી પહોંચાડી શકતો. -મહાત્મા ગાંધી

જ્યાં અન્યાય એ વ્યવસ્થા હોય છે, ત્યાં અવ્યવસ્થા જ ન્યાય બની જાય છે . -મહાત્મા ગાંધી

પુંજી પોતાનામાં ખરાબ નથી, તેના ખોટા ઉપયોગ માં જ બુરાઈ છે, કોઈ ને કોઈ રૂપે પુંજી ની જરૂરિયાત તો રેવાનીજ. -મહાત્મા ગાંધી

સત્ય અહિંસા કા પાઠ પઢાયા હૈ,
બાપુ ને પુરે વિશ્વ મેં ભારત કા માન બઢાયા હૈ.

મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવા નું સાધન. -મહાત્મા ગાંધી

Mahatma Gandhi Suvichar in Gujarati
Mahatma Gandhi Suvichar in Gujarati

Gandhi Jayanti Message in Gujarati

બાપુ અને તેમના ઉપદેશો હંમેશા શાંતિ અને ભાઈચારા સાથે સારી લડાઈ લડવા માર્ગદર્શન આપે છે.
🌻 હેપી ગાંધી જયંતી 🌻

ચાલો આપણે તે મહાન માણસને શ્રદ્ધાંજલિ આપીએ જેણે વિશ્વને શીખવ્યું કે સૌથી મુશ્કેલ યુદ્ધો પણ શાંતિ અને સત્યથી જીતી શકાય છે.
💐 હેપી ગાંધી જયંતી ની શુભેચ્છાઓ 💐

પૂજ્ય બાપુ માનતા હતા કે તંદુરસ્ત શરીર અને મન માટે સ્વચ્છતા જરૂરી છે. આવો, ચાલો આપણે સ્વચ્છતાની શપથ લઈએ અને બાપુના સ્વપ્નોની સ્વચ્છ અને સુંદર ભારતની રચનામાં ફાળો આપીએ.
🙏 ગાંધી જયંતી ની શુભકામના 🙏

હું ઈચ્છું છું કે, સત્ય અને અહિંસાની ભાવના આ ગાંધી જયંતિ પર વિજય મેળવે.
💐 હેપી ગાંધી જયંતી ની શુભેચ્છાઓ 💐

ચાલો શાંતિ, દયા અને સત્યનું જીવન જીવીને મહાત્માને શ્રદ્ધાંજલિ આપીએ. હેપી ગાંધી જયંતી.
🌷 Happy Gandhi Jayanti 2023 🌷

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇


Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો