ગાંધી જયંતી 2023: Quotes, Wishes, Suvichar and Status in Gujarati

4.3/5

Gandhiji Suvichar in Gujarati

જિંદગીમાં એવી રીતે જીવો કે આવતીકાલે તમે મૃત્યુ પામવાના છો,
જિંદગીમાં એવી રીતે શીખો કે તમે હંમેશા માટે જીવવાના છો. -મહાત્મા ગાંધી

તમે એ પરિવર્તન બનો જે તમે દુનિયામાં જોવા માંગો છો. -મહાત્મા ગાંધી

વ્યક્તિ તેના વિચારો દ્વારા નિર્મિત પ્રાણી છે, તે જે વિચારે છે તે બની જાય છે. -મહાત્મા ગાંધી

તમે તમારી વિનમ્રતાથી સમગ્ર વિશ્વને હચમચાવી શકો છો. -મહાત્મા ગાંધી

બધા ધર્મો એક જ શિક્ષણ આપે છે, માત્ર તેમનો દૃષ્ટિકોણ અલગ છે. -મહાત્મા ગાંધી

Gandhiji Suvichar in Gujarati
Gandhiji Suvichar in Gujarati

Mahatma Gandhi Slogan in Gujarati

હું તેને ધાર્મિક કવ છું જે બીજાનું દુઃખ સમજે છે. -મહાત્મા ગાંધી
💐 Happy Gandhi Jayanti 💐

માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે છે, હિમાલયના શિખર પર નહિ. -મહાત્મા ગાંધી
🌸 ગાંધી જયંતી ની શુભેચ્છાઓ 🌸

ભવિષ્ય આજે તમે જે કરો છો તેના પર નિર્ભર છે. -મહાત્મા ગાંધી
🌻 હેપી ગાંધી જયંતી 🌻

વ્યક્તિના વિચારો જ બધું છે. તે જે વિચારે છે, તે બની જાય છે. -મહાત્મા ગાંધી
🌷 ગાંધી જયંતી ની શુભેચ્છા 🌷

ચાલો ગાંધી જયંતિ પર, આપણે બધા જરૂરિયાતમંદોની સેવા કરવા માટે પ્રતિજ્ઞા લઈએ.
🙏 ગાંધી જયંતી ની શુભકામના 🙏

આ પણ જુઓ:

Gandhi Jayanti Status in Gujarati

ગાંધી જયંતી ના દિવસે લોકો તેમની દેશભાવના વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર Happy Gandhi Jayanti Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સરસ Mahatma Gandhi Suvichar in Gujarati નું સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.

Gandhi Jayanti Status in Gujarati

મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી ગાંધી જયંતીની આ Happy Gandhi Jayanti Quotes in Gujarati અને Mahatma Gandhi Suvichar in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આપણી વેબસાઇટ oceanofjobs.in પર હું આવીજ રાષ્ટ્રીય તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.


Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો