ગાંધી જયંતી 2023: Quotes, Wishes, Suvichar and Status in Gujarati

4.3/5

ગાંધી જયંતી 2023: દર વર્ષે 02 ઓક્ટોબર ના રોજ ભારતના રાષ્ટ્રપિતા એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી ની જન્મ જયંતી ઉજવવામાં છે. બ્રિટિશ સરકારના રાજ માંથી ભારત ને આઝાદી આપવાવા માટે ગાંધીજી એ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આ વર્ષે 2023માં ભારત 154મી ગાંધી જયંતી ની ઉજવણી કરશે. ગાંધી બાપુ ની યાદ માં હું અહીં આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Gandhi Jayanti Quotes in Gujarati અને Mahatma Gandhi Suvichar in Gujarati લાવ્યો છું.

ગાંધી જયંતી

ગાંધી જયંતી ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર Happy Gandhi Jayanti Quotes in Gujarati, Mahatma Gandhi Suvichar in Gujarati, Gandhi Jayanti Wishes in Gujarati, Mahatma Gandhi Quotes in Gujarati, Mahatma Gandhi Slogan in Gujarati અને Gandhi Jayanti Shayari, Message, and Status in gujarati અહીં નીચે આપેલ છે. જે તમને ગાંધી જયંતીની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.

Gandhi Jayanti Quotes in Gujarati

જે બદલાવ તમે દુનિયામાં લાવવા માંગો છો તે બદલાવ સૌ પ્રથમ તમારા માં કરો -મહાત્મા ગાંધી

વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે. -મહાત્મા ગાંધી

પૃથ્વી દરેક લોકોની જરૂરિયાત સંતોષવા માટે સક્ષમ છે, પરંતુ કોઈપણ વ્યક્તિની લાલચ સંતોષવા માટે પૂરતી સક્ષમ નથી. -મહાત્મા ગાંધી

તમે મને જંજીરો માં જકડી શકો છો, યાતના દઈ શકો છો, આ શરીરનો નાશ કરી શકો છો પરંતુ તમે મારા વિચારો ને કેદ કરી શકો નહિ. -મહાત્મા ગાંધી

ખાદી મેરી શાન હૈ, કરમ હી મેરી પૂજા હૈ.
સચ્ચા મેરા કર્મ હૈ ઓર, હિંદુસ્તાન મેરી જાન હૈ.

Gandhi Jayanti Quotes in Gujarati
Gandhi Jayanti Quotes in Gujarati

Gandhi Jayanti Wishes in Gujarati

રાષ્ટ્રપિતા ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ છે… ભારત દેશ આજે મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતી ઉજવી રહ્યો છે.
💐 બાપુને હાર્દિક શ્રદ્ધાંજલિ 💐

ભારતના અમુલ્ય રત્ન જેને ભારતવર્ષને અહિંસા,સ્વચ્છતા,માનવતાવાદ,એકભારત જેવા પાઠ સિખવાડ્યા એવા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ને શત-શત નમન.
💐 Happy Gandhi Jayanti 💐

પૂજ્ય મહાત્મા ગાંધી અને ભારતમાતાના લાલ, લાલબહાદુર શાસ્ત્રીજી ને જન્મજયંતિ પર કોટી કોટી નમન અને પીંપળા ના વૃક્ષ દ્વારા સાદર સ્મરણાંજલિ.
🌸 ગાંધી જયંતી ની શુભકામનાઓ 🌸

ગુજરાતી શાયરી & સુવિચાર 2023 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

મહાત્મા ગાંધી ભારતને સ્વતંત્ર બનાવનાર શ્રેષ્ઠ નેતા.
લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના એક શ્રેષ્ઠ નેતા.
🌷 ભારતના બંને મહાન નેતાઓને તેમની જન્મજયંતિ નિમિત્તે શત્‌-શત્‌ નમન 🌷

ચાલો આપણે બધા આ દિવસે સત્યના માર્ગે ચાલીએ અને આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપીએ.
🌸 ગાંધી જયંતી ની શુભેચ્છાઓ 🌸

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇


Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો