આજે તો મિત્રો હું તમારા માટે Diku Love Shayari Gujarati લઈને આવ્યો છું. જે તમે તમારી દીકુ ને મોકલી ને તેના હોઠો પર એક મધુર સ્મિત 😊 લાવી શકો અને તેનું દિલ પણ જીતી શકો છો. કેમકે વ્યવસાય હોય કે પછી પ્રેમ ગુજરાતી તો ભુક્કા જ બોલાવી દે સાચું ને.
દિકુ શાયરી
મિત્રો તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે અહીં નીચે સુંદર દિકુ શાયરી, Diku Shayari Gujarati, Diku Love Shayari Gujarati, અને પ્રેમ ભરી શાયરી આપેલ છે. જે તમારી વાતો ને રોમેન્ટિક બનાવવા માટે મદદરૂપ થશે.
Diku Love Shayari Gujarati
દિકુ દરેક ધબકારે નામ છે તારું,
તારા સિવાય બીજું કોણ છે મારુ..!
❤️ I Love You Diku ❤️
પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ,
એતો શહેરમાં થાય તો લવ કેવાય,
ને ગોમ માં થાય તો લફરું કેવાય👩❤️👨.
દિકુ તું રોજ મને કહે છે કે, કાલે વાત કરીશ.
પણ કાલે મારી આંખો જ નાખુલી તો શું કરીશ🥺.
ટાઈમ મળે તો વાત કરી લેજે Diku,
તારા મેસેજ ની રાહ જોવ છું.
😟I Miss You Diku😟
પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.
😍 I Love You Diku 😍
Oyy… દિકુ … એક kissi આપ ને પછી પાછી આપી દઈશ…!!😜🙈😂
આપણી વચ્ચે થતી રોજ રોજ વાતો જ,
આપણને વધારે નજીક લાવે છે દિકુ.🥰
Diku Shayari on Love
દીકુ તને ખબર પ્રેમ એટલે શું..?🤔
પ્રેમ એટલે તું ગળે મળીને કહે,
તારા વગર મજા નથી આવતી યાર!!
Diku શુ એવુ ના થઈ શકે કે,
હું પ્રેમ માંગુ નેતુ ગળે લગાવીને કહે,
❤️”બીજુ કાંઈ”❤️
તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર,
હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો.
❤️Miss You Diku❤️
દિકુ ઊંઘ તો બચપણ માં આવતી હતી,
હવે તો લગ્ન ના સપના આવે છે.😜
હવે તો શિયાળો આવ્યો દિકુ,
રાતો પણ લાંબી થશે ને આપણી વાતો પણ !!
😜😜😜
Diku, સમય મારો હોય કે ના હોય
હું હંમેશા તારો જ રહીશ…!!😊
અપની કલમ સે દિલ સે દિલ તક કી બાત કરતે હો,
સીધે સીધે કહ કયો નહીં દેતે કી હમસે પ્યાર કરતે હો👩❤️👨.
આ પણ જુઓ:- 100+ જીવનપ્રેરક સુવિચારો
Diku Shayari Gujarati
દિકુ મારો શ્વાસ પણ તારા શ્વાસમાં ભળી જાય છે,
જયારે તારા હોટ મારા હોઠો ને ચૂમી જાય છે.😘
દિકુ તું મહેસૂસ તો કરીજો મારા પ્રેમ ને,
કસમથી આંખમાંથી આંસુ ના આવે તો કહેજે.🥺
Diku તું છે જ એટલી Cute કે પ્રેમ થઈ જાય,
હવે આમાં મારો વાંક નહીં કાઢ.🥰
Oyyy દિકુ… આપણે પણ Tom and Jerry ની જેમ રહીશું, લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહીં થવાનું…😍🙈😘
ઓય દીકુ, પૂછી જો તારી મમ્મી ને,
શું એ મારા, સાસુમા બનવા તૈયાર છે.😜
જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને,
જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.
😍 Love You Diku 😍
ઓય દીકુ, જયારે-જયારે તું મારાથી નારાજ થાય છે,
ત્યારે-ત્યારે મારા ઘરે ‘આજે કેમ નથી જમવું‘ એની લેપ થાય છે.😟
આ પણ જુઓ:- Top 10+ જન્મદિવસ ની શુભકામના
True Love Diku Love Shayari Gujarati
કોન કેહતા હૈ કી દિલ સિર્ફ સીને મેં હોતા હૈ,
તુજકો લિખુ તો મેરી ઉંગલીયા ભી ધડકતી હૈ.
❤️ Love You Diku ❤️
દીકુ એટલો પ્રેમ તો મેં ખુદને પણ નય કરીયો,
જેટલો મને તારાથી થય ગયો છે.😘
મારે તો એવી દિકુ જોઈએ,જે રોજ સવારે ઉઠી ને પૂછે,
કે દિકુ… “ચા” લેશો કે “ચુમ્મી” 😍😍
લગ્ન પહેલા: દિકા ને દિકુ… 🙈
લગ્ન પછી તો એમ થાય કે દિકુ ને એક જીકુ…🤣👊
લગન પેહલા: મેરે બાબુ ને ખાના ખાયા 😍
લગન પછી: ઢાંકી ને રાખ્યું છે, જમી લ્યો 🙈🤦♀️🙏
લગ્નસંસાર કંઈ એમનેમ નથી ટકતો વ્હાલા,
કાગડીને ય કોયલ માનીને દિકુ-દિકુ કરવું પડે છે.
😂😂😂
તુ કહે તો તારા માટે,
પાનેતર મંગાવુ.
ચાલ મારી દિકુ,
તને creta મા ફરાવુ.
પ્રેમ ભરી શાયરી
હવે તો બેરોજગારી નીય ટકાવારી લોકો દર્શાવે છે,
તું ક્યારે આવીશ દિકુ?…😢
મને્ આજ સૂધી સાચો પ્રેમ્ મલ્યો જ્ નથી્
કેમ્ કે હું પેલાં જ કહી દવ્ છુ
દિકુ રિચાર્જ પોત્ પોતાનું 😂😂
નવુ નવું સગપણ થયું હોય એટલે રાતે મોડે મોડે 12 વાગે ફોન આવે એટલે ભયલો પૂછે, શુ કરે મારી દિકુ?
.
.
.
એ સફરજન, 12 વાગે સૂતી સૂતી જ હોઈ કાઈ નવરી બેઠી અલગોઠિયા તો ન ખાતી હોઈ.
😂😂😂
દિકુ..,😍😘
બીજું ✌️કોઈ ❌નથી 🚶મારી 🎎યાદોમાં.,❣
એક 💃તારી 💏યાદો 💝સિવાય..!!❣
હું અને મારી દિકુ.
હુ તો ચાય પણ ફુંકી-ફુંકી ને પીવુ છુ,
ક્યાક મારા દિલ મા રહેવાવાળી દિકુ કાળી ના પડી જાય 😅
આખી દિનચર્યા બદલી ગઈ મારી દિકુ,જ્યાર થી તું જિંદગીમાં આવી છો….❤️
ઊંઘ માં તો ઠીક,દિવસ ના ખુલ્લી આંખે પણ તારા સપના આવે છે દિકુ….❤️
Love Shayari in Gujarati
સાથી તો મારે ફક્ત સુખમાં જોઈએ છે બાકી તો દુઃખ માં તો મારી ” મા ” એકલી જ કાફી છે … દિકુ ❤️
દિકુ😘 આજે પણ મને યાદ છે મને મારા 3 ગુનાહ…😖
1】☝🏻પહેલો” પ્રેમ કર્યો હતો..”❤
2】🤞🏻બીજુ “તારી સાથે કર્યો હતો…”👱🏻♀
3】 “અનહદ પ્રેમ બસ તને જ કર્યા હતો..”
💞💘💞
ના જોઈએ Starbucks માં કોફી પીવા વાળી
ના જોઈએ McDonald’s માં જમવા વાળી
જોઈએ તો એવી છેલ્લે મફતમાં “સુકી પાપડી” માંગવા વાળી.
ચીકુ નો દિકુ 😂
તારા પ્રેમ ના સાગર મા
હુ ડૂબ્યો મજ ધાર મા
ચીકુ નો દિકુ 😂
નથી કોઈ મને ચીકુ કહેવા વાળી, અને નથી હું કોઈને દિકુ કહેતો… સીધો હિસાબ છે ભાઈ !
હવે તમે આને information સમજો કે offer એ તમારા ઉપર છે. 😁
તારા good morning થી થતી મારી દરેક સવાર,
શુભ સવાર જ હોય છે દિકુ 😘
દિકુ ઘટે તો જિંદગી ઘટે, પણ તારા માટે ધડકતી મારા દિલની ધડકન કયારે પણ ના ઘટે મારી જન્નત જીંદગી..!!!
OYY
Promise કરું છું દિકુ તારી Care હું
મારા
જીવ થી પણ વઘુ
કરીશ
❣️
દિકુ હું ઇચ્છું છું કે તારી સાથે એક દિવસની મુલાકાત 💏.
મારી જીંદગીની સૌથી ખાસ મુલાકાત બને ♥️
જો દિકુ તને મારી સાથે વાત ના કરવી હોય
તો….
તો….
તો….
ઇસમે તેરા ઘાટા….
મેરા કુછ નહીં જાતા….😂😂😂
આ પણ જુઓ:- USA Whatsapp Group links
પ્રેમ માં એવું બનતું હોય છે કે, ક્યારેક દિલની વાતોને આપડા પ્રિય વ્યક્તિની સામે ના કહી શકીએ. ત્યારે આવી પ્રેમ ભરી શાયરી અથવા diku love shayari gujarati દ્વારા તમારા દિલની વાત ને કહી શકો છો.
Diku Love Status in Gujarati
આજકાલ તો લોકો પ્રેમ ને વ્યક્ત કરવા માટે WhatsApp, Facebook અને Instagram પર સ્ટેટ્સ મુકતા હોય છે. તેમાટે નીચે એક સુંદર રાધા અને ક્રિષ્નના પ્રેમનું status આપેલ છે.
FAQ on Diku Love Shayari in Gujarati
Love Shayari in Gujarati
આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.
Gujarati Shayari Friendship
તારો ચહેરો હસિન ગુલાબો થી મળતો આવે છે,
નશો શરાબ પીવા કરતા તને જોવાથી થી ચડી જાય છે.
Love Quotes in Gujarati
આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.
નિષ્કર્ષ
જો મિત્રો તમને અમારી આ Diku Love Shayari Gujarati પોસ્ટ પસંદ આવી હોય તો નીચે comment લખવાનું ન ભૂલશો. અને હા, આવી અવનવી પોસ્ટનો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.