Gujarati Name for Boy Starting From D
No | Name | Spelling | Meaning |
---|---|---|---|
1 | ધ્યેય | Dhayey | લક્ષ્યબિંદુ,ગોલ,ધ્યાન કરવા જેવું |
2 | ધૈર્ય | Dhairya | ધીરજ, ખામોશી |
3 | ધ્રુવિલ | Dhruvil | —- |
4 | ધ્રુવ | Dhruv | સ્થિર, અચળ, નિશ્ચળ |
5 | ધ્યાન | Dhyan | ચિંતન,ખ્યાલ,વિચાર |
6 | ધરણાત | Dharanat | —- |
7 | ધવલ | Dhaval | ધોળા રંગનું,નિર્મળ, સ્વચ્છ |
8 | ધ્રુવિન | Dhruvin | મહાન વ્યક્તિ |
9 | ધનેશ | Dhanesh | ધનિક,પૈસાદાર |
10 | ધર્મેશ | Dharmesh | —- |
11 | ધ્રુવાંગ | Dhruvang | —- |
12 | ધર્મજ | Dharmaj | એ નામનો એક બુદ્ધ |
13 | ધીરેન | Dhiren | સૌમ્ય અને બુદ્ધિશાળી |
14 | ધૈર્યશીલ | Dhairyashil | હિંમત અને ધૈર્યની મૂર્તિ |
15 | ધૈવીક | Dhaivik | સારી તાકાત |
16 | દ્યક્ષ | Dhyaksh | ભગવાન |
17 | દક્ષેષ | Dakshesh | ભગવાન શિવનું એક વિશેષ નામ |
18 | ધનંજય | Dhananjay | શ્રીમંત, પૈસાદાર |
19 | ધનાર્જન | Dhanarjan | પૈસા કમાનાર |
20 | ધનુષ | Dhanush | યોદ્ધા, હાથમાં ધનુષ્ય રાખીને |
21 | ધનુર્ધરા | Dhanurdhara | ધનુષ ધારણ કરનાર |
22 | ધનેશ્વર | Dhaneshvar | સંપત્તિના ભગવાન |
23 | ધર્માંશ | Dharmansh | ધાર્મિક ભાગ |
24 | ધ્રુશીલ | Dhrushil | મોહક, આકર્ષક |
25 | ધીરજ | Dheeraj | ધૈર્યવાન, ધીરજવાળું |
26 | ધાર્મિક | Dharmik | લાભકારક, પરોપકારી |
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇